ભારતભરના ગ્રાહકોએ એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2026 સાથે પોતાના ઘરો અપગ્રેડ કર્યા

0
11
  • મેટ્રો શહેરોમાંથી વધુને વધુ વૃદ્ધી જોવા મળી રહી છે, જ્યારે નોન-મેટ્રો શહેરોનો હિસ્સો નોન-શોપિંગ વોલ્યુમમાં 60%થી વધુ રહ્યો અને બમણી ઝડપથી વૃદ્ધી પામ્યો
  • સેમસંગ, LG, ફિલિપ્સ, SharkNinja અને De’Longhi જેવી આંતરરાષ્ટ્રીય તેમજ દેશમાં વિકસેલી બ્રાન્ડ્સ તેમ જ લુમિયો, એટમબર્ગ, એક્વાગાર્ડ અને વિપ્રો સહિત અનેક ભારતભરમાં પ્રખ્યાત નામોમાં મજબૂત વૃદ્ધી જોવા મળી
  • ચોક્કસ શ્રેણીમાં જોવા મળેલી સરેરાશથી વધુ સ્માર્ટ એપલાયન્સિસ ઉપર ફાઇનાન્સિંગનો ઉપયોગ કરીને નો-કોસ્ટ EMI, એક્સચેન્જ ઑફર્સ અને ઇન્સ્ટન્ટ બેન્ક ડિસ્કાઉન્ટ ગ્રાહકોને ખરીદી કરવા મદદરૂપ બની રહ્યાં છે
  • એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ હોમ, કિચન, ટોય સહિત એક લાખથી વધુ પ્રોડક્ટ્સ ઉપર ફ્લેટ 50% છૂટ અને બે લાખથી વધુ પ્રોડક્ટ્સ ઉપર વર્ષની સૌથી ઓછી કિંમતો સહીત નવી ડીલ્સ અને આકર્ષક ઑફર્સ સાથે સમગ્ર ફેસ્ટિવ સીઝન લાઇવ છે
  • ગ્રાહકો એક્સિસ બેન્ક અને ICICI ક્રેડિટ કાર્ડ તથા ક્રેડિટ કાર્ડ EMI ટ્રાન્ઝેક્શન્સ સાથે 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે; સ્પેશિયલ પ્રાઇમ-ઓન્લી ઑફર્સ 

બેંગલુરુ | ૨૨ ઓક્ટોબર ૨૦૨૬ | ચાલુ એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2026માં હોમ અપગ્રેડનો સૌથી મજબૂત ટ્રેન્ડ જોવા મળ્યો છે, જેમાં ગ્રાહકોએ કિચનથી લઇને લિવિંગ રૂમ, બેડરૂમ અને આઉટડોર માટે પોતાના ઘરોને તહેવારો માટે સજાવવા ખરીદી કરી છે. ગ્રાહકોની આ ખરીદીની મદદથી શોપિંગ વોલ્યુમમાં 3 ગણા જેટલો વધારો થયો છે, જે ભારતની દિવાળી માટેની તૈયારી દર્શાવે છે. આ ટ્રેન્ડ માત્ર મેટ્રો પુરતો જ સિમિત નથી. Amazon.in ઉપર લખનઉ, જયપુર, પટણા, ગુવાહાટી, કોઇમ્બતુર, નાગપુર, ઇન્દોર અને કોચી જેવા શહેરોની આગેવાનીમાં નોન-મેટ્રો શહેરોની શોપિંગ વોલ્યુમમાં હિસ્સેદારી 60%થી પણ વધારે જોવા મળી હતી. નોન-મેટ્રો શહેરો મેટ્રો શહેરોની જેમ જ વૃદ્ધી કરી રહ્યાં છે, જ્યાં ગ્રાહકો તેવી કેટેગરીઝમાં શોપિંગ કરી રહ્યાં છે જ્યાં તેમણે અગાઉ ક્યારેય કરી નહોતી.

