Home ગુજરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લાઠીમાં દાનવીર સવજીભાઇ ધોળકિયાના પુત્રના લગ્ન સમારોહમાં ઉપસ્થિત...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લાઠીમાં દાનવીર સવજીભાઇ ધોળકિયાના પુત્રના લગ્ન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ સમારોહમાં પ્રધાનમંત્રી મોદીએ રામચરિતમાનસના વક્તા પૂજ્ય મોરારી બાપૂની પણ મુલાકાત લઇને તેમની સાથે ટૂંકી ચર્ચા કરી હતી. મહત્વપૂર્ણ છે કે પ્રધાનમંત્રી આજે ગુજરાતના પ્રવાસે છે અને તેમણે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું.