- ભારત ઇન્ડિયાને ચલાવે છે: ભારતના દરેક પિન કોડ વિસ્તારમાં રહેતા ગ્રાહકોએ ઓર્ડર આપ્યા, જેમાં ટોચના નવ મેટ્રો શહેરો ઉપરાંત અન્ય શહેરના વિઝિટર્સનો ટ્રાફિક 72%થી વધુ રહ્યો
- ડિજિટલ અને ફ્લેક્સિબલ ચુકવણીઓથી ઑનલાઇન ખરીદીમાં વધારો: પ્રત્યેક 4 માંથી 1 ગ્રાહકે UPIનોઉપયોગ કરીને ટ્રાન્ઝેક્શન કર્યું, જે ગ્રાહકોને ડિજિટલ ચુકવણીઓથી વધુ સુવિધા મળતી હોવાનું બતાવેછે. EMI ટ્રાન્ઝેક્શનોમાં 2 ગણો વધારો થયો, એક તૃતીયાંશથી વધુ ગ્રાહકોએ તેમની ખરીદીને વધુ સસ્તીબનાવવા માટે EMI પસંદ કર્યા
- નવા ગ્રાહકો અને ઓર્ડર બમણા થયા: એમેઝોને પહેલા દિવસે ખરીદીના જથ્થામાં વાર્ષિક ધોરણે 100% વૃદ્ધિનોંધાવી અને નવા ગ્રાહકોમાં લગભગ 100% વધારો થયો
- સેલર્સ માટે ધમાકેદાર શરૂઆત: સેલર્સે શરૂઆતના 24 કલાકમાં વાર્ષિક ધોરણે 2 ગણાથી વધુ યુનિટના ઓર્ડરનોંધ્યા
- ઉત્સવના સમયમાં ઝડપથી ડિલિવરી: ગણતરીના કલાકોમાં લાખો ડીલ્સની ડિલિવરી; એમેઝોન નાઉ દ્વારાસેવા આપતા 120થી વધુ શહેરોમાં ઉપલબ્ધ, બેમાંથી એક પ્રોડક્ટની ડિલિવરી ગણતરીની મિનિટોમાં થઈ
બેંગલુરુ | ૨૦ ઓક્ટોબર ૨૦૨૬ | એમેઝોન દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ2026નું ઐતિહાસિક ઉદ્ઘાટન થયું છે. આ શોપિંગ ઇવેન્ટ માટે આ વર્ષે અત્યાર સુધીની સૌથી મોટી શરૂઆત થઈ છે. ગ્રાહકો દ્વારા વાર્ષિક ધોરણે 100%થી વધુ ઉત્પાદનોના ઓર્ડર સાથે ભારતમાં Amazon.in પર ખરીદી થઈ રહી છે. આઇવેન્ટના શરૂઆતના તબક્કામાં જ 440 મિલિયનથી વધુ વિઝિટ નોંધાઈ છે, જે સમગ્ર ભારતમાં Amazon.inના ગ્રાહકોનાઇતિહાસમાં સૌથી વધુ આંકડો છે. સ્માર્ટફોન, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ફેશન, બ્યૂટી, હોમ, કિચન અને વધુમાં તહેવારોનીમનપસંદ વસ્તુઓ, દૈનિક વપરાશની વસ્તુઓ અને મહત્વાકાંક્ષી અપગ્રેડ માટે ખરીદી થઈ રહી છે.
આ મજબૂત શરૂઆત દેશભરમાં વધી રહેલા જોડાણને પ્રતિબિંબિત કરે છે, જેમાં ભારતના દરેક પિન કોડ વિસ્તારમાં રહેતાગ્રાહકો ઓર્ડર આપી રહ્યા છે. 72% થી વધુ વિઝિટ ટોચના નવ મેટ્રો શહેરોની બહારથી આવી હતી, જે સમગ્ર ભારતમાંઑનલાઇન શોપિંગની વધતી જતી પહોંચને દર્શાવે છે. Amazon.in પર પહેલી વાર ખરીદદારોની સંખ્યામાં લગભગ 100% નો વધારો થયો છે, જ્યારે Amazon શોપિંગ એપ્લિકેશને તેના અત્યાર સુધીના સૌથી વધુ સિંગલ-ડે ડાઉનલોડ્સ નોંધ્યાછે, જે નિયમિત બિઝનેસ દિવસની સરખામણીએ પાંચ ગણો વધારે આંકડો છે.
