એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ દરમિયાન Amazon.inના દુર્ગા પૂજા સ્ટોરમાંથી એથનિક આઉટફિટ, પૂજાની સામગ્રી અને બીજું ઘણું બધું ખરીદો

0
18

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2024 હાલમાં પૂરજોશમાં ચાલી રહ્યો છે, ત્યારે ગ્રાહકો અજોડ ડીલ્સ, મોટી બચત અને Amazon.in પર વિવિધ કેટેગરીઓમાં લૉન્ચ કરવામાં આવતી 25,000થી વધારે નવી પ્રોડક્ટ્સના રોમાંચનો લાભ ઉઠાવી શકે છે 

બેંગ્લુરુ 07 ઑક્ટોબર 2024: સમગ્ર દેશ દુર્ગા પૂજાની તૈયારીમાં લાગી ગયો છે ત્યારે Amazon.inનો દુર્ગા પૂજા સ્ટોર ખુલી ગયો છે. ગ્રાહકો હવે આ સ્ટોર પરથી તહેવારો માટેની આવશ્યક ચીજોની વ્યાપક રેન્જની ખરીદી કરી શકે છે, જેમાં પરંપરાગત પરિધાનો, પૂજા સંબંધિત સુવિધાઓ, મિત્રો અને પરિવાર માટેની ભેટસોગાદો અને ટ્રેન્ડી ઇલેક્ટ્રોનિક્સનો સમાવેશ થાય છે, વળી તેની સાથે ટોચની બ્રાન્ડ્સ પર આકર્ષક ડીલ્સ અને ઑફરો તો ખરી જ.

આ દુર્ગા પૂજા સ્ટોર તમારે તહેવારોને સ્ટાઇલમાં ઉજવવા માટે જરૂરી હોય તેવી બધી જ ચીજો માટેનું એક વન-સ્ટોપ સોલ્યુશન છે. તહેવારો માટે સુંદર રીતે તૈયાર કરવામાં આવેલા એથનિક વૅરથી માંડીને તમારા ઘરને શણગારવા માટે ચીજો, પૂજાની આવશ્યક સામગ્રીઓ અને તમે સમય સાથે કદમતાલ મિલાવતા રહો તે માટેના ગેજેટ્સ સુધી આ સ્ટોર પર બધું જ મળી જશે. આ વર્ષનો એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ પૂરજોશમાં ચાલી રહ્યો હોવાથી ગ્રાહકો સેમસંગ, વનપ્લસ, એમેઝોન ઇકો, એપલ, બિબા, લેક્મે, યુએસ પોલો એએસએસએન, પિજન, એલન સોલી વગેરે સહિતની તેમની મનપસંદ બ્રાન્ડ્સ પર અજોડ વિકલ્પો પર મહાબચતનો લાભ મેળવી શકશે.

અહીં નીચે કેટલીક શ્રેષ્ઠ ચીજો આપવામાં આવી છે, જે તમારા ખરીદીના લિસ્ટમાં અચૂક હોવી જોઇએઃ

દરેક પ્રસંગ માટે સ્ટાઇલિશ એથનિક પરિધાનો

વરકલા સિલ્ક સાડીઓ: વાઇબ્રન્ટ પર્પલ રંગમાં આવતી આ વરકલા સિલ્ક વિમેન્સ બ્લેન્ડેડ સાડી ખરીદી લો, જે તમારા એથનિક વૉર્ડરોબને ચાર ચાંદ લગાવી દેશે. આ સુંદર રીતે તૈયાર કરવામાં આવેલી સાડીને આરામદાયક લાગતા બ્લેન્ડેડ ફેબ્રિકમાંથી બનાવવામાં આવી છે, જે પરંપરાગત સ્ટાઇલની સાથે પરંપરાગત આકર્ષણનું અદભૂત સંયોજન છે. વળી, તે તહેવારો માટે અથવા તો કેઝ્યુઅલ વૅર તરીકે પણ પર્ફેક્ટ છે.

યૂબેલા જ્વેલરી સેટ્સ ફૉર વિમેન, બુટ્ટીઓ અને બંગડીઓના કૉમ્બોની સાથે સિલ્વર પ્લેટેડ અફઘાની ટ્રાઇબલ નેકલેસ જ્વેલરીનો સેટ: યૂબેલા અફઘાની નેકલેસ અને બુટ્ટીઓનો સેટ ખરીદીને આ વર્ષે તહેવારોમાં તમારી સુંદરતાને વધુ નિખારો. આ અદભૂત સેટમાં આધુનિક કૌશલ્ય અને પરંપરાગત કલાનું અદભૂત રીતે સંયોજન કરવામાં આવ્યું છે, જે તેને કોઈ પણ ઉજવણી કે વિશેષ પ્રસંગો માટે પર્ફેક્ટ એસેસરી બનાવે છે.

શૂટોપિયા વિમેન્સ ફ્લેટ સેન્ડલ: શૂટોપિયાના ટ્રેન્ડી ફ્લેટ સેન્ડલ આરામની સાથે સ્ટાઇલ પણ આપે છે, જેને આખો દિવસ પહેરી શકાય તે માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યાં છે. આ ખૂબ જ ઉપયોગી સેન્ડલ્સ ચિક ડીઝાઇન, કૂશન ધરાવતા ઇન્સોલ અને ટકાઉ સોલ ધરાવે છે, જે તેને બહાર ફરવા જવા કે ઔપચારિક પ્રસંગોએ પહેરવા માટે પર્ફેક્ટ બનાવે છે. તેને કોઈ પણ આઉટફિટ પર પહેરી શકાય તે માટે તે અલગ-અલગ રંગોમાં ઉપલબ્ધ છે અને આથી જ તે તમારા ફૂટવૅરના કલેક્શનમાં હોવા જ જોઇએ.

એમેઝોન બ્રાન્ડ – સીમ્બોલ મસ્ટર્ડ કુર્તા ફોર મેન: સીમ્બોલનો મસ્ટર્ડ કુર્તો પહેરીને આરામ અને શાશ્વત સ્ટાઇલને અપનાવો, જે બધી જ વયના પુરુષો માટેનું એક આવશ્યક પરંપરાગત પરિધાન છે. 100% કૉટનમાંથી બનાવેલો આ કુર્તો ખૂબ જ મુલાયમ, આરામદાયક અને તહેવારો માટે પર્ફેક્ટ છે.

XYXX મેન્સ રેગ્યુલર ફિટ પોલો શર્ટ: XYXX મેન્સ સોલિડ પોલો ટી-શર્ટ ઇન બ્લ્યુ ખરીદીને તમારા વૉર્ડરોબને અપગ્રેડ કરો. તેની ક્લાસિક ડીઝાઇનમાં રિબ્ડ કૉલર અને ટૂંકી બાંયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે કેઝ્યુઅલ અને સેમિ-ફોર્મલ પ્રસંગો બંને માટે પર્ફેક્ટ છે. તમારા વૉર્ડરોબ માટે ખૂબ જ આવશ્યક આ શર્ટ પહેરવાથી તમે ખૂબ જ સહજતાથી કૂલ અને સ્ટાઇલિશ દેખાશો.

તમારા પ્રિયજનોના ચહેરા પર સ્મિત લાવો

હેપ્પિલો પ્રીમિયમ ઇન્ટરનેશનલ હેલ્ધી નટમિક્સ: હેપ્પિલોનું ઇન્ટરનેશનલ નટ મિક્સ પ્રીમિયમ નટ્સનું પૌષ્ટિક મિશ્રણ છે. મુસાફરીમાં નાસ્તા માટેના આ પર્ફેક્ટ મિક્સને તમારી મનપસંદ વાનગીઓની ઉપર ટૉપિંગ તરીકે ખાઈ શકાય છે અથવા તો તહેવારોની સીઝનમાં પણ તેને માણી શકાય છે. આ નટ મિક્સ તમારી ઊર્જાને વધારવા અને સંતુલિત આહારને જાળવી રાખવા માટેનો એક સ્વાદિષ્ટ વિકલ્પ છે.

