સજાવટથી લઈ ભક્તિ સુધી Amazon.in પર નવરાત્રી સ્ટોર ફેસ્ટીવલ અને સેલિબ્રેશન માટેની વસ્તુઓ સાથે સુસજ્જ બન્યો

0
19

નવરાત્રી માટે તૈયાર થવા માટે પરંપરાગત પોશાકો, તહેવારોના વ્યંજનો, આધુનિક ઈલેક્ટ્રોનિક્સ તથા હોમ એપ્લિયન્સ તથા અન્ય આવશ્ય વસ્તુઓનો આનંદ લો 

બેંગ્લુરુ, 30 સપ્ટેમ્બર, 2024:  આ વર્ષે અમેઝોન ડોટ ઈન (Amazon.in)નો નવરાત્રી સ્ટોર ગ્રાહકોને અગાઉની તુલનામાં ખૂબ જ વધારે અભૂતપૂર્વ ખરીદીના અનુભવોની ઓફર રજૂ કરવા જઈ રહ્યો છે. અહીં કપડાં, ઈલેક્ટ્રોનિક આઈટમ્સ, ગેજેટ્સ તથા પ્રિયજનો માટે ભેટની રોમાંચક સિલેક્શન સાથે ઉત્સવની ઉજવણી કરવા તૈયાર થઈ જાઓ. ખાસ આવશ્યક એવી વસ્તુઓની પસંદગી કરીને સભ્યો અમેઝોનની વિશેષ સુવિધાઓનો લાભ ઉઠાવી શકે છે, તેમાં એથનિક ક્લોથિંગ એટલે કે પરંપરાગત પોશાકો, તૈયાર વસ્ત્રો, હોમ ડેકોર, ફેશન, બ્યુટી પ્રોડક્ટ્સ તથા અન્ય ઘણીબધી વસ્તુઓનો સમાવેશ થાય છે.

આ સ્ટોર 12 ઓક્ટોબર,2024 સુધી ખુલ્લો રહેશે એટલે કે સક્રિય રહેશે અને ગ્રાહકોની મનપસંદ બ્રાન્ડ્સ જેવી કે કેસિયો, બોડીશૉપ, રિયલમી, બોટ, સેમસંગ, અમેઝોન ઈકોડોટ, એલજી, ટાટા, કેડબરી, ટાઈટન વગેરે અંગે તહેવારો નિમિત્તે ખરીદીને વધુ સરળ બનાવવા માટે સંપૂર્ણપણે સજ્જ છે.

નીચે કેટલાકી મહત્વની આઈટમ્સ આપવામાં આવેલ છે, જેને તમારે શોપિંગ લિસ્ટમાં અચૂકપણે સામેલ કરવી જોઈએઃ 

ટ્રેડિશનલ સ્ટાઈલ્સમાં ડિઝલ

વૂમન્સ ગરબા ચણીયા ચોળી : આ ફેસ્ટીવલ સિઝનમાં મહિલાઓની વાઈબ્રન્ટ લેયર્ડ ગરબા સ્કર્ટ સાથે એમ્બ્રોઈડ્ ક્રોપ ટોપ સાથે ગરબે ઘૂમો.

કચ્છી લેસ વર્ક રેડ કલર લોંગ એડ્જસ્ટેબર નેકલેસ સેટ વિથ ઈયરિંગ્સ :  આ સ્ટનિંગ એડજસ્ટેબલ નેકલેસ અને ઈયરિંગ સેટ સાથે તમારા ફેસ્ટીવલ લૂકને વેગ આપો, જે કોઈપણ સેલિબ્રેશન માટે તદ્દન પર્ફેક્ટ છે!

કેસિયો વિન્ટેજ સિરીઝ ડિજીટલ વૂમેન્સ વૉચ : કેસિયો વિન્ટેજ ડિજીટલ રોઝ ગોલ્ડ ડાયલ વુમેન્સ વૉચ સાથે રેટ્રો ડિઝાઈન એક વર્સાટાઈલ ડિજીટલ ડિસ્પ્લેથી મળે છે-કોઈપણ પ્રસંગ માટે તમારી પર્ફેક્ટ એસેસરી.

