ઓલિમ્પિક ચેમ્પિયન તાતિયાના નાવકાની વર્લ્ડ-ક્લાસ આઇસ શો ‘શેહેરાઝાદે’ પ્રથમવાર ભારતમાં ઈકેએએરેના, અમદાવાદમાં

0
20

ગુજરાત, અમદાવાદ 17 ઓક્ટોબર 2024: શું: ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ અને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ ફિગરસ્કેટરતાતિયાનાનાવકાના શાનદાર શેહેરાઝાદે આઇસ શોનો આનંદ લો, જે ફિગર સ્કેટિંગ અને અરેબિયન નાઇટ્સની રસપ્રદ વાર્તાઓનું અદ્વિતીય સંમિશ્રણ છે. આ વર્લ્ડ-ક્લાસ પ્રોડક્શનમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કલાકારો સાથે ઓલિમ્પિક ચેમ્પિયન્સ સામેલ છે, જેમ કે વિક્ટોરિયા સિનિત્સિના શેહેરાઝાદ તરીકે, નિકિતા કાત્સાલા પોવશાહરીયાર તરીકે, પોવિલાસવનાગાસ રાજા મિર્ગાલી તરીકે, ઈવાનરિગિની જિન તરીકે, અને એગોરમુરાશોવ અલાદીન તરીકે. રોસનેફ્ટ ઓઇલ કંપની દ્વારા પ્રસ્તુત, આ શોનું નિર્માણ નવકા શો કંપની દ્વારા, લક્ષ્યા મીડીયા ગ્રુપની ઇવેન્ટ પાર્ટનરશિપમાં કરવામાં આવ્યું છે.

ક્યારે: 18 થી 20 ઑક્ટોબર, 2024, વિવિધ સમય પર:

    18 ઑક્ટોબર (શુક્રવાર) સાંજે 7:00 વાગે

    19 ઑક્ટોબર (શનિવાર) બપોરે 2:00 વાગે અને સાંજે 7:00 વાગે

    20 ઑક્ટોબર (રવિવાર) બપોરે 12:00 વાગે અને સાંજે 4:00 વાગે

 

ક્યાં: ઈકેએએરેના બાય ટ્રાન્સસ્ટેડિયા,

કાંકરિયા તળાવ ગેટ નં. 3, મણિનગર,

અમદાવાદ, ગુજરાત – 380022

આ અદ્ભુત શો, જે ભવ્ય વેશભૂષા, કુશળ કોરિયોગ્રાફી અને રોમાંચક સ્ટંટ્સ સાથે સજ્જ છે, ભારતના પ્રેક્ષકો માટે આઇસ સ્કેટિંગનો અનોખો જાદુ જોવા માટે એક દુર્લભ તક છે. ટિકિટ્સBookMyShowપર ઉપલબ્ધ છે—તમારી ટિકિટો વેચાઇ જવાની પહેલા હાંસલ કરો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here