ટોયોટા કિર્લોસ્કર મોટરે શક્તિ, વૈભવ અને ઓફ-રોડ પ્રભુત્વમાં અગ્રેસર લૅન્ડ ક્રૂઝર 300 માટે બુકિંગ શરૂ કરી

0
4

બેંગલુરુ ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૫: ટોયોટા કિર્લોસ્કર મોટરે લૅન્ડ ક્રૂઝર 300 માટે બુકિંગ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ પ્રખર પ્રતિષ્ઠા, શક્તિ અને અસાધારણ ક્ષમતાનું પ્રતિક છે. 70 થી વધુ વર્ષોની વારસાગત ઐતિહાસિક ભૂમિ પર નિર્માણ પામેલું, લૅન્ડ ક્રૂઝર 300 ટોયોટાની ઇજનેરી કુશળતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તે વૈભવપ્રિય ગ્રાહકો અને ઓફ-રોડ સાહસિકોની અપેક્ષાઓ પૂરી કરવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યું છે.

અપ્રતિમ વિશ્વસનીયતા, દમદાર હાજરી અને શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્રખ્યાત, લૅન્ડ ક્રૂઝર 300 ટોયોટાની વૈશ્વિક એસયુવી શ્રેણીની અગ્રણી ગાડી છે. નવીનતમ સંસ્કરણમાં ક્રાંતિકારી નવું પ્લેટફોર્મ, વધુ સુધારેલ પાવરટ્રેન, અદ્યતન સુરક્ષા સુવિધાઓ અને ભવ્ય આંતરિક ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે વૈભવ, શક્તિ અને ઓફ-રોડ પ્રભુત્વનો સચોટ સમતોલન સુનિશ્ચિત કરે છે.

લૅન્ડ ક્રૂઝર 300 બે અલગ-અલગ ગ્રેડ્સ – ZX (ઝેડએક્સ) અને GR-S (જીઆર-એસ) માં ઉપલબ્ધ છે. આ એસયુવી ટ્વિન-ટર્બોચાર્જ્ડ V6 એન્જિનથી સંચાલિત છે, જે તેના પૂર્વવર્તી કરતાં વધુ કાર્યક્ષમતા, ઉચ્ચ ટોર્ક આઉટપુટ અને સુધારેલ ઇંધણ ક્ષમતાને સુનિશ્ચિત કરે છે. 10-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન (AT) સાથે જોડાયેલા, તે સમતોલ ગતિ અને ઓપ્ટિમાઇઝ પાવર ડિલિવરી પ્રદાન કરે છે, જે દરેક ડ્રાઇવને એક રોમાંચક અનુભવ બનાવે છે. સૌથી મુશ્કેલ ભૂપ્રદેશને સરળતાથી સંભાળવા માટે ડિઝાઇન કરાયેલ, TNGA-F (ટીએનજીએ-એફ) પ્લેટફોર્મ પર લૅડર-ફ્રેમ સાથે નિર્માણ પામેલું લૅન્ડ ક્રૂઝર 300 હળવુ છે, તેમ છતાં અત્યંત મજબૂત અને ચલાવવામાં સુગમ છે. ટોયોટાની AWD ઈન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ (AIM) સિસ્ટમ તેની ડ્રાઇવિંગ ક્ષમતાને વધુ સુધારે છે. વધુમાં, GR-S સંસ્કરણ ખાસ કરીને ઓફ-રોડ ટ્રેક માટે ટ્યુન કરાયેલ સસ્પેન્શન સાથે આવે છે, જેમાં ડિફરેનશિયલ લોક અને ઉન્નત શોક એબ્ઝોર્બર છે, જે અશમ ભૂપ્રદેશ અને કઠોર માર્ગો પર પણ સરળ અને સારો પ્રદર્શન સુનિશ્ચિત કરે છે.