એમેઝોન ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ સૌરભ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2026નાપ્રી-વીકેન્ડ રિસ્પોન્સે અમારી સૌથી આશાવાદી અપેક્ષાઓ કરતાં વધુ સારું કામ કર્યું છે. અમે ગ્રાહકોની સહભાગીતા, ડિજિટલ પેમેન્ટમાં વૃદ્ધિ, ઓર્ડરની સંખ્યા અને ડિલિવરીની ઝડપમાં નવા માપદંડો જોઈ રહ્યા છીએ. અમે ઓર્ડર કરાયેલાઉત્પાદનોમાં 100%નો વિક્રમી વધારો નોંધ્યો છે અને પ્રાઇમ મેમ્બરો માટે વધારાની બચત, ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ, નો-કોસ્ટ EMI, એમેઝોન પે લેટર અને મૂલ્ય-આધારિત કાર્યક્રમોના કારણે આકાંક્ષાઓ વધુ સસ્તામાં પૂરી થતીજોઈને અમે ખુશ છીએ. ભારતમાં મેટ્રો શહેરોમાં વૃદ્ધિની ગાથાની સાથે સુમેળમાં, ભારતના અન્ય વિસ્તારોના લોકોAmazon.in પર ખરીદી કરવાનું પસંદ કરી રહ્યા છે, જે 72% ટ્રાફિક ધરાવે છે. શરૂઆતના બે દિવસોમાં મળેલો પ્રતિસાદઉદ્યોગ માટે તહેવારોની મોસમ મજબૂત રહેવાનો નિર્દેશ કરે છે અને અમે દરેક ગ્રાહકની તહેવારોની મોસમને શાનદારબનાવવા માટે પ્રતિબદ્ધ છીએ”.
ભારતભરમાં સેલર્સમાં ઉત્સવનો જોરદાર જુસ્સો જોવા મળી રહ્યો છે
Amazon.in પર સેલર્સ માટે એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ મજબૂત ગતિ આપી રહ્યો છે, જેમાં શરૂઆતના 24 કલાકમાંઓર્ડર કરાયેલા યુનિટ્સમાં વાર્ષિક ધોરણે 2 ગણો વધારો થયો છે. આ વધારો તહેવારોની મોસમ વિવિધ કદના વ્યવસાયોમાટે તકનું સર્જન થયું હોવાનું બતાવે છે.
વિવિધ કેટેગરીમાં બ્લોકબસ્ટર માંગ:
સ્માર્ટફોન અને ઈલેક્ટ્રોનિક્સ: પ્રીમિયમ એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં વાર્ષિક ધોરણે 70% વૃદ્ધિ સાથે, અપગ્રેડ આ સિઝનમાં કેન્દ્ર સ્થાને રહ્યું છે. ગ્રાહકો ફ્લેગશિપ કેમેરા, ઝડપી ચિપ્સ અને મોટા ડિસ્પ્લે તરફ વળ્યા હોવાથી એપલ iPhone 16, સેમસંગ ગેલેક્સી S25 અલ્ટ્રા, વનપ્લસ Nord 6, શાઓમી 17 અને iQOO 15R સૌથી વધુ લોકપ્રિય પસંદગીઓ રહ્યા. લેપટોપમાં, MacBook Neoનું વેચાણ રેગ્યુલર દિવસોની સરખામણીએ 65 ગણું વધારે હતું. ગાર્મિન, એપલ, સેમસંગઅને એમેઝફિટની આગેવાની હેઠળ પ્રીમિયમ વેરેબલ્સ રેગ્યુલર દિવસોની સરખામણીએ 80 ગણા વધુ રહ્યા.
