આમીર ખાનના કેવ મેન વર્લ્ડ સાથે ફરી એક વખત ‘Mind Charged, Body Charged’

0
12
0115 Thums Up Charged 2.0 AK KV 635x348mm EN

કેમ્પેન વીડિયોની લિંક – HERE 

નવી દિલ્હી, 31 જાન્યુઆરી 2025: કોકા કોલા ઇન્ડિયા દ્વારા ઇલેક્ટ્રિફાયીંગ પીણુ Charged (ચાર્જ્ડ)એ 2025ના ઉનાળામાં નવી કેમ્પેન લોન્ચ કરી છે જેમાં કેવમેનના અવતારમાં સ્વૈરવિહારી આમીર ખાનને સમાવતી કેવમેનની નવી સિઝનની પરતગી સાથે ફરી એક વખત કેન્દ્રસ્થાન મેળવ્યુ છે. આ લોન્ચે નવા મુખવટા આલ્ફા વોલ્ફ (વરુ) સાથે તરોતાજા પ્રોડક્ટ ઓળખ રજૂ કરી છે જે શક્તિ અને ચપળતા દર્શાવે છે.

શારીરિક ચપળતા અને માસિક સતર્કતા એમ બન્ને સાથે અશક્ય ઉકેલો અને મોટી સિદ્ધિઓને પૂરી કરવા માટે એક ઉત્પ્રેરક તરીકે ‘ચાર્જ્ડ’ માર્કેટમાં પોતાને અલગ પાડે છે. તેનું જોમવાન દિમાગ અને શરીર સાથે અણધાર્યા સાહસોનો સામનો કરતી આમીર ખાનને સમાવતી માન્યામાં ન આવે તેવા કેવમેનની ભૂમિકાવાળી વિવિધ પ્રકારની ફિલ્મો દ્વારા વર્ણન કરવામાં આવ્યુ છે! આ કેમ્પેનનું સર્જનાત્મક વિઝન ઓજિલ્વી ઇન્ડિયા દ્વારા વિકસાવવામાં આવ્યુ છે. ફિલ્મની સિરીઝમાં આમીર ખાન પોતાની ‘ચાર્જ્ડ’ બોટલ સાથે કેવ મેનની ભૂમિકા વિવિધ પરિસ્થિતિઓમાં નિભાવે છે— જેમાં તેઓ જે તે તારીખની રાત્રિએ ચાહે અચરજ પમાડતા ડાયનાસૌર તરીકે કે નૃત્યનો પ્રારંભ કરવાનો હોય કે અચરજવાળી પરિસ્થિતિનું સંચાલન કરવાનું કેમ ન હોય. પ્રત્યેક ઘટનામાં, ‘ચાર્જ્ડ’ સમસ્યાના અણધાર્યા ઉકેલો માટે તેમના દિમાગ અને શરીરને ઉન્નત બનાવે છે.

કોકા-કોલા કંપનીના સ્પાર્કલિંગ ફ્લેવર્સ (ઇન્ડિયા એન્ડ સાઉથવેસ્ટ એશિયા)ના કેટેગરી વડા સુમેલી ચેટર્જીએ જણાવ્યું હતુ કે, “ચાર્જ્ડ ડ્રીંક (પીણું)ને ઉપભોક્તાઓ દ્વારા ખાસ કરીને તેના સ્વાદ માટે ભારે પ્રશંસા પ્રાપ્ત થઇ છે. તેના નક્કર, ધારદાર અને અવિરત નવા પેકેજિંગને રજૂ કરતા રોમાંચ અનુભવીએ છીએ, જે સંપૂર્ણ રીતે પીણાના પાત્રને પ્રદર્શિત કરે છે. આ બ્રાન્ડએ નવીન વાર્તા કહેવાની રીતનું અનુસરણ કર્યુ છે જે રોમાંચક અને અકલ્પનીય છે. પોતાના જેવા મહાન કલાકાર દ્વારા નિભાવવામાં આવેલ છે તેવા અમારા લોકપ્રિય કેવ મેન  આમીર ખાન પોતાના સમગ્ર વિશ્વ સાથે પરતગી કરે છે.”

આમીર ખાનએ જણાવ્યું હતુ કે, “ચાર્જ્ડનો એક ભાગ બનવું તે ખરેખર મારા માટે ખાસ છે. આ એક એવી બ્રાન્ડ છે જે નક્કરતા અને મૂળભૂતતાનો સમાવેશ કરે છે જે એવા મૂલ્યો છે જેનું હુ ઊંડાણપૂર્વક સન્માન કરુ છું. ‘Mind Charged, Body Charged’ કેમ્પેન જીવનના દરેક તબક્કે સંતુલન અને શ્રેષ્ઠતા માટે સતત પ્રયાસો કરવાની મારી માન્યતા સાથે મેળ ખાય છે.તેની સાથે સહયોગ સાધવો તે એક વિશિષ્ટ અનુભવ છે અને પ્રેક્ષકો તેને કેવી રીતે અપનાવે છે તે જોવા માટે હું આતુર છું.”

ઓજિલ્વીના ચિફ ક્રિયેટીવ ઓફિસર સુકેશ નાયકએ જણાવ્યું હતુ કે, “ચાર્જ્ડ ફરી આવી ગયુ છે અને આ વખતે આમીર ખાન પાષાણ યુગના માનવીમાં જતો રહ્યો છે. ભૂતકાળના વર્ષોના વિચિત્ર સાહસોને આધુનિક વિશ્વ સાથે સુંદર રીતે ગોઠવવામાં આવ્યા છે – જેમ કે શારીરિક અને માનસિક રીતે તીવ્ર રહેવા માટે કીક (ફટકો) મારવો. કેમ્પેન રમૂજી અને તાજી રીતે TGમાં સામેલ એવી રીતે કરશે કે જેથી આવી કેટેગરીમાં આવુ ક્યારેય જોવા મળ્યુ ન હોય, જે વધુ નહીં તો પીણાની જેમ જ પ્રેક્ષકોને પણ તાજા રાખે છે.”

પ્રોડક્ટનું નવું લેબલ અને નક્કર દાર્શનિકતા તાજગી તે માર્કેટમાં સ્થાન ધરાવે તેની ખાતરી કરે છે, જે તેની અપીલને વધુ વિસ્તૃત બનાવે છે. તમારી ચાર્જ્ડ—ઇલેક્ટ્રિફાયીંગ પીણું ઝડપી લો જે તમારી દિમાગ અને શરીરને ઈંધણ પૂરું પાડે છે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here