ટોયોટા કિર્લોસ્કર મોટરના સેલ્સ-સર્વિસ-યૂઝ્ડ કાર બિઝનેસના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી વરિંદર વાધવા એ પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું “લૅન્ડ ક્રૂઝર 300 શક્તિ, પરિષ્કૃતતા અને ઓફ-રોડ કુશળતાનું સર્વોચ્ચ પ્રતિક છે. ટોયોટાના TNGA-F પ્લેટફોર્મ પર નિર્માણ પામેલા આ મોડલમાં શક્તિશાળી ટ્વિન-ટર્બો V6 એન્જિન, અદ્યતન સુરક્ષા સુવિધાઓ અને ભવ્ય છતાં મજબૂત ડિઝાઇન છે, જે ઉત્તમ ડ્રાઇવિંગ અનુભવ પ્રદાન કરે છે. ચાહે ખડકાળ ભૂપ્રદેશ પર ચલાવવાનું હોય કે શહેરની સડક પર આરામથી ડ્રાઇવિંગ કરવાનું હોય, આ એસયુવી આરામ, પ્રદર્શન અને રોમાંચનું અપ્રતિમ સંયોજન પ્રદાન કરે છે, જે તેને શ્રેષ્ઠતા પ્રત્યે પ્રયત્નશીલ લોકો માટે એક પરફેક્ટ સાથી બનાવે છે.*

સમય સાથે આ મોડલની શ્રેષ્ઠ યાત્રાએ અમારાં માનનીય ગ્રાહકો વચ્ચે એક વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે. અમે પૂરો વિશ્વાસ રાખીએ છીએ કે લૅન્ડ ક્રૂઝર 300 ગ્રાહકોની અપેક્ષાઓથી પણ વધુ સારું પ્રદર્શન કરશે, જેણે વારસાગત પરંપરા અને અદ્યતન નવીનતાનું ઉત્તમ સંતુલન પૂરું પાડ્યું છે. આ જ રીતે, આ પ્રીમિયમ એસયુવી સેગમેન્ટમાં એક સત્યકથિત પ્રતિક બની રહેશે.”

બોલ્ડ અને આધુનિક એક્સટિરિયર ડિઝાઇન સાથે પ્રભાવશાળી ઉપસ્થિતિ

લૅન્ડ ક્રૂઝર 300 એ તેની સિગ્નેચર મસ્ક્યુલર સ્ટાન્સ (શક્તિશાળી રુપરેખા) ને જાળવી રાખી છે, જેમાં બોલ્ડ ગ્રિલ, સ્કલ્પ્ટેડ બમ્પર અને વધુ આક્રમક સ્ટાઇલિંગ તત્વો ઉમેરવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારના ભૂપ્રદેશ પર તેની હાજરી નોંધાય તે માટે ડિઝાઇન કરાયેલ, આ એસયુવીનું ઉચ્ચ ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને ઇજનેરિંગ દ્રષ્ટિએ તકલાદી બોડી સ્ટ્રક્ચર તેને એક ‘ગો-એનિવ્હેર’ (ક્યાંય પણ સરળતાથી ચલાવી શકાય તેવી) ક્ષમતા પ્રદાન કરે છે. એડેપ્ટિવ હાઇ બીમ સિસ્ટમ (AHS) સાથેના LED હેડલૅમ્પ્સ વાહનની રસ્તા પર અનન્ય ઉપસ્થિતિને વધુ મજબૂત બનાવે છે અને તમામ ડ્રાઇવિંગ પરિસ્થિતિઓમાં શ્રેષ્ઠ દૃશ્યમાનતા સુનિશ્ચિત કરે છે. એક્સટ્રીમ ઓફ-રોડ ઉત્સાહીઓ માટે ખાસ ડિઝાઇન કરાયેલ GR-S વેરિઅન્ટ, બ્લેક એક્સટિરિયર એક્સેન્ટ્સ, વધુ આક્રમક બમ્પર અને ખાસ GR બેજિંગ સાથે એસયુવીના સ્પોર્ટી લૂકને એક નવા સ્તરે લઈ જાય છે, જે તેને માર્ગ પર વધુ આકર્ષક અને ડોમિનેટિંગ ઉપસ્થિતિ પ્રદાન કરે છે.

