શબ્દ બ્રહ્મ છેવચન, પરબ્રહ્મ છે.
સાધુની બોલીમાં પરમાત્મા નિરાવરણ થાય છે.
તથાકથિત વિદ્વાનોની બોલીમાં પરમાત્મા દબાઈ ગયા છે.
સાધુ પાસે શબ્દ નહીં,વચન છે.
બધા જ નિયમ છૂટી જાય...
છેલ્લા થોડા દિવસોમાં આપણે સૌ જે અકલ્પનીય ઘટનાના સાક્ષી બન્યા છીએ એ અતિવૃષ્ટિએ સમગ્ર ગુજરાતને મોટે પાયાનું નુકસાન પહોંચાડ્યું છે. ગુજરાત પર ત્રણ વરસાદી...