સૌથી મોટો શૃંગાર સાધુતા છે,મોટામાં મોટો વ્યવહાર વિનમ્રતા છે.
"હું માત્ર પંચાક્ષરી છું:"મોરારીબાપુ.
એ વિવાદાસ્પદ ચોપાઇ-જેને વગર સમજ્યે ગંદી ટીકાઓ થાય છે-એના પર બાપુનો સાધુમુખી અર્થ.
સ્પેનનીમાર્વેલાની...
ગુરુ તસવીર નથી આપણું તકદીર છે.
આપણું ભાગ્ય આપણો ગુરુ છે.
કૃષ્ણ જેવો પૂર્ણ સાધુ કોઈ નથી.
સાધુઓનું પરિત્રાણ પૂર્ણસાધુ સિવાય કોઈ કરી શકતું નથી.
માર્બેલા-સ્પેનની ભૂમિ પર...
સદગુરુ આપણું અભેદ કવચ છે.
સાધુનો કોઈ ધર્મ હોતો નથી,સાધુ સ્વયં ધર્મ છે.
જેનામાં ઋષિઓની વાણી અને મુનિઓનું મૌન છે-એ સાધુ છે.
માર્વેલસમાર્વેલા-સ્પેનની ભૂમિ પર ગવાઇ રહેલી...