લેવી વૂમેન્સ સ્ટાર ફ્રેમ્ડ ક્લચ :  તમારા ફેસ્ટીવલ પોશાકને એક આકર્ષક લેવી વૂમેન્સ ફ્રેમ્ડ ક્લચ સાથે વધુ એલિવેટ કરશે, જે તમારી સેલિબ્રેટરી પાર્ટીઝ માટે બિલકુલ પર્ફેક્ટ છે.

શાનદાર સેલિબ્રેશન માટે જરૂરી

ઈન સોફ લાર્જ સાઈઝ ડેકોરેટીવ બ્રાસ અખંડ દિયા વિથ ગ્લાસ કવર : તમારા સ્પેસને એલિજન્ટ ઈન સોફ ડેકોરેટીવ લેન્ટર્ન કરો, જે કોઈપણ સેટિંગમાં આકર્ષણના ટચને ઉમેરવા માટે બિલકુલ પર્ફેક્ટ છે!

હોમસેક ટીલાઈટ કેન્ડલ હોલ્ડર્સ : હોમસેલ મોરોક્કન મલ્ટીકલર ફ્લાવર્સ કેન્ડલ હોલ્ડરની સાથે તમે તમારી જગ્યા પર એક વાઈબ્રન્ટ અને આર્ટીસ્ટીક ટચ જોડી શકો છો.

એરોહેવન પ્રીમિયમ સેટ ઓફ 5 કુશન કવર્સ : તમારા લિવિંગ રુમના વાતાવરણને વધુ સારું બનાવી એરોહેવનના પ્રીમિયમ જીઓમેટ્રીક કુશન કવર સાથે અદભૂત ક્રાફ્ટ્સમેનશીપને ઉત્તમ રીતે દર્શાવો. 

ફેસ્ટીવલ ટ્રીટ્સ:

ટાટા સંપન્ન પ્યોર કેલિફોર્નિયા આલ્મોન્ડ્સ :  ટાટા સંપન્ન કેલિફોર્નિયા આલ્મન્ડ્સનો સ્વાસ્થવર્ધક સ્નેક ભેટ સ્વરૂપે આપો, જે ફ્રેશનેસથી ભરપૂર છે અને સ્નેક એટલે કે નાસ્તાના સ્વરૂપમાં અથવા તો વ્યંજનોમાં સામેલ કરવા માટે બિલકુલ પર્ફેક્ટ છે.

ગોરમેટ પોપકોર્ન, બેલ્જિયન ચોકો કેરામેલ :  તમારા મિત્રોની સાથે સ્વાદિષ્ટ, મીઠા અને ક્રન્ચી ગોરમેટ બેલ્જિયમ કારમેલ પોપકોર્નને શેર કરો, જે તમને સંતોષ આપવામાં બિલકુલ પર્ફેક્ટ છે.

કેડબરી સેલિબ્રેશન્સ ચોકોલેટ ગિફ્ટ પેક :  કેડબરી ડ્રાઈ ફ્રૂટ કલેક્શન ચોકોલેટ ગિફ્ટ પેકના રિચ ફ્લેવર્સનો આનંદ લઈ તમારા ખાસ પ્રસંગની ઉજવણી કરો. 

આ સિઝનમાં ટ્રેન્ડી ઈલેક્ટ્રોનિક્સ

રિયલ નાર્ઝો 70એક્સ 5જી : શાનદાર ડિસ્પ્લે અને પાવરફુલ ડાઈમેન્શન પ્રોસેસરથી સજ્જ રિયલમી સ્માર્ટફોન સાથે અત્યાધુનિક પર્ફોમન્સનો અનુભવ કરો.

અમેઝોન ઈકો ડોટ (5 જનરેશન) : ઈકો ડૉટ સ્માર્ટ સ્પીકર સાથે તમારા ફેસ્ટીવલ્સનો આનંદ માણો- બસ એલેક્સાથી એલેક્સા, પ્લે ભજનકહીને મ્યુઝીક અને ભક્તિ ગીતોનો આનંદ લેવા કહી શકો છો. તમારા કોમ્પેટીબલ સ્માર્ટ હોમ એપ્લિયન્સિસને કન્ટ્રોલ કરવા એલેક્સા ધરાવી શકો છો.