ઘરેલું મનોરંજન અને એપ્લાયન્સિસ: સ્ક્રીન અને સાઉન્ડમાં મોટી સંખ્યામાં ગ્રાહકો રસ લઈ રહ્યા છે. ઘરેલું મનોરંજનનુંવેચાણ રેગ્યુલર દિવસોની સરખામણીએ 77 ગણું વધ્યું છે. કુલ વેચાયેલા ટીવીમાં 55 ઇંચ અને તેથી વધુનાટીવીનો હિસ્સો 65% હતો. સોની, JBL અને સેમસંગની હાઇ-એન્ડ હોમ થિયેટર સિસ્ટમોમાં વધુ સારું વેચાણ નોંધ્યું જેમાં પ્રથમ 12 કલાકમાં રેગ્યુલર દિવસો કરતાં 100 ગણું વેચાણ થયું. ગ્રાહકોએ તેમના ઘરોને અપગ્રેડ કર્યા, મોટાઉપકરણોનું રેગ્યુલર દિવસોની સરખામણીએ 50 ગણું વેચાણ થયું. 9 કિલો અને તેથી વધુ વજનના પ્રીમિયમફ્રન્ટ-લોડ વોશિંગ મશીનોનું વેચાણ 80 ગણું રહ્યું, જ્યારે ડ્રાયર્સ અને ડીશવોશરનું વેચાણ 60 ગણું થયું. સેમસંગ, LG, હાયર અને બોશના ફ્રોસ્ટ-ફ્રી અને સાઇડ-બાય-સાઇડ મોડેલના ફ્રિજ સૌથી આગળ રહ્યા અને રેફ્રિજરેટર્સનું વેચાણ રેગ્યુલર દિવસો કરતાં 60 ગણા પર પહોંચ્યું, જ્યારે પેનાસોનિક, હિટાચી અને ડાઇકિનના એર કંડિશનરોરેગ્યુલર દિવસોની સરખામણીએ 60 ગણા વધુ વેચાયા.
ફેશન: ફેશનનું વેચાણ રેગ્યુલર દિવસોની સરખામણીએ 7 ગણા સુધી પહોંચી ગયું. જૂતા દર સેકન્ડે સાત જોડીના દર સાથે વેચાયા, જે સામાન્ય દિવસની સરખાણીએ 7 ગણી વધુ ઝડપ છે. નાઇકી તેના સામાન્ય દૈનિક વેચાણની સરખામણીએ 16 ગણી ઝડપે વેચાઈ રહ્યા છે, તેમજ સ્કેચર્સ અને ન્યૂ બેલેન્સ 15 ઘણી સંખ્યામાં, વુડલેન્ડ 12 ગણી સંખ્યામાં, હૂશ પપીઝ 11 ગણી સંખ્યામાં અને એડિડાસ 10 ગણી સંખ્યામાં વેચાયા છે. ડેનિમનો પોતાનો તહેવારરહ્યો: પુરુષોના બોટમવેર સામાન્ય દિવસની સરખામણીએ 7 ગણા સુધી વધુ વેચાયા, લેવિઝ 30 ગણા અનેWROGN વધીને 13 ગણા વેચાયા એટલે કે દર કલાકે 1,500 થી વધુ જોડી જીન્સનું વેચાણ થયું. પરંપરાગતવસ્ત્રોએ તહેવારનો મૂડ સેટ કર્યો, જેમાં મહિલાઓના પરંપરાગત વસ્ત્રોનું વેચાણ દૈનિક સંખ્યાની સરખામણીએ 4ગણું રહ્યું, BIBAના વેચાણમાં 14 ગણો, લિબાસમાં 11 ગણો વધારો થયો અને દર મિનિટે 100થી વધુ કુર્તાનું વેચાણ થયું. પુરૂષોના શર્ટ અને ટી-શર્ટનું વેચાણ રેગ્યુલર દિવસોની સરખામણીએ 5 ગણું રહ્યું, એલન સોલીના વેચાણમાં 12ગણો અને લુઇસ ફિલિપ અને પીટર ઈંગ્લેન્ડ 10 ઘણો વધારો થયો.
