એમેઝોન ફેશન અને બ્યુટી સાથે ઉત્સવોમાં પ્રવેશોઃ તમારી સ્ટાઇલને વધારો અને #હરપલફેશનેબલ બનો

0
18

એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ દરમિયાન ગ્રાહકો ટોચની ફેશન અને સૌંદર્ય પર 80% સુધીની છૂટ મેળવો

એથનિક વેર, ઘડિયાળ, સ્માર્ટવોચ અને ઘણા બધા પર વર્ષની સૌથી નીચી કિંમતો માણો

બેંગાલુરુ 07 ઓક્ટોબર, 2024: જેમ જેમ તહેવારની મોસમ નજીક આવી રહી છે તેમ તેમ તમારા વોર્ડ્રોબને નવું સ્વરૂપ આપવાનો અને તમારી સૌંદર્ય સંબંધી ચીજવસ્તુઓને અપડેટ કરવાનો સમય આવી ગયો છે. તમે પારિવારિક ઉજવણીઓ માટે તૈયાર થઈ રહ્યા હોય કે પછી ઉત્સવના મેળાવડાની આયોજન કરી રહ્યા હોય કે પછી મોસમની ભાવનામાં સામેલ થઈ રહ્યા હોય, એમેઝોન ફેશન અને બ્યુટીનું વિશેષ રીતે તૈયાર કરેલું કલેક્શન તમારા દરેક ઉત્સવના દેખાવને અલગ બનાવવા માટે અહીં ઉપલબ્ધ છે.

એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2024 દરમિયાન, ગ્રાહકો વસ્ત્રો, જૂતા, એક્સેસરિઝ, લક્ઝરી સૌંદર્ય અને પ્રવાસ પર ટોચની ફેશન અને સૌંદર્ય બ્રાન્ડ્સ પર 80% સુધીની છૂટ મળશે. ગ્રાહકો એથનિક વિઅર, ઘડિયાળ, સ્માર્ટવોચ અને ઘણા બધા પર વર્ષની સૌથી નીચી કિંમતોને પણ માણશો.

વૈવિધ્ય સ્ટાઇલ અને બજેટને પૂરા કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલા કલેક્શનની સાથે એમેઝોન ફેશન અને બ્યુટીની વિશેષ રીતે ક્યુરેટેડ શ્રેણી 1,500થી વધુ ફેશન બ્રાન્ડ્સ, 1,300 ઘરેલું સૌંદર્ય બ્રાન્ડસ અને 60થી વધુ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સમાંથી 30 મિલિયનથી વધુનાં સિલેક્શન ઓફર કરે છે, જેમાં તાજેતરનાં ટ્રેન્ડ્ઝ, પ્રિમિયમ ઓફરિંગ્સ અને દૈનિક આવશ્યક ચીજવસ્તુઓ સામેલ છે. 

અમારી અહીં ટોચની ભલામણો છે

કિસાન મેન મલ્ટિ કલર પ્રિન્ટેડ કોટન બ્લેન્ડ કુર્તાઃ તમામ પ્રકારનાં શરીર પર સંપૂર્ણ રીતે ફિટ થવા માટે ડિઝાઇન કરવામાં આવેલા આ કૂર્તા તેની લાંબી બાંય, નિયમિત ફિટ, આકર્ષક સાઇડ સ્લિટ અને મેન્ડરિન કોલર સાથે ક્લાસિક ભારતી પુરુષના વસ્ત્રોનો સાર દર્શાવે છે. પ્લેકેટ અને કોલર પર આ જટીલ વિગતો શાહી આકર્ષણનો સ્પર્શ ઉમેરે છે, જે તેને કોઇ પણ તહેવારના પ્રસંગ માટે યોગ્ય પસંદગી બનાવે છે.

એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2024 દરમિયાન શર્ટ્સ, કૂર્તા, જીન્સ અને ઘણા બધા પર લઘુત્તમ 60%ની છૂટ મેળવો.