આ ટ્રેન્ડ વિશે જાણકારી આપતાં એમેઝોન ઇન્ડિયાના હોમ, કિચન અને આઉટડોર ડિરેક્ટર અમન દીપ લોહાને જણાવ્યું હતું કે,“તહેવારોની આ સિઝનમાં, અમે જોઇ રહ્યાં છીએ કે લોકો આત્મવિશ્વાસ સાથે નવી ટેક્નોલોજી સાથે પોતાના ઘરો અપગ્રેડ કરી રહ્યાં છે અને મેટ્રો શહેરો સિવાયના શહેરોમાં આ વૃદ્ધી નોંધપાત્ર જોવા મળી રહી છે. AI-પાવર્ડ કૂકિંગ એપલાયન્સિસ, રોબોટિક ક્લિનર્સ, એર પ્યોરિફાયર્સ અને કનેક્ટેડ લાઇટિંગ આ બદલાયેલા ટ્રેન્ડમાં સૌથી ટોચના સ્થાને છે. ગ્રાહકો પ્રિમિયમ પ્રોડક્ટ્સની પસંદગી કરી રહ્યાં છે અને મોટી ખરીદીઓ સાથે અમારો ભરોસો કરી રહ્યાં છે અને નો-કોસ્ટ EMI, એક્સચેન્જ ઑફર્સ અને ઇન્સ્ટન્ટ બેન્ક ડિસ્કાઉન્ટ જેવી સુવિધાઓ તેમની ખરીદી સરળ બનાવી રહી છે. સ્માર્ટ એપલાયન્સિસ ઉપર ફાઇનાન્સિંગ કેટેગરીની સરેરાશથી વધુ જોવા મળી છે. અગ્રગણ્ય બ્રાન્ડ્સ તરફના વિશાળ સિલેક્શન સાથે, અનેક લોકો સિંગલ પ્રોડક્ટ્સથી આગળ વધીને સમગ્ર રૂમ માટે પ્રોડક્ટ્સ ખરીદી રહ્યાં છે અને તેવા સેગમેન્ટ્સ તપાસી રહ્યાં છે જેમાં તેઓ પ્રથમ વખત ખરીદી કરી રહ્યાં છે. રુફુસ તેમને મનગમતી પ્રોડક્ટ્સ ખરીદવામાં મદદ કરીને હિંગ્લિશ અથવા તેમની પોતાની ભાષામાં ચાર સભ્યોના પરિવાર માટે કયું એર ફ્રાયર અનુકૂળ છે, જેવા પ્રશ્નોના જવાબ આપે છે, જાણે કે તેઓ આ સવાલ પોતાના મિત્રોને પૂછી રહ્યાં હોય. ફાસ્ટ ડિલિવરી ગ્રાહકોની મનગમતી પ્રોડક્ટ્સ તેમના ઘરઆંગણે લાવે છે, ભલે તે ગમે ત્યાં રહેતાં હોય.”

ગ્રાહકો એર ફ્રાયર અને ઓવનથી લઇને રેફ્રિજરેટર્સ અને ડિશવૉશર્સ સહિતની પ્રોડક્ટ્સ સાથે તેમના કિચનને અપગ્રેડ કરી રહ્યાં છે