બ્યૂટી: Amazon.in પર શરૂઆતના 12 કલાકમાં ખરીવામાં આવેલી પ્રત્યેક ચાર પ્રોડક્ટમાંથી એક બ્યૂટી પ્રોડક્ટ હતી. ક્લિનિક, લા રોશે-પોસે, CeraVe, Kérastase અને ફોરેસ્ટ એસેન્શિયલ્સ સૌથી આગળ રહ્યા, તેમજ પ્રીમિયમ સ્કિન અનેહેર કેર પ્રોડક્ટ દર મિનિટે 150થી વધુ વેચાઈ, જે સામાન્ય દિવસની સરખામણીએ 5 ગણો વધારો છે. સેલિમેક્સ, મેડિક્યુબ અને બાયોડાન્સના નેતૃત્વ હેઠળ, દર કલાકે 1,000થી વધુ પ્રોડક્ટના વેચાણ સાથે K-Beautyના રોજિંદાવેચાણની સરખામણીએ 4 ગણો વધારો થયો. ચોપાર્ડ, કેરોલિના હેરેરા અને રાલ્ફ લોરેનના નેતૃત્વમાં, દર મિનિટે 12લક્ઝરી ફ્રેગરન્સ વેચાયા છે, જે સામાન્ય દિવસોની સરખામણીએ 4 ગણા છે. રોજિંદી સ્વ-સંભાળની પ્રોડક્ટમાં સાબુઅને શાવર જેલ સામાન્ય દૈનિક વેચાણ કરતા 19 ગણા વેચાણ સાથે શરૂઆત થઈ છે જેમાં દર મિનિટે 800થી વધુ વેચાયાછે.
હેલ્થ પ્રોડક્ટ કેન્દ્રસ્થાને: ગાર્મિન, એપલ, સેમસંગ અને એમેઝફિટના નેતૃત્વ હેઠળ પ્રીમિયમ વેરેબલ્સનું વેચાણ નિયમિતકામકાજી દિવસો કરતાં 80 ગણું વધ્યું. આ ટ્રેન્ડઆગળ વધીને કિચન અને હોમ કેટેગરીમાં પણ રહ્યો. એર ફ્રાયર્સ અનેએર પ્યુરિફાયર રેગ્યુલર દિવસો કરતાં 30 ગણા વધુ, જ્યુસર્સ 23 ગણા વધુ અને એસ્પ્રેસો મશીનો 16 ગણા વધુ વેચાયા, જેમાં સોલારા જેવી બ્રાન્ડ્સમાં 35 ગણો, ડી’લોંગીમાં 20 ગણો અને ફિલિપ્સમાં 9 ગણો વધારો નોંધાયો.
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2026માં બ્રાન્ડ્સે તેમની રેકોર્ડ શરૂઆતની ઉજવણી કરી
ઇન્ડિયા બિઝનેસ યુનિટ (IBU)ના ચીફ બિઝનેસ ઓફિસર (CBO) આશુતોષ વર્માએ કહ્યું હતું કે, “એમેઝોન ગ્રેટઇન્ડિયન ફેસ્ટિવલ 2026ના શરૂઆતના 48 કલાકમાં હીરો મોટોકોર્પે રેગ્યુલર દિવસોની સરખામણીમાં 30 ગણું વેચાણનોંધ્યું છે, જેમાં સ્કૂટરમાં ડેસ્ટિની 125 અને 125cc બાઇકમાં એક્સ્ટ્રીમ 125Rનો સમાવેશ થાય છે. 400+ પિનકોડનાગ્રાહકોએ એમેઝોન પરથી તેમનું હીરો 2W ખરીદ્યું, જેમાં 70% થી વધુ વેચાણ T2, T3 શહેરો અને નગરોમાં થયું છે”.