લેક્મે 9 ટુ 5 ફ્લોલેસ મેટ કૉમ્પ્લેક્શન કૉમ્પેક્ટ પાઉડર: લેક્મે ફ્લોલેસ મેટ કૉમ્પ્લેક્શન કૉમ્પેક્ટની મદદથી ફ્લોલોસ મેટ કૉમ્પ્લેક્શનને હાંસલ કરો. ટચ-અપ અને મુસાફરી દરમિયાન પર્ફેક્ટ ગણાતો આ પાઉડર તમારી સ્કિનમાં ખૂબ જ સહજતાથી મિક્સ થઈ જાય છે, જે તમારી સ્કિનને મુલાયમ અને ચમકદાર બનાવી દે છે. તમારી સ્કિનના ટૉનની સાથે મેચ થઈ શકે તે માટે તે એકથી વધારે શૅડ્સમાં ઉપલબ્ધ છે અને આથી જ તહેવારો દરમિયાન તમારા મેકઅપ રૂટિન માટે આ કૉમ્પેક્ટ ખૂબ જ આવશ્યક છે.

યુ. એસ. પોલો એએસએસએન. મેન્સ રેગ્યુલર ફિટ ટી-શર્ટ: પોલો એએસએસએન. રેગ્યુલર ટી-શર્ટ ખરીદીને તમારા તહેવારોના વૉર્ડરોબને સમૃદ્ધ બનાવો. મુલાયમ અને આરામદાયક ફેબ્રિકમાંથી બનાવવામાં આવેલી આ ટી-શર્ટ તમને આખો દિવસ આરામ આપે છે, જે તેને કૌટુંબિક મેળાવડાઓ અથવા તો ફેસ્ટિવ આઉટિંગ્સ માટે એક પર્ફેક્ટ વિકલ્પ બનાવે છે.

ડીકોર્લી આર્ટિફિશિયલ પોટેડ પ્લાન્ટ્સ: યુકેલિપ્ટસના આર્ટિફિશિયલ પ્લાન્ટ ખરીદીને કુદરતી સૌંદર્યને ઘરમાં લઈ આવો. આ અદ્દલ અસલી લાગતો પ્લાન્ટ તમારા ઘરની સુંદરતાને ચાર ચાંદ લગાવી દે છે, જે તેને તહેવારોના શણગાર માટે અથવા તો કોઈ પણ સમયે તમારા ઘરને સજાવવા માટે પર્ફેક્ટ બનાવે છે. કોઈ પણ પ્રકારના મેઇન્ટેનન્સ વગરની હરિયાળીને માણો! 

તમારા બાળકોને દુર્ગા પૂજા માટે તૈયાર કરી દો

બિબા ગર્લ્સ સૂટ સેટ: તમારા સુંદર ભૂલકાંઓને પરવડે તેવા અને સુંદર બિબા સૂટ સેટ્સ પહેરાવીને વાઇબ્રન્ટ અને પરંપરાગત સ્ટાઇલમાં તૈયાર કરો, જે તહેવારોની ઉજવણી માટે પર્ફેક્ટ છે.

હોપસ્કોચ ગર્લ્સ કોટન બ્લેન્ડ રેડીમેડ લહેંગા અને ચોળી સેટ: હોપસ્કોચના આરામદાયક અને સ્ટાઇલિશ લહેંગા અને ચોળીનો સેટ પહેરાવીને તમારી ઢીંગલીઓને તહેવારોમાં સુંદર રીતે તૈયાર કરો.


એલન સોલી બોઇઝ રેગ્યુલર ફિટ શર્ટ
: તમારા છોકરાઓના વૉર્ડરોબને આ આકર્ષક, આરામદાયક શર્ટથી સમૃદ્ધ બનાવો, જે કોઈ પણ પ્રસંગ માટે પર્ફેક્ટ છે. 

તમારા ઘરને તહેવારોની ઉજવણી માટે સજાવો

પિજન ઇલેક્ટ્રિક કીટલી વિથ સ્ટેઇનલેસ સ્ટીલ બૉડી: તે ખૂબ જ કાર્યક્ષમ, આકર્ષક અને કોઈ પણ જગ્યાએ લઈ જઈ શકાતું એપ્લાયેન્સ છે, જે તહેવારોની ધમાલમાં ફટાફટ રીફ્રેશમેન્ટ તૈયાર કરવા અને ગિફ્ટ આપવા માટે પર્ફેક્ટ છે.