લૅન્ડ ક્રૂઝર 300 બે પ્રભાવશાળી રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ છે:

  • પ્રેશિયસ વ્હાઇટ પર્લ એક અનન્ય મલ્ટી-લેયર બેઝ કોટ અને હાઈ-ગ્લોસ પ્રોસેસિંગથી મેળવણી કરેલું, જે એક પરિષ્કૃત અને ભવ્ય દેખાવ પ્રદાન કરે છે.
  • એટિટ્યુડ બ્લૅક પ્રીમિયમ બ્લૅક માઈકા શાઇનિંગ ફિનિશિંગ સાથે, જે રોડ પર એક આકર્ષક અને ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ પ્રદાન કરે છે.

પરિષ્કૃત ઇન્ટીરિયર સાથે બેજોડ આરામ અને લક્ઝરી

લૅન્ડ ક્રૂઝર 300 ની અંદર પ્રવેશતાં જ તમે આરામ, વિસ્તાર અને પ્રીમિયમ શિલ્પ કૌશલ્ય નો અદભૂત સમન્વય અનુભવી શકો છો. ઉચ્ચ ગુણવત્તાની લેધર અપહોલ્સ્ટ્રી, સોફ્ટ-ટચ મટિરિયલ્સ, અને સુરુચિપૂર્ણ ટ્રિમ ફિનિશ સાથે, ઇન્ટીરિયર એક પરિષ્કૃત છતાં મજબૂત વાતાવરણનું નિર્માણ કરે છે. ડ્રાઇવર-કેન્દ્રિત કોકપિટ એક ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને અદ્યતન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે સજ્જ છે, જે એક સહજ અને સરળ લેઆઉટ પ્રદાન કરે છે. એસયુવી 8-વે પાવર-એડજસ્ટેબલ ફ્રન્ટ સીટ્સ (મેમરી ફંક્શન સાથે) પ્રદાન કરે છે, જે દરેક ડ્રાઇવને એક અનન્ય અને આરામદાયક અનુભવ બનાવે છે.

GR-S વેરિઅન્ટ માટે વિશેષ ઇન્ટીરિયર વિકલ્પો:

  • GR-S બ્લૅક અપહોલ્સ્ટ્રી
  • બ્લૅક અને ડાર્ક રેડ અપહોલ્સ્ટ્રી, જે મજબૂત અને એગ્રેસિવ લુક પ્રદાન કરે છે.

વિશાળ રિયર કેબિન પૂરતો લેગરૂમ અને અલ્ટ્રા-લક્ઝરી અનુભવ પ્રદાન કરે છે, જેથી લાંબી મુસાફરીઓ વધુ આરામદાયક બને. ફોર-ઝોન ઓટોમેટિક ક્લાઈમેટ કન્ટ્રોલ સિસ્ટમ દરેક પેસેન્જર માટે વ્યક્તિગત તાપમાન સેટિંગ્સ સુનિશ્ચિત કરે છે, જે સમગ્ર કેબિનના આરામને વધારે છે. આ ઉપરાંત, સનરૂફ લક્ઝરીમાં વધારો કરે છે, જે એક બટન દબાવતા જ ખૂલી જાય છે, જેથી મુસાફરો ખુલ્લા આકાશની ખુશ્બૂ માણી શકે.

ટોયોટા સેફ્ટી સેન્સ 3.0 સાથે સંપૂર્ણ સુરક્ષા

સુરક્ષા ટોયોટાના મૂળભૂત સિદ્ધાંતોમાંના એક છે અને લેન્ડ ક્રૂઝર 300 પણ આમાં કોઈ અપવાદ નથી. આ એસયૂવી નવીનતમ ટોયોટા સેફ્ટી સેન્સ 3.0 (TSS 3.0) સાથે સજ્જ છે, જે ડ્રાઈવિંગને વધુ સુરક્ષિત અને આરામદાયક બનાવે છે. પ્રી-કોલીઝન સિસ્ટમ (PCS) ટક્કર થવાની સંભાવનાને ઓછું કરવા માટે સક્રિય રીતે કામ કરે છે, જ્યારે લેન ટ્રેસિંગ અસિસ્ટ (LTA) અને લેન ડિપાર્ચર અલર્ટ (LDA) વાહનને તેની લેનમાં જ રાખવામાં મદદ કરે છે અને અનિચ્છિત લેન બદલવા પર ચેતવણી આપે છે. ડ્રાઈવિંગને વધુ આરામદાયક બનાવવા માટે, ડાયનામિક રડાર ક્રૂઝ કંટ્રોલ (DRCC) હાઇવે પર ટ્રાફિકની સ્થિતિ મુજબ ઝડપ ઓટોમેટિક એડજસ્ટ કરે છે. એડેપ્ટિવ હાઈ-બીમ સિસ્ટમ (AHS) ઓટોમેટિક હાઈ અને લો બીમને નિયંત્રિત કરીને રાત્રે વધુ સારી દૃશ્યતા પ્રદાન કરે છે. વાહનના સંપૂર્ણ નિયંત્રણ અને સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે, 360-ડિગ્રી પેનોરામિક વ્યૂ મોનિટર આસપાસનું વિહંગમ દૃશ્ય પ્રદાન કરે છે, જે પાર્કિંગ અને તંગ જગ્યાઓમાં વાહન ચલાવવા માટે ખૂબ જ ઉપયોગી છે.

