Amazon.inના ‘ફેસ્ટિવ ગિફ્ટિંગ સ્ટોર’ દ્વારા તહેવારનો ઉત્સાહ શેર કરો

0
16

નાણાંનું વળતર મળે તેવી કિંમતે વિવિધ આંતરાષ્ટ્રીય અને સ્થાનિક બ્રાન્ડ દ્વારા ઉપલબ્ધ ચીજોની કેટેગરી સહિત કરિયાણા, ચાઇલ્ડ અને પર્સનલ કેર જેવી કેટેગરીમાં તહેવારમાં ગિફ્ટ આપી શકાય તેવી આવશ્યક ચીજવસ્તુઓનું વિશાળ સિલેક્શન એક્સપ્લોર કરો અને સાથે ઝડપી તેમજ વિશ્વસનીય ડિલિવરીની સુવિધા

ફૂલ, 4700BC, ઇટ બેટર કો, ગેંદા ફૂલ, ગો દેસી અને તેના જેવી બીજી ઘણી ટોચની બ્રાન્ડ્સ પર તહેવારોની ઑફર્સ
એક્સપ્લોર કરો

બેંગલુરુ 15 ઑક્ટોબર 2024: તહેવારો દરમિયાન ગિફ્ટ આપવી એ માત્ર એક પરંપરા કરતાં ઘણું વિશેષ છે – તમારા માટે સૌથી વધુ મહત્ત્વપૂર્ણ હોય તેવા લોકો સાથે આનંદ, પ્રેમ અને હૂંફનું આદાનપ્રદાન કરવાની આ એક રીત છે. યોગ્ય ગિફ્ટથી સદાય માટે યાદોનું જતન કરી શકાય છે અને કોઈપણ ઉજવણીમાં વિશેષ ચમક લાવી શકે છે. તેથી, ભલે તમે તમારા ફૂડી ફ્રેન્ડ્સને ગિફ્ટ આપવા માટે સ્વાદિષ્ટ મીઠી અને સ્વાદિષ્ટ વસ્તુઓ શોધી રહ્યાં હોવ કે તમારા પ્રિયજનોનો દિવસ ઉત્તમ બનાવવા માટે આરોગ્યપ્રદ ગિફ્ટિંગ હેમ્પર્સની શોધખોળ કરી રહ્યાં હોવ, Amazon.in તમારા માટે સંપૂર્ણ તૈયાર છે. આ સિઝનમાં, Amazon.inના ‘ફેસ્ટિવ ગિફ્ટિંગ સ્ટોર’ને એક્સપ્લોર કરીને દરેક પ્રસંગને વિશેષ બનાવો અને તમારા પ્રિયજનોની તમે કેટલી કાળજી લો છો તે બતાવીને તેમની સાથે ઉજવણી કરો.

તહેવારોની શરૂઆત કરવા માટે, Amazon.inના ‘ફેસ્ટિવ ગિફ્ટિંગ સ્ટોર’ પર એક્સપ્લોર કરો અને ખરીદો અને ફેસ્ટિવ ગિફ્ટિંગ પર 200 રૂપિયા સુધીના કૅશબેકની  50%ની છૂટ મેળવો*. સીઝનની તમામ ટોચની ફેસ્ટિવલની પસંદગીઓ પર કૂપન સબ્સ્ક્રિપ્શન્સ દ્વારા વધારાની 10% સુધીની છૂટ પણ મેળવી શકો છે. ફૂલ, 4700BC, ઇટ બેટર કો, ગેંદા ફૂલ, ગો દેસી જેવી પ્રીમિયમ બ્રાન્ડ્સના વિશાળ સિલેક્શનમાં આ ઑફરો મેળવો અને તમારા તેમજ તમારા પ્રિયજનોના તહેવારની ઉજવણીને આનંદપૂર્ણ બનાવો. ફેસ્ટિવ ગિફ્ટિંગ સ્ટોર દ્વારા તમારી ગિફ્ટિંગની તમામ મનપસંદ આવશ્યક ચીજોની ઝડપી અને ભરોસાપાત્ર ડિલિવરીનો આનંદ માણો. સૌના માટે ખરેખર ખાસ કંઈક શોધવામાં તમને મદદ કરવા માટે, અમે ગિફ્ટ આપી શકાય તેવી આવશ્યક વસ્તુઓની યાદી તૈયાર કરી છે જેમાં સીઝની ભાવના સંપૂર્ણપણે દેખાઈ આવે છે અને પહેલાની સરખામણીએ તહેવારોને વધુ યાદગાર બનાવશે.