ડિવાઇન કાસા જીયોમેટ્રિક બ્લ્યુ ઑલ સીઝન માઇક્રોફાઇબર એસી ડબલ બેડ સાઇઝ ક્વિલ્ટ બ્લેન્કેટ: આ ઑલ-સીઝન સ્ટાઇલિશ રજાઈની હૂંફમાં સમાઈ જાઓ, જે તહેવારોની સીઝન પછી આરામ કરવા માટે પર્ફેક્ટ છે.

દેસીદિયા® 35 ફૂટ લાંબી એલઇડી પાવર પિક્સલ સીરિયલ સ્ટ્રિંગ લાઇટ, 360 ડિગ્રી લાઇટ ઇન બલ્બ: ઝગમગતી 360-ડિગ્રી લાઇટની સાથે તમારા ઘરને સજાવો, જે તહેવારોની સજાવટ માટે પર્ફેક્ટ છે.

દુર્ગા પૂજા માટેની આવશ્યક ચીજવસ્તુઓ

ટુ મૂશટાશિસ એથનિક ઇન્ડિયન કાર્વિંગ ડીઝાઇન 7 ઇંચની બ્રાસની ચોકી અને તેની સાથે ઘંટડીઓ: આ સુંદર રીતે કોતરીને તૈયાર કરવામાં આવેલી પિત્તળની ચોકી વડે તમારી તહેવારોની સજાવટને નવા જ સ્તરે લઈ જાઓ, જે તમારી ઉજવણીમાં પરંપરાગત રંગછટા ઉમેરશે.

કાર્તિક બ્રાસ નંદી બેલ સ્ટેચ્યૂ, મૂર્તિ વિથ સેકરેડ બૂલ: શક્તિ અને ભક્તિનો સંગમ ગણાતા આ ખૂબ જ જીણવટભરી રીતે તૈયાર કરવામાં આવેલા નંદીને તમારા ઘરમાં લાવીને દૈવી કૃપા અને આશીર્વાદને પણ ઘરમાં લઈ આવો.

પ્રૂપ્લેદિપ બ્રાસ વૉલ હેગિંગ વિથ બેલ્સ ઑફ લક્ષ્મી ગણેશ સરસ્વતી: માઁ લક્ષ્મીજી, ગણેશજી અને માઁ સરસ્વતીને દર્શાવનારા આ આકર્ષક વૉલ હેગિંગ વડે તમારા ઘરને સજાવો અને તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને જ્ઞાનનું આહ્વાન કરો.

તમારી તહેવારોની ઉજવણી માટેનું ટ્રેન્ડી ટૅક

સેમસંગ ગેલેક્સી એસ23 અલ્ટ્રા 5જી: ફોટોગ્રાફી અને પર્ફોમન્સ માટે પર્ફેક્ટ સાથી ગણાતા સેમસંગ ગેલેક્સી એસ23 અલ્ટ્રા 5જી વડે ખૂબ જ ડીટેલમાં દરેક ક્ષણને કેમેરામાં કેદ કરો.

વનપ્લસ નોર્ડ સીઇ4: વનપ્લસ નોર્ડ સીઇ4ને અપનાવીને ખામીરહિત મલ્ટિટાસ્કિંગ અને વાઇબ્રન્ટ ડિસ્પ્લેનો અનુભવ મેળવો, જે સ્ટાઇલ અને ખૂબ જ પરવડે તેવી કિંમતે મળતા અસાધારણ પર્ફોમન્સનો સુભગ સમન્વય છે.

એપલ આઇફોન 13: એડવાન્સ ડ્યુઅલ કેમેરા સિસ્ટમ અને ખૂબ જ પ્રભાવશાળી બેટરી લાઇફ ધરાવતા સ્ટાઇલિશ એપલ આઇફોન 13 (128 જીબી, મિડનાઇટ)ના પ્રીમિયમ સ્માર્ટફોન ફીચર્સનો અનુભવ મેળવો.

સેમસંગ ગેલેક્સી બડ્સ2 પ્રો: સેમસંગ ગેલેક્સી બડ્સ2 પ્રોને ખરીદીને જબરદસ્ત સાઉન્ડ અને ખૂબ જ સ્પષ્ટ સંભળાતા કૉલ્સમાં ખોવાઈ જાઓ, જે આ તહેવારોમાં ટ્રિપનો પ્લાનિંગ કરી રહેલા સંગીતપ્રેમીઓ માટે પર્ફેક્ટ ઑડિયો સાથી છે.

