ધાર્મિક

આપણી મહામોહ રૂપી વૃત્તિને મારવા રામકથા કાલિકા છે.

સત્તા હોય એ સ્વાર્થ સુધી સક્રિય રહે છે,સત નિરંતર સક્રિય હોય છે. "સત્ય ન બોલી શકો તો કમ સે કમ પ્રિયંવદા થઈ જાઓ!" નિંદા કરનારનેનીંદર આવતી...

આત્મલિંગ સત્ય,ગોકર્ણ પ્રેમ અને ભદ્રકાલી કરુણા છે.

બીજાનો આનંદ ન જોઈ શકે તે કળિયુગનો ઈન્દ્ર છે. દેશ,કાળ અને પાત્ર જોઈને દાન કરવું જોઈએ. લોકમાન્યતા અગ્નિ છે જે આપણી તપસ્યાના જંગલને ભસ્મીભૂત કરી શકે...

કાલિકા જીવન અને મૃત્યુનુંસમન્વયી સ્વરુપ છે. રામાયણ પણ જીવન અને મૃત્યુનું સમન્વિત રૂપ છે.

વ્યાસપીઠ જીવન અને મૃત્યુ બંને શીખવે છે. ગુરુમાં પરંપરા હોય છે,બુધ્ધપુરુષપરંપરામુક્ત હોય છે. ગોકર્ણ(કર્ણાટક)ની ભૂમિથી પ્રવાહિત રામકથાનાં ત્રીજા દિવસે બાપુએ કહ્યું કે કથાને હું પ્રેમયજ્ઞ કહું...

પહેલુ નોરતુંની નવરાત્રી ઇવેન્ટમાં વોટરબોક્સના ઇકો ફ્રેન્ડલી હાઇડ્રેશન સોલ્યુશન્સની સાથે એક ગ્રિનર પહેલ

ભારતની પ્રથમ પેપર વોટર બોટલ: વોટરબોક્સ અત્યંત અપેક્ષિત ઇકો-ફ્રેન્ડલી નવરાત્રી ગરબા ઇવેન્ટપહેલુ નોરતુંમાં વોટર પાર્ટનર બની ગઇ છે. આ તહેવાર, જે કલ્ચરલ અને સસ્ટેનેબલ...

વારાણસી નજીક અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

બે દિવસ પહેલા ઉત્તર પ્રદેશના મિરઝાપુર અને ભદોઈથી વારાણસી તરફ આવી રહેલા એક ટ્રેક્ટરને બેકાબૂ બનેલા ટ્રક દ્વારા જોરદાર ટક્કર મારવામાં આવી હતી અને...

Popular