તો, તમે શેની રાહ જોઈ રહ્યા છો? હમણાં જ Amazon.in ના ‘ફેસ્ટિવ ગિફ્ટિંગ સ્ટોર’ પર જાઓ અને તમારી કાર્ટને ગિફ્ટિંગની આ સદાબહાર મનપસંદ વસ્તુઓથી છલકાવી દો:

મીઠી અને સેવરી ખુશીઓ કે જે તમારામાં થનગનાટ લાવી દે:

  • આનંદ રોયલ મિક્સ્ડ મીઠાઈઓનું ફેસ્ટિવ ગિફ્ટ પૅક: આ દિવાળીએ તમારા પરિવાર અને મિત્રોને કાળજીપૂર્વક હાથથી બનાવેલી ભારતીય ફ્યુઝન મીઠાઈઓથી ભરેલું બૉક્સ આપીને તમારો પ્રેમ વ્યક્ત કરો. આ બૉક્સમાં શુદ્ધ દેશી ઘી, ખાસ પસંદ કરેલા ડ્રાય ફ્રૂટ્સ, મિલ્ક સોલિડ્સ, આરોગ્યપ્રદ સીડ્સ, ફ્રુટ પ્રિઝર્વ વગેરે ઉચ્ચ ગુણવત્તાની સામગ્રીથી બનેલી વૈભવી મીઠાઈઓ છે. મીઠાઈઓની આ સ્વસ્થ, ગતિશીલ પસંદગી તમામ બૉક્સને ખાસ બનાવે છે.
  • કેડબરી સેલિબ્રેશન પ્રીમિયમ સિલેક્શન ચોકલેટ્સ ગિફ્ટ પૅક: કેડબરી ચોકલેટની સારા ગુણથી ભરપૂર આ પૅક જ્યાં પણ હોય ત્યાં દરેક પ્રસંગ પરફેક્ટ બની જતો હોવાથી પરફેક્ટ ગિફ્ટ છે. એવું ચોકલેટ બૉક્સ જે દરેક પ્રસંગ માટે યોગ્ય છે. ખાસ કરીને પરિવાર સાથે તહેવારો ઉજવવા માટે. આ વિવિધ પ્રકારની ચોકલેટ ભરેલા ગિફ્ટ પૅકમાં કેડબરી 5-સ્ટાર 3Dનું 1 યુનિટ, કેડબરી ડેરી મિલ્ક ચોકલેટના 2 યુનિટ, કેડબરી ડેરી મિલ્ક ક્રેકલનું 1 યુનિટ, કેડબરી ડેરી મિલ્ક ફ્રૂટ એન્ડ નટના 2 યુનિટ અને કેડબરી ડેરી મિલ્ક રોસ્ટેડ આલમન્ડના 2 યુનિટ છે. કેડબરી સેલિબ્રેશન સાથે, હંમેશ માટે વહાલભરી પળો બનાવો.
  • જોય ગિફ્ટ હેમ્પરનું બ્લુ ટોકાઈ કોફી રોસ્ટર્સ ફેસ્ટિવ બૉક્સ: કોઈપણ ખાસ ઉપકરણોની જરૂર વગર, ઘરે જ કાફે જેવી ગુણવત્તાવાળી બ્રૂ કોફીની સગવડનો આનંદ માણો. બ્લુ ટોકાઈના ઈઝી પોર્સથી તમે તેમની સ્પેશિયાલિટી કોફીની સમૃદ્ધ, કડક ફ્લેવરનો સ્વાદ માણી શકો છો, જે દરેક વખતે સૌમ્ય અને સંતોષકારક કપની લહેજત માણવા માટે પરફેક્ટ સંતુલિતથી બનાવેલી છે. તમે બસ પાણીમાં નાખો, ઉકાળો અને આનંદ કરો – તેની શ્રેષ્ઠતામાં કોઈ જ ફેરફાર ન થતો હોવાથી, તે તમામ કોફી પ્રેમીઓ માટે તહેવારમાં આપવા લાયક પરફેક્ટ ગિફ્ટ પૅક છે.
  • નટરાજ દિવાળી ડ્રાય ફ્રુટ્સ ગિફ્ટ બૉક્સ: નટરાજનું સુંદર રીતે ડિઝાઈન કરેલું દિવાળી ગિફ્ટ બૉક્સ આપીને તમારા ગિફ્ટિંગના અનુભવમાં ઉત્તેજનાનો માહોલ વધારો. 75 ગ્રામના સર્વિંગની સુવિધા દ્વારા તહેવારોની મોસમ દરમિયાન મહેમાનોને નાસ્તો કરવા અથવા પીરસવાનો પરફેક્ટ આનંદ લો. તમારા પ્રિયજનોની સુખાકારીની કાળજી લેતા ડ્રાય ફ્રૂટ્સ નાખેલી, આરોગ્ય અને સુખાકારીને પ્રાથમિકતા આપતી ગિફ્ટ આપીને તમે તેમની કાળજી લેતા હોવાનું બતાવો.