કિચનમાં, એપલાયન્સિસ કેટેગરી સરેરાશ દૈનિક ઝડપથી 3.4xની વૃદ્ધી જોઇ રહી છે, જેમાં સ્માર્ટ અને સ્મૉલ એપલાયન્સિસ નિયમિત દિવસની સરખામણીમાં 4.5x સાથે સૌથી આગળ છે. આ સેગમેન્ટ્સ કિચન કેટેગરી માટે કુલ શોપિંગ વોલ્યુમાં 70%થી વધુ યોગદાન આપે છે. એર ફ્રાયર તેમની સરેરાશ દૈનિક ઝડપથી 7.5x પર અને ઓવન 5.2x પર છે, જ્યાં ગ્રાહકોએ ફિલિપ્સ અને SharkNinja સાથે હાયર-સ્પેક કૂકિંગ તરફ આગળ વધી રહ્યાં છે, જે રેગ્યુલર દિવસોની સરખામણીએ 7x વૃદ્ધી પામી રહ્યાં છે, જેનો સમાવેશ ફાસ્ટેસ્ટ-મૂવિંગ બ્રાન્ડ્સમાં થાય છે. એક્સપ્રેસો મશીન 5x સાથે De’Longhiની આગેવાનીમાં તેમની સરેરાશ દૈનિક ઝડપથી અનેકગણું આગળ છે. વિશાળ કિચન એપલાયન્સિસમાં, સેમસંગ, LG, Haier અને Boschના ફ્રોસ્ટ-ફ્રી અને સાઇડ-બાય-સાઇડની આગેવાનીમાં 300Lથી વધુના હાઇ-કેપેસિટી રેફ્રિજરેટર્સ તેમની સરેરાશ દૈનિક ઝડપથી 34x વૃદ્ધી નોંધાવી રહ્યાં છે, જ્યારે સેમસંગ 653L સાઇડ-બાય-સાઇડ AI-ઇનેબલ્ડ સ્માર્ટ રેફ્રિજરેટર્સ તેની સરેરાશ દૈનિક ઝડપથી 33x વૃદ્ધી જોઇ રહ્યાં છે. જ્યારે ઊભરી રહેલી કેટેગરીઝ તેમની સરેરાશ દૈનિક ઝડપથી ડિશવૉશર્સ 7x અને ચિમની 6x સાથે લાર્જ એપલાયન્સિસ કેટેગરીઝમાં મજબૂત પકડ જમાવી રહી છે, જે લાઇફસ્ટાઇલ ઓરિએન્ટેડ કિચન એપલાયન્સિસની વ્યાપક સ્વીકૃતી તરફ ઇશારો કરે છે. સ્માર્ટ વૉટર પ્યોરિફાયર્સ સરેરાશ દૈનિક ઝડપથી આશરે 3x વૃદ્ધી નોંધાવે છે, જેમાં એક્વાગાર્ડ અને સ્માર્ટ ગેસ સ્ટવ સૌથી આગળ છે, જ્યારે ઑટો શટ ઓફ અને ઇન્ડક્શન કૂકટોપ્સ પણ ઝડપી વધારો જોઇ રહ્યાં છે.

વધુ મોટી સ્ક્રીનથી કનેક્ટિંગ લાઇટિંગ અને ક્લિનર એર સહિત લિવિંગ રૂમ અપગ્રેડ જોવા મળી

લિવિંગ રૂમ એક એવી જગ્યા છે જ્યાં અપગ્રેડ સુધી વધુ અનુભવી શકાય છે, જ્યાં ગ્રાહકો વધુ મોટી સ્ક્રીન અને વધુ કનેક્ટેડ સ્પેક્સ સાથે આગળ વધી રહ્યાં છે. સ્માર્ટ TV, સ્પીકર્સ અને એસેસરીઝ જેવા હોમ એન્ટરટેઇનમેન્ટ ડિવાઇસ સૌથી આગળ છે, જ્યાં તેમની સરેરાશ દૈનિક ઝડપ 37x જેટલી વધુ જોવા મળી રહી છે. આ વૃદ્ધીમાં સ્માર્ટ TV 65% યોગદાન આપે છે, જ્યાં ગ્રાહકો વધુ મોટી સ્ક્રીન અને નવી ડિસ્પ્લે પસંદ કરી રહ્યાં છે અને સેમસંગ, શાઓમી અને TCL જેવી બ્રાન્ડ્સ તરફથી AI-પાવર્ડ ફિચર્સ સામૂહિક રીતે 56x વૃદ્ધી પામી રહી છે, જ્યારે ઘરે વૃદ્ધી પામતી D2C બ્રાન્ડ લૂમિયો આ સમયગાળા દરમિયાન 42x વૃદ્ધી પામી છે. ગ્રાહકો તેવા ડિવાઇસિસ પણ ખરીદી રહ્યાં છે જે તેમના ઘરને ચલાવવું સરળ બનાવે છે, જેમાં વેક્યુમ ક્લીનર્સ તેમની સરેરાશ દૈનિક ઝડપથી 9.2x વૃદ્ધી પામે છે, જેમાં 13x સાથે ઇકોવેક્સ અને 7x સાથે Dreame સૌથી આગળ છે અને એર પ્યોરિફાયર્સ 5.2x અને એનર્જી-એફિશિયન્ટ સ્માર્ટ ફેન્સ અન્ય હોમગ્રોન D2C બ્રાન્ડ સાથે 4x વૃદ્ધી નોંધાવી રહ્યાં છે, જેમાં એટમબર્ગ 5x વૃદ્ધી નોંધાવે છે. કનેક્ટેડ લાઇટિંગ દિવાળી પહેલા આ વૃદ્ધીને આગળ વધારે છે, જ્યાં ફિલિપ્સ અને વિપ્રોની આગેવાનીમાં તેની સરેરાશ દૈનિક ઝડપમાં 3.3x વૃદ્ધી જોવા મળી છે, જ્યાં ગ્રાહકો સિંગલ બલ્બથી સરફેસ લાઇટ અને બેટન્સ વિથ વૉઇસ, સમગ્ર રૂમમાં એપ અને કલર કંટ્રોલ લાઇટ્સની ખરીદી કરી રહ્યાં છે.