અત્યાધુનિક ટેક્નોલોજી ઉપરાંત, લેન્ડ ક્રૂઝર 300 મુસાફરો માટે ઉચ્ચતમ સુરક્ષાને સુનિશ્ચિત કરે છે. તેમાં 10 SRS એરબેગ્સ છે, જે તમામ મુસાફરોને વ્યાપક સુરક્ષા પ્રદાન કરે છે. ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC) વાહનના સંતુલન અને સંભાળને જાળવી રાખે છે, જ્યારે ડાઉનહિલ અસિસ્ટ કંટ્રોલ (DAC) ઢાળવાળા માર્ગો પર વધુ સારી રીતે વાહન ચલાવવા માટે મદદ કરે છે. રિયર સીટ રિમાઈન્ડર ફંક્શન એક વધુ મહત્વપૂર્ણ સુરક્ષા સુવિધા છે, જે ખાતરી કરે છે કે પાછળ કોઈપણ મુસાફર અથવા મહત્વપૂર્ણ વસ્તુ ભૂલથી ન રહી જાય. આ તમામ સુરક્ષા સુવિધાઓ સાથે લેન્ડ ક્રૂઝર 300 પ્રવાસને વધુ નિડર, આરામદાયક અને સુરક્ષિત બનાવે છે.

સ્માર્ટ ડ્રાઈવ માટે ઉન્નત ટેકનોલોજી અને સરળ કનેક્ટિવિટી

લેન્ડ ક્રૂઝર 300 આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે, જે કનેક્ટિવિટી અને આરામમાં વધારો કરે છે. નવા 31.24 સેમી ટચસ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ સાથે Apple CarPlay અને Android Auto એકીકૃત છે, જે સરળ સ્માર્ટફોન કનેક્ટિવિટી અને નેવિગેશન સુનિશ્ચિત કરે છે. JBL પ્રીમિયમ 14-સ્પીકર ઓડિયો સિસ્ટમ મુસાફરી દરમિયાન એક અદભૂત સાઉન્ડ એક્સપીરિયન્સ પ્રદાન કરે છે, જે શ્રેષ્ઠ મનોરંજન સુનિશ્ચિત કરે છે. ટોયોટા i-Connect ટેલેમેટિક્સ સિસ્ટમ ડ્રાઈવરને વાહનના ડાયગ્નોસ્ટિક્સ, લોક/અનલોક ફંક્શન અને રિયલ-ટાઈમ ટ્રેકિંગ જેવી સુવિધાઓ દૂરથી જ વાપરવાની મંજૂરી આપે છે, જેનાથી આખી મુસાફરી નિડર અને આરામદાયક બને છે.

હેડ-અપ ડિસ્પ્લે (HUD) જરૂરી વાહન માહિતી સીધા વિન્ડશીલ્ડ પર પ્રદર્શિત કરે છે, જેથી ડ્રાઈવરની દૃષ્ટિ માર્ગ પર જ કેન્દ્રિત રહે. તે ઉપરાંત, વાયરલેસ સ્માર્ટફોન ચાર્જિંગ પેડ, રિયર એન્ટરટેઇનમેન્ટ સિસ્ટમ અને ઘણા યુએસબી ચાર્જિંગ પોર્ટ્સ મુસાફરોને હંમેશા કનેક્ટેડ અને મનોરંજન પૂરું પાડતા રાખે છે. આ અદ્યતન સુવિધાઓ લેન્ડ ક્રૂઝર 300 ને તેના સેગમેન્ટમાં સૌથી ટેકનિકલી એડવાન્સ એસયૂવી બનાવે છે.

