Nexon અને Punch સાથે ટાટા મોટર્સ SUV માર્કેટમાં મોખરે

0
12

મહત્ત્વના અંશો:

  • Nexon સતત ત્રણ વર્ષથી #1 SUVના ક્રમે (FY24ના અનુસાર)
  • Nexon 7 લાખના વેચાણની સિદ્ધિની અને 7મી વર્ષગાંઠની ઉજવણી કરે છે
  • Nexon અને Punch FY24 માટે SUV કેટેગરીમાં #1 અને #2ના ક્રમે રહી હતી
  • Punch માર્ચ અને એપ્રિલ 2024માં #1 ક્રમે વેચાતી કાર તરીકે ઉભરી આવી હતી
  • ev અને Punch.ev 5સ્ટાર BNCAP રેટિંગ પ્રાપ્ત કરનાર સૌપ્રથમ EV બની હતી, જમાં Punch.ev ભારતની સૌથી સુરક્ષિત EV તરીકે ઉભરી આવી હતી

મુંબઇ, 27 જૂન 2024 : ભારતની અગ્રણી ઓટોમોટીવ ઉત્પાદક ટાટા મોટર્સએ પોતાના બે પ્રોડક્ટ્સ Punch અને Nexon સાથે પ્રોત્સાહક રીતે FY24 વર્ષ પૂર્ણ કર્યુ છે, જે દેશમાં શ્રેષ્ઠ વેચાણ ધરાવતી EV તરીકે ઉભરી આવી છે. સેગમેન્ટમાં ભારે સ્પર્ધા હોવા છતાં પણ ટાટા મોટર્સે સતત ત્રણ વર્ષમાં આ સેગમેન્ટમાં પ્રભુત્વ ધરાવતા આ ટોચની સ્થિતિ ઝડપી લીધી છે, જેમાં Punch બીજા ક્રમે રહી છે. જ્યારે ટાટા Nexonએ તાજેતરમાં પોતાના 7મા વર્ષમાં 7 લાખના ભવ્ય વેચાણની સિદ્ધિ પ્રાપ્ત કરીને ભારતને સૌથી લોકપ્રિય SUV બનાવી છે.

કોમ્પેક્ટ SUV સેગમેન્ટે વર્ષો વીતતા નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી છે, જે તેને અત્યંત સ્પર્ધાત્મક અને સ્પર્ધક સેગમેન્ટ બનાવે છે અને ટાટા મોટર્સ આ ક્ષેત્રે અનેક અગ્રણીઓમાંની એક તરીકે ઉભરી આવવા પ્રતિબદ્ધ છે. તે Nexon અને Punch માટે વિવિધ નવીનતાઓમાં કંપનીનું સાતત્યપૂર્ણ રોકાણ તેનો પૂરાવો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here