તમે આમાંથી પણ પસંદ કરી શકો છોઃ
VASTRAMAY Men’s Silk Blend Kurta
Manyavar Men’s Art Silk Solid Regular Kurta

બિબા ફ્લોરલ વુમન કોટન સ્ટ્રેઇટ સુટ સેટઃ આ આકર્ષક ચાર-પિસનો પરિધાન – કૂર્તા, પલાઝો, દુપટ્ટા અને મેચિંગ બેગ સ્ટાઇલમાં ઉજવણી કરવા માટે એકદમ યોગ્ય છે. જટીલ ભરતકામથી સજ્જ આ કૂર્તાની જોડી સ્ટ્રેઇટ-કટ પેન્ટ અને તેને બંધબેસતા દુપટ્ટા સાથે સુંદરતા સાથે જોડી બનાવે છે, જે ઉત્સવની મોસમ માટે કાલાતીત અને ઉજ્જવળ એમ બંને દૈખાવ તૈયાર કરે છે.

એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2024 દરમિયાન સ્ટાઇલિશ એથનિક વેર પર ફ્લેટ 60%ની છૂટ મેળવો.

તમે આમાંથી પણ પસંદ કરી શકો છોઃ
Libas Green Self Design Silk Straight Kurta With Trousers & Dupatta
Libas Purple Yoke Design Silk Blend Anarkali Kurta With Churidar & Dupatta

મહિલાઓ માટે મિરાગિયો સ્લિંગ ક્લચ – સિલ્વર ઉત્સવનાં વાતાવરણને સંપૂર્ણ બનાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર કરવામાં આવેલું આ ક્લચ કાર્યદક્ષતા પ્રદાન કરવાની સાથે સાથે ભવ્યતા પણ દર્શાવે છે. તેની સ્લિક ફિનિશ અને કોમ્પેક્ટ ડિઝાઇન તેને ઉત્સવ મેળાવડા, પછી તે જીવંત ઉજવણી હોય કે ઘનિષ્ઠ રાત્રીભોજન હોય, તેના માટેની શ્રેષ્ઠ એક્સેસરી બનાવે છે.

એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2024 દરમાન ટ્રેન્ડી હેન્ડબેગ્સ પર લઘુત્તમ 75%ની છૂટ મેળવો. 

તમે આમાંથી પણ પસંદ કરી શકો છોઃ
Peora Wedding Handmade Clutch Handbags for Women
Accessorize London Women’s Faux Leather Black Patent Clutch

એટુડ હાઉસ ડિઅર ડાર્લિંગ વોટર જેલ ટિન્ટ એટુડ હાઉસના ડિઅર ડાર્લિંગ વોટર જેલ ટિન્ટની સાથે તમારા મેકઅપને એક ઉત્વસનો ટ્વીસ્ટ આપો. આ લાંબા સમય સુધી ચાલનારી લિપ ટિન્ટ સ્ટ્રોબેરી કલરનો તાજગીભર્યો અહેસાસ આપે છે, જે તહેવારના મેળાવડા માટે પરિપૂર્ણ છે. તે મોશ્ચુરાઇઝિંગ ફોર્મ્યુલા હોથને નરમ અને હાઇડ્રેટેડ રાખે છે, સાથે સાથે સહજ, ગુલાબી ચમક માટે બ્લશ તરીકે પણ કાર્ય કરે છે.

એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2024 દરમિયાન લક્ઝરી મેકઅપ પ્રોડક્ટ્સ પર 20% સુધીની વધારાની છૂટ મેળવો..

તમે આમાંથી પણ પસંદ કરી શકો છોઃ
Pixi Sheer Cheek Gel
Typsy Beauty Enchanted Garden Rose Blush

કેસિયો વિન્ટેજ ડિજિટલ વૉચ કેસિયો વિન્ટેજ ડિજિટલ વૉચ સાથે ઉત્સવમાં પ્રવેશ કરો, એક એવો પીસ જે ક્લાસિક ડિઝાઇન અને આધુનિક કાર્યદક્ષતાને સાથે લાવે છે. પોતાના રેટ્રો પ્રેરિત મલ્ટિ-કલર ડિસ્પ્લે અને સ્ટેઇનલેસ સ્ટીલ સ્ટ્રેપ સાથે આ ઘડિયાળ કેઝ્યુઅલ અને ઉત્વસના પરિધાન બંને માટે એકદમ યોગ્ય છે.
એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2024 દરમિયાન સ્ટેટમેન્ટ ઘડિયાળો પર લઘુત્તમ 45%ની છૂટ મેળવો.

