વૃક્ષો જાનકીના ભાઈ છે,વૃક્ષો વાવો ત્યારે સીતાનું સ્મરણ કરીને વાવજો
સભ્યતાએ સંસ્કૃતિના વૃક્ષને વેલની જેમ વળગી રહેવું જોઈએ.
રાજકોટને રામમય કહ્યું છે તો હરામમય ન બનાવતા
સાચા...
મૂળ,જળ,જ્વાળા,પળ,કમળ-આ ચાર-પાંચ વસ્તુ ગુરુત્વાકર્ષણનેય ગાંઠતી નથી.
રામચરિતમાનસમાં વૃધ્ધો અને વૃક્ષોનું મહિમાગાન થયું છે.
સાતેય કાંડમાં વૃધ્ધો અને વૃક્ષો અઢળક દેખાય છે.
રેસકોર્સ મેદાન રાજકોટ ખાતે ચાલી રહેલી...