દુનિયાભરના લાખો એસયૂવી પ્રેમીઓ માટે, લેન્ડ ક્રૂઝર 300 તેનાના શાશ્વત આકર્ષણ અને અભેદ્ય ઉત્સાહ માટે ઓળખાય છે. ટોયોટાના વિશ્વસનીયતા, ટકાઉપણું અને ક્યાંય પણ જવાની ક્ષમતા જેવા સિદ્ધાંતો પર પ્રભાવી રહીને, આ એસયૂવી સતત નવીનતા તરફ આગળ વધી રહી છે. ભારતમાં તમામ ટોયોટા ડીલરશિપ પર લેન્ડ ક્રૂઝર 300 માટે બુકિંગ હવે ખુલ્લી છે.

Product Highlights:

  • Completely-built unit (CBU), imported model from Japan, available in two distinct grades – ZX and GR-S
  • Introducing New GR-S grade with GR Sport branding, equipped with an off-road-tuned suspension, featuring differential locks and improved shock absorbers to tackle extreme conditions with ease
  • Built on Toyota’s TNGA-F Platform, delivering superior rigidity, agility, and off-road capability
  • Latest Toyota Safety Sense 3.0 (TSS 3.0) with Advanced Driver Assistance Features, ensuring best-in-class safety and convenience
  • Bold and Muscular Design, with a striking grille, signature LED lighting, and a more aerodynamic silhouette
  • Powered by a Twin-Turbo V6 Engine – Available in diesel, offering higher power output, improved efficiency, and a refined driving experience – Max. Output 227kW @ 66.6 s-1 (4000 rpm); Max. Torque 700 Nm @ 26.6~43.3 s-1 (1600 – 2600 rpm)
  • 10-Speed Automatic Transmission, ensuring seamless acceleration and smooth power delivery
  • Full-Time 4WD System, combined with Toyota’s AWD (All Wheel Drive) Integrated Management (AIM) for superior traction across all terrains
  • Multi-Terrain Select (MTS) & Multi-Terrain Monitor, providing real-time assistance for navigating extreme conditions
  • Expansive and Premium Cabin, adorned with high-quality leather, soft-touch materials, and exquisite craftsmanship
  • 4-Zone Climate Control System, providing personalized cooling for all passengers
  • New 31.24cm Touchscreen Infotainment System, with Apple CarPlay, Android Auto, and an Advanced Navigation System
  • Power-Adjustable Steering Column with Memory, ensuring personalized driving ergonomics
  • Smart Entry System with Push-Button Start, for seamless convenience
  • Toyota i-Connect Telematics, featuring real-time vehicle diagnostics and remote functions
  • Head-Up Display (HUD), keeping critical driving information within the driver’s line of sight
  • Exclusive Color Options – Precious White Pearl and Attitude Black, offering a bold and formal aesthetic that enhances the SUV’s commanding road presence
  • The Land Cruiser 300 is pricedRs. 2,31,00,000 ex-showroom for ‘ZX Grade’ and Rs. 2,41,00,000 ex-showroom for ‘GR-S Grade’ (Prices will be same across the country, at ex-showroom level)

Overall Features of Land Cruiser 300:

EXTERIOR FEATURES

  • LED Headlamps with Auto-Levelling and Headlamp Washers
  • Rear LED Combi Lamp
  • Front & Rear Sequential Turn Indicators
  • Front & Rear LED Fog Lamps
  • Outside Rearview Mirrors are Powered, Heated, Anti-Glare with Puddle Lamps
  • Illuminated Side Steps*
  • Sunroof with Jam Protection
  • With Roof Rails
  • Premium Body Coating with Rich Gloss