તમે આમાંથી પણ પસંદ કરી શકો છોઃ
Titan Raga Viva Analog Rose Gold Dial Women’s Watch
Fastrack Analog Unisex-Adult Watch

કેરોલિના હેરેરા ગુડ ગર્લ ઇયુ દે પર્ફ્યુમઃ આઇકોનિક સ્ટિલેટો આકારની બોટલમાં રજૂ કરેલું આ પર્ફ્યુમ ઉત્સવનાં મેળાવડામાં એક સ્ટેટમેન્ટ બનાવવા માટેની શ્રેષ્ઠ એક્સેસરી છે. તેની મનમોહક સુગંધને દરેક વિશષ પ્રસંગે તમારી હાજરીને વિસ્તૃત્ત કરવા દો.

એમોઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2024 દરમિયાન પર્ફ્યુમ્સ અને કોલોન્સ પર વધારાની 50% સુધીની છૂટ મેળવો.

તમે આમાંથી પણ પસંદ કરી શકો છોઃ
Calvin Klein Eternity for Men EDT
Carolina Herrera 212 VIP Men’s Eau de Toilette Liquid

વિશકેર હેર ગ્રોથ સિરમ તમે જ્યારે ઉત્સવની ઉજવણી માટે તૈયારી કરો છો ત્યારે તમારા વાળને સંભાળ આપો, તે વિશકેર હેર ગ્રોથ સિરમ માટે હકદાર છે. પ્રાકૃત્તિક ઘટકોથી સમૃદ્ધ આ સિરમ જાડા, સ્વસ્થ વાળને વેગ આપે છે, જે તેને તમારા ઉત્સવની તૈયારીનો એક આવશ્યક ભાગ બનાવે છે. તમે પછી દિવાળીની મોજ માટે કે પરંપરાગત પારિવારિક મેળાવડા માટે તૈયાર થઈ રહ્યા હોય, આ સિરમ સુનિશ્ચિત કરે છે કે તમારા વાળ સમગ્ર મોસમ માટે આકર્ષક અને મજબૂત દેખાય.
એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2024 દરમિયાન હેરકેર પ્રોડક્ટ્સ પર વધારાની 50% સુધીની છૂટ મેળવો.

તમે આમાંથી પણ પસંદ કરી શકો છોઃ
Forest Essentials Hair Cleanser with Bhringraj and Shikakai
L’Oréal Paris Excellence Natural Hair Color 

નિવિયા મેન બોડી વૉશ,

નિવિયા મેન ડીપ ઇમ્પેક્ટ શાવર જેલની સાથે તાજગીભર્યો અને ઉર્જાવાન અહેસાસ સાથે તમારી ઉત્સવની સવારની શરૂઆત કરો. આ 3-ઇન-1 ફોર્મ્યુલા શરીર, ચહેરા અને વાળ માટે તૈયાર કરવામાં આવ્યું છે, જે તમારી ત્વચા પર સૌમ્ય રહેવાની સાથે ડીપ ક્લિન્ઝ આપે છે. માઇક્રોફાઇન ક્લેથી સમૃદ્ધ તે ગંદકીના ચુંબક તરીકે કાર્ય કરે છે, જે મોશ્ચુરાઇઝરને દૂર કર્યા વિના ત્વચા સ્વચ્છ કરે છે. તમે પારિવારિક મેળાવડા માટે કે સાંજની ઉજવણી માટે તૈયાર થઈ રહ્યા હોય, આ શાવર જેલ સુનિશ્ચિત કરે છે કે તમારી સવારની શરૂઆત તાજગીભર્યા અને ઉર્જાવાન અહેસાસ સાથે થાય.
એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2024 દરમિયાન બંને પ્રોડક્ટ્સ પર વધારાના 40% સુધીની છૂટ મેળવો.

