તેનું શ્રવણ જ નહીં સેવન પણ કરવું જોઈએ.
નડીઆદનાં સુપ્રસિધ્ધ સંતરામમંદિરનાંનેજા નીચે રામકથાનો મંગલ આરંભ.
રામચરિતમાનસમાં નવ પ્રકારના યોગીઓ છે.
જેને રામાયણ અને મહાભારતની ખબર નથી એને...
સૃષ્ટિ પરમાત્માનો પ્રથમ અવતાર છે.
"બહુ ઓછા લોકોનું સન્માન ફૂલોથી થાય છે,વધારે લોકોનું સન્માન એની ભૂલોથી થાય છે"
ત્યાગી થવું એ યોગીપણું છે,અનુરાગી થવું પણ યોગીપણું...
ગુજરાત, અમદાવાદ ૩૦ જાન્યુઆરી ૨૦૨૫: ૧૪૪ વર્ષે જેનો યોગ રચાયો છે તે મહાકુંભનું પર્વ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યું છે. દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓઉમટી પડે...
આ મહાકુંભ દિવ્ય,ભવ્ય અને સાથે-સાથે સેવ્ય પણ છે.
એક ને જાણો,એકને ધ્યાવો,એકને સેવો અને એકના થઈ જાઓ!
દ્રષ્ટિની વક્રતા ખતમ થવાથીસમાનુભૂતિ થાય છે.
જગતને સહાનુભૂતિ કરતા સમાનુભૂતિની...