મહાકુંભનાં આરંભે જ ઇઝરાઇલ-ગાઝાયુધ્ધ વિરામ રૂપી સંગમની શરૂઆત શુભ શુકન: મોરારિબાપુ.
આ કુંભની અસર ખૂબ જ અદભુત થવાની છે.
ભારત સનાતન છે,સનાતન ભારત છે.
આ ત્રિભુવનીયમહાકુંભ છે.
આ...
કબીરના ચરણ સત્ય છે,હૃદય એ પ્રેમ છે અને વિચારોમાં વિદ્રોહ-એ કરુણામાંથી પ્રગટ્યો છે.
વિશ્રામ રૂપી વડલાનું મૂળ-રામ છે.
શારીરિક,માનસિક અને કર્મનો વિશ્રામ-આ ત્રણેય વિશ્રામ વટની શાખાઓ...