ગ્રાહકોએ હોમ એપલાયન્સિસમાં પોતાની ક્ષમતામાં વધારો કર્યો

સમગ્ર હોમ કેટેગરીમાં ગ્રાહકો તેવા લાર્જ એપલાયન્સિસમાં રોકાણ કરી રહ્યાં છે, જે તેમના રોજિંદા જીવનને સરળ બનાવે છે. આ સેગમેન્ટ્સમાં એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2026ના પ્રારંભિક દિવસો દરમિયાન 25xની વૃદ્ધી જોવા મળી રહી. આ કેટેગરીમાં વૉશિંગ મશીન સૌથી આગળ હતું, જેમાં વૉશર ડ્રાયર તેમની સરેરાશ દૈનિક ઝડપથી 18x પર હતું, પ્રિમિયમ ફ્રન્ટ-લોડ મોડલ્સ સૌથી વધુ લોકપ્રિય છે, જેમાં LG તેના નિયમિત દિવસોના વેચાણની સરખામણીમાં 17x સાથે બેસ્ટ-સેલિંગ બ્રાન્ડ તરીકે ઉભરી આવ્યું છે. એર કન્ડિશનર પણ ઝડપથી આગળ વધી રહ્યાં છે, જેમાં ફોર અને ફાઇવ સ્ટાર એનર્જી રેટેડ મોટલ તેમની સરેરાશ દૈનિક ઝડપની સરખામણીમાં 15x વેચાણ થઇ રહ્યાં છે અને તેમાં પેનાસોનિક, હિતાચી અને ડેઇકિન જેવી બ્રાન્ડ્સ સૌથી આગળ છે. તમામ એપલાયન્સિસ કેટેગરીઝમાં ગ્રાહકો તેમના પ્રવર્તમાન એપલાયન્સિસ અપગ્રેડ કરવા માટે એક્સચેન્જ ડિસ્કાઉન્ટ, ઇન્સ્ટન્ટ બેન્ક ડિસ્કાઉન્ટ અને રૂ.99થી શરૂ થતાં નો-કોસ્ટ EMI સાથે તેમની ખરીદીઓ સુવિધાજનક બનાવી રહ્યાં છે. આ વલણ તેમના ટ્રેડ-અપને વધુ મજબૂત બનાવે છે. આ પેટર્ન સમગ્ર હોમ કેટેગરીમાં જોવા મળી છે, જેમાં ગ્રાહકો પોતાના પ્રવર્તમાન એપલાયન્સિસના બદલે હાયર-સ્પેક, વધુ કાર્યક્ષમ મોડલની પસંદગી કરી રહ્યાં છે.