તમે આમાંથી પણ પસંદ કરી શકો છોઃ
Dove Cream Beauty Bar
Chemist at Play Hydrating Cleanser

પાઉલાસ ચોઇસ સ્કિન પર્ફેક્ટિંગ 2% બીએચએ લિક્વિડ એક્સફોલિઅન્ટ ઉત્સવની મોસમમાં પાઉલાસ ચોઇસ સ્કિન પર્ફેક્ટિંગ બીએચએ એક્સફોલિઅન્ટ સાથે ચમકો. છિદ્રો ખોલવા અને ત્વચાના લીસા ટેક્સ્ચર માટે તૈયાર કરવામાં આવેલું આ સૌમ્ય એક્સફોલિઅન્ટ તમામ ઉજવણીઓમાં તમારી ત્વચાને ચમકદાર રાખવા માટે યોગ્ય છે.
એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2024 દરમિયાન લક્ઝરી બ્યુટી પ્રોડક્ટ્સ પર વધારાની 10% છૂટ મેળવો.

તમે આમાંથી પણ પસંદ કરી શકો છોઃ
Typsy Beauty Shade Shifter Colour Changing Lip & Cheek Oil
Pixi by Petra Rose Glow Mist

કામા આયુર્વેદા 3-પીસ ગિફ્ટ સેટ આ તહેવારની મોસમમાં કામા આયુર્વેદા 3-પીસ ગિફ્ટ સેટનો આનંદ લઈને ભવ્યતાના સ્પર્શની સાથે પરંપરાની ઉજવણી કરો. તમને ખુશ કરવા કે તમારા પ્રિયજનને ભેટ આપવા માટે પરિપૂર્ણ આ સેટ કાયાકલ્પ કરતી પ્રોડક્ટ્સની પસંદગી ધરાવે છે, જે ત્વચાને પોષણ આપે છે અને ઇન્દ્રિયોને શાંત કરે છે. આ ભવ્યતા અને પરંપરાનું યોગ્ય સમતુલન છે, જે આગામી તહેવારો માટે આદર્શ ભેટ છે.
એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2024 દરમિયાન ગિફ્ટ સેટ્સ પર વધારાની 15% સુધીની છૂટ મેળવો.

તમે આમાંથી પણ પસંદ કરી શકો છોઃ
Kimirica Bathing Pampering Gift Set
Chemist at Play Salicylic Exfoliating Kit

COSRX એડવાન્સ સ્નેઇલ 92 ઓલ-ઇન-વન ક્રીમ COSRX એડ્વાન્સ સ્નેઇલ 92 ઓલ-ઇન-વન ક્રીમ સાથે તહેવારની મોસમ માટે તૈયારી કરતી વખતે તમારી ત્વચાને ફરીથી ભરો અને હાઇડ્રેટ કરો. સ્નેઇન મ્યુસિન એક્સ્ટ્રેક્ટથી સજ્જ આ હળવી ગ્રીમ હાઇડ્રેશનને વેગ આપે છે, પાતળી રેખાઓને ઘટાડે છે અને ત્વચાની લવચિકતાને સુધારે છે. તે ઉજવણીઓ દરમિયાન તમારી ત્વચા ચમકદાર દેખાય અને અહેસાસ થાય તે સુનિશ્ચિત કરવા માટે આ તમારી પરિપૂર્ણ સાથી છે.
એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2024 દરમિયાન લક્ઝરી બ્યુટી પ્રોડક્ટ્સ પર વધારાની 10% સુધીની છૂટ મેળવો.

તમે આમાંથી પણ પસંદ કરી શકો છોઃ
Plum 3% Niacinamide & Rice Water Face Toner
Olay Total Effects Day Cream with SPF 15

Amazon.in અંગેની વધુ માહિતી માટે, www.amazon.in/aboutus ની મુલાકાત લો અથવા ટ્વીટર પર @AmazonNews_IN ફોલો કરો.

નોંધઃ પ્રોડક્ટની વિગતો અને કિંમત વિક્રેતાઓ દ્વારા પૂરા પાડવામાં આવે છે. એમેઝોન વિક્રેતાઓ દ્વારા પૂરી પાડેલી પ્રોડક્ટની માહિતી અંગેની ચોક્કસાઇ માટે જવાબદાર નથી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here