વર્સુની ઇન્ડિયા (ફિલિપ્સ ડોમેસ્ટિક એપ્લાયન્સીસ)ના MD અને CEO ગુલબહાર તૌરાનીએ કહ્યું હતું કે, “ફિલિપ્સનીઘડિયાળમાં અમારા રેગ્યુલર દિવસોની સરખામણીએ માંગમાં 10 ગણો વધારો જોવા મળ્યો હોવાથી અમે રોમાંચિત છીએ.તેનાથી એર ફ્રાયર્સ, મિક્સર્સ અને બીજી કેટલીય વસ્તુઓથી અમારા હજારો ગ્રાહકો સુધી અમારા ભરોસાપાત્ર ઇનોવેશનનેરસોડા સુધી પહોંચાડી શક્યા છીએ. આ સિઝનમાં એક ખાસ વાત એ રહી કે, ગ્રાહકોને અમારી નવી રસોઈ કેટેગરી“વનશેફ” ગ્રાહકોને એટલી પસંદ પડી કે તેનાથી ભવિષ્યમાં શું અસર થશે તેનો અંદાજ અમે અત્યારથી લગાવી રહ્યા છીએ”.
રીબોક ઇન્ડિયાના બ્રાન્ડ હેડ અર્જુન રામમૂર્તિએ કહ્યું હતું કે, “ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલની શરૂઆત ખૂબ જ પ્રોત્સાહક થઈ છે. ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં આ વર્ષનું વેચાણ બમણાથી વધુ થયું છે. અમે આકર્ષક કિંમતે વિવિધપ્રોડક્ટની શ્રેણી ઓફર કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને તહેવારોની મોસમના બાકીના સમયગાળા દરમિયાન આ મજબૂતશરૂઆત પર નિર્માણ કરવા માટે આતુર છીએ”.
યુરેકા ફોર્બ્સના ચીફ ગ્રોથ ઓફિસર અનુરાગ કુમારે જણાવ્યું હતું કે, “યુરેકા ફોર્બ્સમાં, અમે એમેઝોન ગ્રેટ ઇન્ડિયનફેસ્ટિવલમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઓપનિંગ દિવસ રહ્યો હતો. અમારા પ્રીમિયમ વોટર પ્યુરિફાયર્સ જેમ કે એક્વાગાર્ડરિટ્ઝ પ્રો સિરીઝ અને રોબોટિક વેક્યુમ ક્લીનર્સ જેમ કે યુરેકા ફોર્બ્સ સ્માર્ટક્લીન બ્લિટ્ઝ, બધી અપેક્ષાઓ કરતાં વધુસારા હોવાથી, વિવિધ સેગમેન્ટમાં વ્યાપક વધારો નોંધાયો છે “.
સોલારાના સ્થાપક અને CEO ગોપાલ કોલીએ કહ્યું હતું કે, “AGIFની શાનદાર શરૂઆત બદલ ટીમને અભિનંદન. અમને ખુશી છે કે અમે આમાં ભાગ લઈ શક્યા અને વેચાણમાં રેગ્યુલર દિવસોની સરખામણીમાં 35 ગણો વધારો કરીશક્યા. અમારા એર ફ્રાયર્સ અને કોલ્ડ પ્રેસ જ્યુસર્સ સહિત રસોડાની અન્ય પ્રોડક્ટ પૂરી પાડીને અમે હજારો ગ્રાહકોને ખુશકરી શક્યા છીએ.”
રેનીના ઇ-કોમર્સ હેડ જીતેન્દ્ર રાવલે કહ્યું હતું કે, “એમેઝોનના ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલમાં અમારી શરૂઆત ખૂબ જ શાનદારથઈ છે, જેમાં પહેલા દિવસનું વેચાણ ગયા વર્ષની સરખામણીમાં બમણું રહ્યું છે અને અમારા સામાન્ય દૈનિક સ્તરની સરખામણીએ ત્રણ ગણું વધી ગયું છે. ગ્રાહકોનો આ મજબૂત પ્રતિસાદ આગામી તહેવારોની મોસમ માટે એક ઉત્તેજક સૂરસેટ કરે છે”.