બોટ નિર્વાના લોન ટીડબ્લ્યુએસ ઈયરબડ્સ : કમ્ફર્ટેબલ બોટ નિર્વાણ લોન ઈયરબડ્સ સાથે સીમલેસ ઓડિયો કન્ટ્રોલનો અનુભવ કરો, જેમાં ક્લિન કોલ્સ માટે અત્યાધુનિક ફિચર એઆઈ-ઈએનએક્સ™ ટેકનોલોજી અને 120 કલાક સુધી પ્લેબેકની ઓફર કરવામાં આવેલ છે.

સેમસંગ ગેલેક્સિ ટેબ એ9+ : એક પાવરફુલ સેમસંગ ગેલેક્સિ ટેબ એ9 સાથે તમારી પ્રોડક્ટીવિટીને વધારો, એક સ્લીક ડિઝાઈન અને એક્સપાન્ડેબલ સ્ટોરેજની વિશેષતા પણ રહેલી છે, જે એન્ટરટેઈનમેન્ટ માટે સર્વશ્રેષ્ઠ વિકલ્પ બનાવે છે.

ફાયર ટીવી સ્ટીક વિથ એલેક્સા વોઈસ રિમોટ : આ ફાયર ટીવી સ્ટીક સાથે ડૉલ્બી એટમૉસ ઓડિયોના સંપૂર્ણ એચડી પિક્ચર ગુણવત્તામાં તમારા પરિવાર સાથે મનપસંદ ફિલ્મો તથા ટીવી શૉનો આનંદ લો.

ઈકો પોપ : આ સ્માર્ટ અને સ્ટાઈલિશ એલેક્સ-સંચાલિત ઈકો સ્માર્ટ સ્પીકરની સાથે એમ્બ્રેસ અમેજીંગ સાઉન્ડ ક્વૉલિટીનો આનંદ માણો, જે બેલેન્સ્ડ બાસ, અને ક્રિપ્સ વોકલ્સની ઓફર કરે છે.

ઈકો શો 5 (2 જનરેશન) : તમારા ઘરને સ્માર્ટ ટેકનોલોજીથી અપગ્રેડ કરવા માટે ફેસ્ટીવલ સિઝનથી વિશેષ કોઈ સમય ન હોઈ શકે, સીમલેસ હેન્ડ-ફ્રી વોઈસ કન્ટ્રોલ્સ માટે એલેક્સાની સાથે ઈકો શો 5 ને ઘરે લઈ જાઓ. 

લેટેસ્ટ એપ્લિયન્સિસને તમારા ઘરે લઈ જાઓ

એલજી વાઈ-ફાઈ ફુલી ઓટોમેટીક વોશિંગ મશિન : લેટેસ્ટ એલજી સંપૂર્ણ ઓટોમેટીક ફ્રન્ટ-લોડ વોશિંગ મશીન સાથે તમારા અનુભવોને વધારો, તેમાં 11 કિલો કેપેસિટી, 5-સ્ટાર ઉર્જા રેટિંગ, વાઈ-ફાઈ કનેક્ટિવિટી તથા 11 વૉશ પ્રોગ્રામ રહેલા છે.

સેમસંગ ડબલ ડોર એઆઈ ઈનેબલ્ડ સ્માર્ટ રેફ્રીજરેટર વિથ વાઈફાઈ : સેમસંગ 653 લીટર, 3 સ્ટાર ડબલ ડોર કન્વર્ટિબલ 5-ઈન-1 ડિજીટલ ઈન્વર્ટર રેફ્રીજરેટર સાથે ફ્રોસ્ટ-ફ્રી કૂલિંગનો અનુભવ કરો, જે આધુનિક ઘરો માટે વર્સાટાઈલ સ્ટોરેજ સોલ્યુશન્સની ઓફર કરે છે.

