સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ અમદાવાદ દ્વારા ૭૮માં સ્વાતંત્ર પર્વનું સેલિબ્રેશન કરાયું

0
31

૭૮માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ અમદાવાદ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંગે વાત કરતા સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી આશા વઘાસીયાએ કહ્યું કે,” દેશભક્તિની ભાવના સૌમાં જાગૃત થાય એ ઉદ્દેશ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રભરમાંથી અંદાજિત ૧૫૦૦થી વધુ ગર્લ્સ ઉપસ્થિત રહી હતી. આ ગર્લ્સ દ્વારા વિવિધ પરફોર્મન્સ પણ આપવામાં આવ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ અમદાવાદના સૌ ટ્રસ્ટી દ્વારા કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here