એમેઝોન ઇકો ડોટ (ફિફ્થ જનરેશન) : સંગીત, કન્ટ્રોલ અને તમારી રોજબરોજની કામગીરીમાં સહાયરૂપ થનારા કૉમ્પેક્ટ સાથી એમેઝોન ઇકો ડોટ (ફિફ્થ જનરેશન) ખરીદીને તમારા સ્માર્ટ હૉમના અનુભવને નવા જ સ્તરે લઈ જાઓ, જે ફક્ત તમારા એક જ આદેશે તમારું બધું જ કામ કરી આપશે – ‘એલેક્સા, પ્લે દુર્ગા પૂજો ભજન્સ’ એમ કહો અને એલેક્સા તહેવારોનું સંગીત અને ભક્તિ ગીતો વગાડવા લાગશે.

ફાયર ટીવી સ્ટિક વિથ એલેક્સા વોઇસ રીમોટ: ફાયર ટીવી સ્ટિક અને એલેક્સા વોઇસ રીમોટની મદદથી તમારા મનપસંદ શૉને ખૂબ જ સરળતાથી માણો, જે ફક્ત તમારા એક જ આદેશ પર અનંત મનોરંજનને તમારી સમક્ષ રજૂ કરી દેશે. 

પ્રાઇમના સભ્યો તેમના અદભૂત લાભ માણવાનું ચાલું રાખી શકશે

એમેઝોન પ્રાઇમની રચના તમારા જીવનને રોજબરોજ વધુ સારું બનાવવા માટે થઈ છે, કારણ કે, તે એક જ સભ્યપદમાં શ્રેષ્ઠ ખરીદી, બચત અને મનોરંજન પૂરાં પાડે છે. ભારતમાં સભ્યો Amazon.in પર 10 લાખ ઉત્પાદનો પર એક જ દિવસમાં અમર્યાદિત ફ્રી ડીલિવરી પ્રાપ્ત કરી શકે છે અને 40 લાખ ઉત્પાદનો પર આગામી દિવસે જ ડીલિવરી પ્રાપ્ત કરે છે, એક્સક્લુસિવ ડીલ્સનો લાભ ઉઠાવી શકે છે, ખરીદી કરવા પર વહેલું ઍક્સેસ મેળવી શકે છે, પ્રાઇમ ડેનું એક્સક્લુસિવ ઍક્સેસ મેળવી શકે છે તથા પ્રાઇમ વીડિયો પર પુરસ્કાર-વિજેતા ફિલ્મો અને ટીવી શૉનું અમર્યાદિત ઍક્સેસ, એમેઝોન મ્યુઝિક પર 20+ ભાષાઓના લાખો ગીતોનું એડ્-ફ્રી અમર્યાદિત ઍક્સેસ, 150 લાખ પોડકાસ્ટ એપિસોડ્સ, પ્રાઇમ રીડિંગ પર 3,000થી વધારે પુસ્તકો, મેગેઝિન અને કૉમિક્સનું ફ્રી રોટેટિંગ સિલેક્શન, પ્રાઇમ ગેમિંગ પર માસિક ફ્રી ઇન-ગેમ લાભનું ઍક્સેસ પણ મેળવી શકે છે. પ્રાઇમના સભ્યો એમેઝોન પે આઇસીઆઇસીઆઈ બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કરવામાં આવેલી તમામ ખરીદીઓ પર અમર્યાદિત 5% કૅશબૅક પણ કમાઈ શકે છે. પ્રાઇમ વિશે વધુ જાણકારી મેળવવા માટે www.amazon.in/prime પર જાઓ.

Amazon.in અંગે વધુ માહિતી મેળવા માટે www.amazon.in/aboutusની મુલાકાત લો અથવા તો ટ્વિટર પર @AmazonNews_IN ને ફોલો કરો. 

ડિસ્ક્લેમર: પ્રોડક્ટની વિગતો, વિવરણ અને કિંમતો વિક્રેતાએ આપેલા છે. એમેઝોન કિંમત અથવા પ્રોડક્ટના વર્ણનમાં સામેલ નથી અને વિક્રેતા દ્વારા આપવામાં આવેલી પ્રોડક્ટની માહિતીની ચોકસાઇ માટે જવાબદાર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here