વધુ સ્માર્ટ ફેસ્ટિવ અપગ્રેડ માટે AI-પાવર્ડ ડિસ્કવરી

Amazon.in વધુ ફાસ્ટ ડિસ્કવરી અને વધુ આત્મવિશ્વાસપૂર્ણ નિર્ણયો માટે નિર્માણ થયેલા AI પાવર્ડ ટૂલ્સ સાથે આ ફેસ્ટિવ સિઝન અપગ્રેડને વધુ સરળ બનાવે છે. રુફુસ સાથે, જે હવે હિંગ્લિશ સહિત 8 ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે, ગ્રાહકો “show me a quiet air purifier for a bedroom under ₹15,000” જેવા નેચરલ પ્રોમ્પ્ટ્સ મારફતે પોતાની પસંદગીની પ્રોડક્ટ્સ શોધી શકે છે, અને લેન્સ AI સાથે તેઓ માત્ર ઑનલાઇન અથવા ઑફલાઇન ફોટો પાડીને પ્રોડક્ટ શોધી શકે છે. રુફુસ ગ્રાહકોને 30 દિવસથી લઇને 1 વર્ષ સુધી પ્રાઇસ હિસ્ટ્રી વ્યૂ અને ડીલ એલર્ટ્સ આપીને સ્માર્ટ પ્રાઇસ ટ્રેકિંગને સપોર્ટ કરે છે, જે ગ્રાહકોને તેમણે પસંદ કરેલા એપલાયન્સિસ તેમના ટાર્ગેટ પ્રાઇસ ઉપર પહોંચે ત્યારે જોવામાં મદદ કરી શકે છે. આ ફિચર્સની મદદથી પ્રિમિયમ રેફ્રિજરેટર અને વૉશિંગ મશીનની રાહ જોઇ રહેલા ગ્રાહકો બેસ્ટ ફેસ્ટિવ પ્રાઇસ પર તેને ખરીદી શકે છે. કિંમતો ટ્રેક કરવા માટે અને યોગ્ય સમયે પ્રોડક્ટ્સ ખરીદવા માટે 6 મિલિયનથી વધુ ગ્રાહકોએ ડીલ એલર્ટ્સનો ઉપયોગ કર્યો છે. AI રિવ્યૂ હાઇલાઇટ્સ, વૉચ હાઇલાઇટ્સ, ક્વિક વ્યૂ, ક્વિક લર્ન અને બાઇંગ ગાઇડ્સ જેવા ફિચર્સ મોડલ્સની સરખામણી કરવા અને તેના સ્પેશિફિકેશન સમજવામાં મદદ કરે છે, જ્યારે વધુ વ્યક્તિગત હોમપેજ ગ્રાહકોની પસંદ મુજબ તેમની પસંદગીની સુસંગત પ્રોડક્ટ્સ રજૂ કરે છે.

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સમગ્ર ફેસ્ટિવ ફેસ્ટિવ સિઝન દરમિયાન લાઇવ છે, જે ગ્રાહકો સમક્ષ નવી ડીલ્સ અને ઑફર્સ રજૂ કરે છે, જ્યારે પ્રાઇમ મેમ્બર્સ એક્સ્ટ્રા સેવિંગ્સ મેળવી શકે છે અને એમેઝોન પરથી અત્યાર સુધીની સૌથી ઝડપી ફેસ્ટિવ ડિલિવરી મેળવી શકે છે. આ દિવાળી પર ગ્રાહકો 1 લાખથી વધુ પ્રોડક્ટ્સ ઉપર ફ્લેટ 50% છૂટ મેળવી શકે છે અને સમગ્ર હોમ, કિચન, ટોય અને આઉટડોર પ્રોડક્ટ્સ ઉપર વર્ષની સૌથી ઓછી કિંમતો પર ખરીદી કરી શકે છે. આ ઉપરાંત સૌથી વધુ ઝડપે ડિલિવરી થતાં વિશાળ સિલેક્શન સાથે સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક્સ, ફેશન, બ્યુટી સહિતની ચીજ-વસ્તુઓ ઉપર બચતનો લાભ લઇ શકે છે. બેન્ક અને પેમેન્ટ ઑફર્સ સાથે તેઓ તેમની ખરીદી વધુ આકર્ષક બનાવી શકે છે. ગ્રાહકોને એક્સિસ બેન્ક અને ICICI બેન્ક ક્રેડિટ કાર્ડ તથા ક્રેડિટ કાર્ડ EMI ટ્રાન્ઝેક્શન્સ ઉપર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળે છે. એમેઝોન પે ICICI બેન્ક ક્રેડિટ કાર્ડ ધારકો પ્રાઇમ મેમ્બર્સ માટે પ્રવર્તમાન 5% કેસબેક અને નોન-પ્રાઇમ મેમ્બર્સ માટે 3% કેસબેક ઉપરાંત વધારાના 5% કેસબેક મેળવી શકે છે. જ્યારે એમેઝોન પે લેટર ગ્રાહકો તેમની ખરીદીની સરળ EMIમાં તબદિલ કરવા અથવા પછીના મહિનામાં સંપૂર્ણ રકમ ચુકવવાની અનુકૂળતા સાથે 10% કેસબેક કમાઇ શકે છે.

 

*તમામ ડીલ્સ અને ઑફર્સ જોવા માટે, એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સ્ટોરફ્રન્ટની મુલાકાત લો.

== સમાપ્ત ==

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here