તમારા પ્રિયજનોને પર્સનલ અને ચાઇલ્ડ કેર માટે આવશ્યક ચીજો આપીને નિરાંતનો સમય માણવામાં મદદ કરો

  • હિમાલયા બેબી બાસ્કેટ ગિફ્ટ પૅક: આ હિમાલયા બેબી કેર ગિફ્ટ બાસ્કેટ નાના બાળકને તહેવારો નિમિત્તે ગિફ્ટ આપવા માટે પરફેક્ટ છે. આ પૅકમાં જેન્ટલ હેમ્પર બેબી મસાજ ઓઈલ 100 મિલી, બેબી પાવડર 200 ગ્રામ, ડાયપર રેશ ક્રીમ 20 ગ્રામ, જેન્ટલ બેબી વાઈપ્સ 72 નંગ, જેન્ટલ બેબી શેમ્પૂ 100 મિલી અને 125 ગ્રામનો એક એવા 2 નંગ જેન્ટલ બેબી સોપ, બેબી લોશન 100 મિલી, જેન્ટલ બેબી બાથ અને 2 મિલી અને બેબી ક્રીમ 100 મિલી આવે છે. પ્રેમ અને સંભાળથી ભરપૂર આ હેમ્પર ફેસ્ટિવ ફક્ત in પરથી ખરીદો.
  • જિલેટ ફ્લેક્સબોલ પ્રો ગ્લાઈડ ગિફ્ટ પૅક: આ પરફેક્ટ ફેસ્ટિવ ગ્રૂમિંગ પૅક અનોખી ફ્લેક્સબોલ મૂવમેન્ટ સાથે ઉપલબ્ધ છે જે તમારા ચહેરા પરના દરેક વળાંક સાથે બંધબેસે છે અને મહત્તમ સંપર્ક સુનિશ્ચિત કરે છે. તેમાં નવી પાતળી અને ફાઇનર બ્લેડ છે (પ્રથમ 4 બ્લેડ વિ. ફ્યુઝન) જેથી ઓછા ટગ અને પૂલના થાય છે સાથે જ સચોટ ધાર માટે પાછળના ભાગમાં ચોકસાઇપૂર્ણ ટ્રીમર અને લ્યુબ્રિકૅશન માટે મિનરલ ઓઇલ સાથેની ઉન્નત લ્યુબ્રાસ્ટ્રિપ મળે છે. જીલેટ ફ્લેક્સબોલ પ્રો ગ્લાઈડ ગિફ્ટ પૅક ગિફ્ટમાં આપીને તમે તમારા પ્રિયજનોને તહેવાર દરમિયાન તૈયાર થવામાં મદદરૂપ થઈ શકો છો.
  • પુરુષો માટે બોમ્બે શેવિંગ કંપની શેવિંગ અને ગ્રૂમિંગ કિટ: પુરુષો માટે આદર્શ ગિફ્ટની તમારી શોધ અહીં પૂરી થાય છે. તમારા પ્રિયજનોને સૌથી સરસ અને સરળ શેવની ખાતરી મળે તે માટે બોમ્બે શેવિંગ કંપનીની 6-ઇન-1 પ્રીમિયમ શેવિંગ કિટ ગિફ્ટમાં આપો. પરંપરાગત શેવિંગને ફરીથી પરિભાષિત કરતા આ ઉચ્ચ-ઉત્તમ ઉત્પાદનોનું પરફેક્ટ એસોર્ટમેન્ટ છે. આ ગિફ્ટ સેટ બિઅર્ડ ગ્રૂમિંગની તમામ જરૂરિયાતોને અનુરૂપ છે.
  • સોફ્ટ ટોય સાથે સેટાફિલ બેબી ગિફ્ટ પૅક: સૂરજમુખીના બીજનાં તેલ, સોયાબીનના તેલ અને શેઆ બટર તેમજ ગ્લિસરીનના મિશ્રણ જેવા કુદરતી ઇમોલિયન્ટ્સથી ભરપૂર આ સેટ બાળકની કોમળ ત્વચાને 24 કલાક હાઇડ્રેટેડ રાખવા માટે મેડિકલની દૃષ્ટિએ પૂરવાર થયેલું છે જે ત્વચાને સૌમ્ય બનાવે છે અને ત્વચાનું ટેક્સચર સુધારે છે. કોઈપણ ઉજવણી માટે એક પરફેક્ટ બેબી-કેસ સેટ હમણાં જ માત્ર in પરથી મેળવો.