COMFORT & CONVENIENCE

  • Smooth Leather Upholstery
  • Front & Rear Seat Ventilation & Heating
  • Electronic Parking Brake
  • Large Cool Box
  • 40:20:40 Split Rear Seat with Recline
  • 5 Drive Mode + Customized Drive Modes
  • Front & Rear Defogger
  • Individual Adjustable Headrests
  • Convertible Rear Armrest with Cup Holder
  • Smart Entry System with Start/Stop Button
  • Hydraulic Power Steering [E-Tilt + Telescopic]
  • 8 Way Power Adjustable Front Seats [Lumbar support for Driver Seat]
  • Head Up Display for Enhanced Visibility
  • Wireless Charger for Front Seats
  • Interior Rear View Mirror with Auto-Dimming Function
  • Power Back Door with Kick Sensor*

INTERIOR FEATURES

  • LED Door Courtesy Lamp
  • 4 Zone Automatic Air Conditioning System
  • Green Laminated Acoustic Glass with Heat Shield
  • Illuminated Entry System
  • 31.24 cm Audio System with 14N Speaker and Compatible with Apple CarPlayTM& Android AutoTM
  • Rear Seat Entertainment [Head Rest Mounted 2]
  • Leather Accented Gear Shift Knob

OFF – ROAD CAPABILITIES

  • Adaptive Variable Suspension
  • Rear torque-sensing Limited Slip Differential* and Differential with Front and Rear Differential Locks*
  • Other Features
    • Crawl Control
    • Downhill Assist Control
    • Hill-start Assist Control
    • Multi-Terrain Select
    • 4-camera Multi-Terrain Monitor with Panoramic View Monitor
    • Vehicle Dynamics Integrated Management
    • Active Traction Control 

SAFETY & SECURITY

  • Toyota Safety Sense TM
    • Pre-Collision System (PCS)
    • Lane Departure Alert (LDA)
    • Dynamic Radar Cruise Control (DRCC)
    • Lane Tracing Assist (LTA)
    • Adaptive High-beam System (AHS)
  • Anti-Theft System with Immobilizer + Siren + Intrude + Slant
  • 3 Point ELR (Emergency Locking Retractor) Seat Belt [Pre-Tensioner + Load Limiter + Reminder]
  • 2 Child Restraint System
  • 10 SRS Airbags
  • 360 Degree Panoramic View Monitor
  • Front & Rear Disc Brakes
  • Vehicle Stability Control [Multi Terrain System]
  • Speed Sensing Auto Door lock
  • Impact Sensing Auto Door Unlock
  • One Touch Power Window with Jam Protector & Remote
  • Warning System with Speed, Door Ajar, Seat Belt, Light Remind, Key Remind, Tyre-Pressure
  • Front & Rear Parking Sensors
  • Safety Features
    • Anti-Skid Brake System
    • Vehicle Dynamic Management
    • Brake Assist
    • Crawl Control with Turn Assist
    • Downhill Assist Control
    • Blind Spot Monitor (BSM)
    • Tire Pressure Warning System

TOYOTA CONNECTED SERVICES

  • Toyota Connected Services with Toyota i-Connect App
  • Remote Air Conditioner Package
  • Stolen Vehicle Tracking
  • Automatic Collision Notification
  • SOS Emergency Call

* Features mentioned are grade specific

Overview of TKM

Equity participation Toyota Motor Corporation (Japan): 89%, Kirloskar Systems Limited (India): 11%
Number of employees Over 6,500
Land area Approx. 432 acres (approx.1,700,000 m2)
Building area 74,000 m2
Total Installed Production capacity Up to 3,42,000 units

Overview of TKM 1st Plant:

Established October 1997 (start of production: December 1999)
Location Bidadi
Products Innova HyCross, Innova Crysta, Fortuner, Legender manufactured in India
Installed Production capacity Up to 1,32,000 units

Overview of TKM 2nd Plant:

Start of Production December 2010
Location On the site of Toyota Kirloskar Motor Private Limited, Bidadi
Products Camry Hybrid, Urban Cruiser Hyryder, Hilux
Installed Production capacity Up to 2,10,000 units

*Other Toyota Models: Glanza, Rumion, Urban Cruiser Taisor

**Imported as CBU: Vellfire, LC 3

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here