રામચરિતમાનબુદ્ધપુરુષ છે.
બુદ્ધપુરુષ નિદાન જરૂર કરશે,પણ નિંદા નહીં કરે.
સદગુરુ સદગ્રંથ છે.
આર્જેન્ટિનાનાંઉશૂવાયા ખાતે ચાલી રહેલી રામકથાનાં ત્રીજા દિવસે-સોમવારે જણાવ્યું કે ગોસ્વામીજીની આ બે પંક્તિઓમાં એમ કહેવાયું...
અપાત્ર ઉપર વધારે પડતો ભરોસો આપણા પતનનું કારણ છે.
નામ જપનારે સ્પર્ધા પણ છોડવી જોઈએ.
એક માત્ર નામ જ પર્યાપ્ત છે.
ધરતીનાો છેવાડો ગણાતા આર્જેન્ટિનાનાં ઉસૂવાયા પ્રદેશમાં...