સેમસંગ ડી સિરીઝ ડાયનામિક અલ્ટ્રા એચડી સ્માર્ટ એલઈડી ટીવી: સેમસંગના 43-ઇંચ ડી સિરીઝ 4કે સ્માર્ટ એલઈડી ટીવી સાથે તમારા અનુભવોને વધુ સારા બનાવો, જેમાં વાઈબ્રન્ટ વિઝ્યુઅલ્સ તથા સ્માર્ટ કનેક્ટિવિટીનો સમાવેશ કરો. 

તમારા પ્રિયપાત્ર વ્યક્તિને ભેટ આપો

ટાઈટન કરિષ્મા એનાલોગ શેમ્પેન ડાયલ વૂમેન્સ વૉચ :  ટાઈટન કરિશ્મા વૉચ સાથે ટાઈમલેસ એલેજન્સ પ્રીસિશન અને સચોટતાનો તાલમેલ-કોઈપણ પ્રસંગે તમારા માટે પર્ફેક્ટ એસેસરીઝ ઉપલબ્ધ છે.

વોવ સ્કીન સાયન્સ ગ્રીન ટી ગિફ્ટ કિટ ફોર મેન એન્ડ વૂમેન : તમારા પ્રિયપાત્રને વોવ સ્કીન સાયન્સ ગ્રીન ટી રિસ્ટોરિંગ કિટના પ્રીમિયમ નોરિશિંગ ફોર્મ્યુલા ગીફમાં આપો-જે સ્કીન અને હેર કેર માટે પર્ફેક્ટ છે.

ધ બોડી શોપ વેગન વિટામિન સી જેલ : આ પાર્ટી સિઝનમાં તમારી સુસ્ત ત્વચાને બોડી શોપ વેગન વિટામીન સી ગ્લો બૂસ્ટિંગ મોઈચ્યરાઈઝેશન જેલથી ચમકાવો, જે 48 કલાક સુધી હાઈડ્રેશનની ઓફર કરે છે.

પ્રાઈમ મેમ્બર્સને સતત મળી રહ્યા છે શાનદાર લાભો

અમેઝોન પ્રાઈમને તમારા જીવનને વધુ સારું બનાવવા માટે ડિઝાઈન કરવામાં આવેલ છે, કારણ કે તે એક મેમ્બરશીપમાં શ્રેષ્ઠ શોપિંગ, બચતો, અને એન્ટરટેઈનમેન્ટને પ્રદાન કરે છે. ભારતમાં સભ્યોને અમેઝોન ડોટ ઈન પર 10 લાખ જેટલા ઉત્પાદનો પર તે દિવસે જ અનલિમિટેડ ફ્રી ડિલિવરી અને 40 લાખ ઉત્પાદનો પર ત્યાર પછીના દિવસે ડિલિવરી, એક્સક્લુઝીવ ડિલ્સમાં એક્સેસ, શોપિંગ ઈવેન્ટ્સ સુધી ઝડપી એક્સેસ, પ્રાઈમ ડે સુધી વિશેષ ઓફર પ્રાપ્ત થાય છે; શોપિંગ ઈવેન્ટ્સ સુધી ઝડપી પહોંચ, પ્રાઈમ ડે સુધી વિશેષ પહોંચ; તથા પ્રાઈમ વીડિયો સાથે એવોર્ડ વિજેતા ફિલ્મો તથા ટીવી શો સુધી અમર્યાદિત પહોંચ, 20 કરતાં વધારે ભાષામાં લાખોની સંખ્યામાં ગીતો સુધી અમર્યાદિત એડ-ફ્રી પહોંચ, અમેઝોન મ્યુઝીક સાથે 150 લાખ પૉડકાસ્ટ એપિસોડ, પ્રાઈમ રીડિંગ સાથે 3,000 કરતાં વધારે પુસ્તકો, સામયિકો તથા કૉમિક્સના પ્રાઈમ રિડિંગ, પ્રાઈમ-ગેમિંગ સાથે મંથલી ફ્રી ઈન-ગેમના લાભ મેળવી શકાય છે.

અમેઝોન ડોટ ઈન (Amazon.in) વિશે વધુ માહિતી માટે www.amazon.in/aboutus મુલાકાત લો અથવા ટ્વિટર પર @AmazonNews_IN ફોલો કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here