તમારા રુંવાટીદાર મિત્રનો દિવસ વધુ ઉત્સવપૂર્ણ બનાવવા માટે ટોચની પસંદગીઓ

  • અગીરવ ટેઈલ ડોગ ટોય્ઝ: ચાવી શકાય તેવાં આ રમકડાં જાડા અને ચુસ્ત સુતરાઉના દોરડાથી બનાવેલા છે, જે બિન-ઝેરી, ટકાઉ અને તમારા કૂતરાના સ્વાસ્થ્ય માટે સલામત છે. તમારા કૂતરાને વધુ ખુશ અને સ્વસ્થ રાખવાની સાથે-સાથે તમારા આ ચાર પગવાળા મિત્ર સાથે કેચ અથવા ટગ ઓફ વોર ગેમ્સ રમો અને એકબીજાની વધુ નજીક આવો. આ રીતે તમારા પૅટને આ અદ્ભુત રમકડાથી આનંદ કરાવો અને તેમની સાથે પણ તહેવારની ખુશીઓ શેર કરો.
  • ફૂડી પપીઝ મલ્ટિ-યુટિલિટી કોમ્બો કિટ: આ ટકાઉ કોમ્બો કિટ મધ્યમ અને મોટી બ્રીડના કૂતરા માટે આદર્શ છે. તેને બિન-ઝેરી, સંપૂર્ણ કુદરતી રબરમાંથી બનાવેલી છે અને બાઇટ-રેઝિસ્ટન્ટ અને લવચીક છે તેમજ ટેક્સ્ચરવાળી સપાટીઓ હોવાથી તમારા કૂતરને તેમાં રસ પડે છે અને તેના પેઢાને મસાજ કરવામાં મદદરૂપ થાય છે—તે ગલુડિયાના દાંત ઉગવાના સમયે ઉપયોગમાં લેવા માટેનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે. રબર સ્વાદયુક્ત છે, આકર્ષણ ઉમેરે છે અને એક જ પીસમાં બનાવેલું હોવાથી તાકાત અને ટકાઉપણું સુનિશ્ચિત કરે છે જેથી તમારા કૂતરા માટે સુરક્ષિત હોવાની સાથે-સાથે પોતાની રીતે એકલું રમી શકે છે. પૅટ ડૉક્ટર દ્વારા ભલામણ કરવામાં આવતું આ ચાવી શકાય તેવું રમકડું સલામત અને મનોરંજક હોવાની સાથે-સાથે દાંતના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે.
  • ફૂડી પપીઝ પપી સ્ટાર્ટર/ગ્રુમિંગ ગિફ્ટ બૉક્સ: કૂતરાઓની કુદરતી ચાવવાની વૃત્તિને સંતોષવા માટે ખાસ ફૂડી પપીઝ ગિફ્ટ બૉક્સ ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે કૂતરાને દાંત ઉગતા હોય તેના કારણે ઘરમાં થતી અસુવિધા, કંટાળા અથવા તણાવને કારણે થતા નુકસાનથી બચાવવામાં મદદ કરે છે. પપી સ્ટાર્ટર કિટમાં 450 મિલી સ્ટીલ ડોગ બાઉલ, ગ્રૂમિંગ ટૂલ્સ, ચાવી શકાય તેવાં રમકડાં અને ટ્રેનિંગ એક્સેસરીઝ જેવી આવશ્યક વસ્તુઓનો સમાવેશ થાય છે, જે તમારા પપી માટે આરામ અને આનંદ બંને સુનિશ્ચિત કરે છે. આ ઉચ્ચ-ગુણવત્તાવાળા, 10-પીસનો સેટ નવો જ કૂતરો પાળ્યો હોય તેવા લોકો માટે પરફેક્ટ છે, જે તમારા કૂતરાને તાલીમ, સજાવટ અને સંભાળ માટે જરૂરી હોય તે બધી જ ચીજો પૂરી પાડે છે.

અલ્ટિમેટ ગિફ્ટ-મિક્સ દ્વારા તમારા પરિવાર અને મિત્રોને આશ્ચર્યચકિત કરે તેવા હેમ્પર

  • ફૂલ રામાયણ દિવાળી ગિફ્ટબૉક્સ: આ સુંદર રીતે બનાવેલા હેમ્પરની મદદથી શાંત અને નિર્મળ વાતાવરણ બનાવો અને ફૂલ રામાયણ દિવાળી ગિફ્ટબૉક્સ સાથે, રામાયણ થીમ આધારિત ગિફ્ટિંગ વસ્તુઓ દ્વારા તમારા ઘરમાં સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જાને આવકારો. આ પ્રીમિયમ અને લક્ઝરી હેમ્પરમાં ફૂલ રામાયણ 15 દિવાળીની આવશ્યક ચીજવસ્તુઓ સામેલ છે જેમાં તારા સિતારા લેમ્પ, તોરણ, સોનેરી એમ્બોઝ કરેલા દિવા, ધૂપ, સૂકો મેવો અને બદામ, વરિયાળી, પ્લેયિંગ કાર્ડ્સ, પિત્તળના દિવાનો સેટ અને રામાયણ નકશો છે. આ બધું જ સુંદર પટોળાની ટ્રેમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તે સૌને તહેવારમાં આપવા લાયક પરફેક્ટ ગિફ્ટ છે.
  • ગેંદા ફૂલ સિગ્નેચર ગિફ્ટ બૉક્સ: ગેંદા ફૂલનું આ સિગ્નેચર ગિફ્ટિંગ બૉક્સ સ્ટફ્ડ ડેટ્સ, પેરી-પેરી મેથીસ, પિસ્તા-ક્રેનબેરી ચિક્કી અને મસાલેદાર બદામના પરફેક્ટ મેલેન્જ સાથે નાસ્તાનું પરફેક્ટ બૉક્સ છે. આ તહેવારોની મોસમમાં ગેંદા ફૂલ સિગ્નેચર ગિફ્ટ બૉક્સ સાથે નાસ્તા માટે તૈયાર થઈ જાઓ.
  • ગો દેસીનું ફોર્ચ્યુન દિવાળી ગિફ્ટ હેમ્પર: ગિફ્ટ આપવાની ખુશીઓ એક્સપ્લોર કરો અને ગો દેસીના ફોર્ચ્યુન દિવાળી ગિફ્ટ હેમ્પર સાથે સંપૂર્ણ દેશી રંગમાં રંગાઈ જાઓ જેમાં ફ્લેવર્ડ દિવાળી ટ્રીટ, ફેરી લાઇટ્સ અને વિવિધ પ્રકારની મીઠાઈઓ તેમજ ટેન્ગી, સ્વીટ અને મસાલેદાર પોપ્સ સામેલ છે. આ અનોખા હેમ્પરમાં તહેવારનો આનંદ ભરેલો છે જે કોર્પોરેટ ગિફ્ટ માટે ઉત્તમ છે અને પરિવાર તેમજ મિત્રોને પણ આપી શકાય તેવી અદ્ભુત ગિફ્ટ છે.
  • 4700BC પટાકા પોપકોર્ન: આ વર્ષે કંઈક અલગ કહી શકાય તેવી તમારી દિવાળીની ગિફ્ટ બનાવવા માંગો છો? એક્સક્લુઝીવ સંગ્રહ કરી શકાય તેવું પટાકા ગિફ્ટ પૅક એક પ્રકારે તહેવારમાં ગિફ્ટ આપી શકાય તેવી પરફેક્ટ પસંદગી છે. અલ્ટિમેટ સરપ્રાઇઝ સાથે કોઈની દિવાળીમાં ઉજાસ લાવો અને તહેવારોની આવી રહેલી મોસમમાં દિવાળીના વિશેષ આશીર્વાદ મેળવો! આ એક્સક્લુઝીવ કોમ્બો ગિફ્ટ પૅકમાં તમે અમારા સ્વાદિષ્ટ ગોર્મેટ પોપકોર્ન મેળવી શકો છો, જેમાં બેસ્ટ સેલિંગ બૉક્સ; હિમાલયન સોલ્ટ કારામેલ, હવાઇયન બાર્બેક ચીઝ અને નટી ટક્સેડો ચોકલેટ પોપકોર્ન સામેલ છે.

Amazon.in નો ‘ફેસ્ટિવ ગિફ્ટિંગ સ્ટોર’ એક્સપ્લોર કરવા માટે અહીં ક્લિક કરો

ડિસ્ક્લેમર: પ્રોડક્ટની વિગતો, વિવરણ અને કિંમતો વિક્રેતાએ આપેલા છે. એમેઝોન કિંમત અથવા પ્રોડક્ટના વર્ણનમાં સામેલ નથી અને વિક્રેતા દ્વારા આપવામાં આવેલી પ્રોડક્ટની માહિતીની ચોકસાઇ માટે જવાબદાર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here