WROGNના સહ-સ્થાપક અને CEO અંજના રેડ્ડીએ જણાવ્યું હતું કે, “એમેઝોન ગ્રેટ ઇન્ડિયા ફેસ્ટિવલની શરૂઆતઅસાધારણ છે અને અમે અમારા વ્યવસાયમાં BAUની સરખામણીમાં 10 ગણો અને પ્રાઇમ ડેની સરખામણીમાં 3 ગણોવધારો નોંધ્યો છે. આ પરિણામો એમેઝોન પર અમારી બ્રાન્ડ માટે મજબૂત અને સતત ગ્રાહકો દ્વારા જોવા મળતી માંગને રેખાંકિત કરે છે”.
પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયા, SEA અને MENAના CEO ગૌરવ શ્રીનાગેશે જણાવ્યું કે, “એમેઝોનના ગ્રેટ ઇન્ડિયનફેસ્ટિવલના પહેલા બે દિવસ અત્યંત પ્રોત્સાહક રહ્યા છે. ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ આ વર્ષેવેચાણમાં લગભગ 50%નો વધારો થયો છે. અમને પુસ્તકોમાં મજબૂત ગતિ જોવા મળી રહી છે અને વાચકોમાં તેમનામનપસંદ વાંચન શોધવાની સતત ઇચ્છા દેખાઈ રહી છે. આ ઉત્સાહ વેચાણમાં પરિણમતો જોઈને અમને આનંદ થાય છે”.
સેમસોનાઇટ ઇન્ડિયાના CEO જય કૃષ્ણને જણાવ્યું હતું કે, “અમે એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલની મજબૂતશરૂઆતથી આનંદિત છીએ. આ ફેસ્ટિવલમાં અમારી બ્રાન્ડ અમેરિકન ટૂરિસ્ટરના વેચાણમાં પ્રથમ 24 કલાકમાં 60% વાર્ષિક વૃદ્ધિ નોંધાઈ છે. સેમસોનાઇટમાં 200% વાર્ષિક વૃદ્ધિ સાથે અમારા પ્રીમિયમ પોર્ટફોલિયોમાં વધુ મજબૂત આકર્ષણજોવા મળી રહ્યું છે. આના પરથી ભારતીય ગ્રાહકોમાં પ્રીમિયમ ઉત્પાદનો માટેની વધતી જતી ઝંખનાનો અત્યંત પ્રોત્સાહકસંકેત મળે છે”.
ફ્લેક્સિબલ ચુકવણીથી તહેવારોમાં અપગ્રેડ કરવાનું વધુ સુલભ થયું
તહેવારોની ખરીદીને વધુ સસ્તી બનાવવા માટે ગ્રાહકો ચુકવણી માટેના વિવિધ વિકલ્પોનો ઉપયોગ કરી રહ્યા છે. ત્રણમાંથીએક કરતાં વધુ ગ્રાહકોએ EMIનો વિકલ્પ પસંદ કર્યો છે. એમેઝોન પે લેટર EMI ટ્રાન્ઝેક્શનોમાં 2 ગણો વધારો થયો, જ્યારે તેનો વપરાશકર્તા આધાર વાર્ષિક ધોરણે 80% વધ્યો છે. પ્રત્યેક ચારમાંથી એક ગ્રાહકે વ્યાજમુક્ત ચુકવણીઓવિભાજિત કરવા માટે એમેઝોન પેનો ઉપયોગ કર્યો છે. એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડ વપરાશકર્તા આધાર વાર્ષિકધોરણે 15% વધ્યો છે, જ્યારે ચારમાંથી એક ગ્રાહકે UPIનો ઉપયોગ કરીને ટ્રાન્ઝેક્શનો કર્યા છે, જે ડિજિટલ ચુકવણીવિકલ્પોની વધતી સ્વીકૃતિને પ્રતિબિંબિત કરે છે.
== સમાપ્ત ==

