પ્રાઇમના ગ્રાહકો 400 રૂપિયાના કૅશબૅકની સાથે 45%ની છુટ મેળવી શકશે તથા વીકેન્ડ્સ પર ફ્રી ડીલિવરીની સાથે ફળો અને શાકભાજી પર 50 રૂપિયાનું વધારાનું કૅશબૅક પણ મેળવી શકશે.
તમામ નવા ગ્રાહકો 07 જાન્યુઆરી, 2025 સુધી 400 રૂપિયાના કૅશબૅકની સાથે 45%ની છુટનો લાભ લઈ શકશે તથા માંસ, સીફૂડ અને ઇંડા પર 60 રૂપિયાનું વધારાનું કૅશબૅક પણ મેળવી શકશે.
શિયાળાની ઋતુને તમારા માટે ખાસ બનાવવા સુપર સેવર્સ પર 50% સુધીની છુટનો લાભ લો.
01 જાન્યુઆરીથી 04 જાન્યુઆરી સુધી આઇસીઆઇસીઆઈ બેંકના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ પર 10%ની બચત* કરો
બેંગ્લુરુ 30 ડિસેમ્બર 2024: નવા વર્ષની શરૂઆત, જીવનમાં નવી ઉંમગ અને ઉત્સાહ લઇને આવે છે, વળી, તહેવારોની ઉજવણી અને શિયાળા માટે આવશ્યક ચીજોને ભરી લેવા માટેનો આ પર્ફેક્ટ સમય હોય છે. 1થી 7 જાન્યુઆરી દરમિયાન એમેઝોન ફ્રેશના સુપર વેલ્યૂ ડેઇઝ પર નાસ્તા, પીણા, પર્સનલ કૅર, બેબી કૅર અને પેન્ટ્રીની ચીજવસ્તુઓ સહિત વ્યાપક રેન્જના ઉત્પાદનો પર 50%ની છુટનો લાભ લો. ડવ, આશીર્વાદ, ફોર્ચ્યુન, હિમાલયા અને નેસ્લે જેવી વિશ્વસનીય બ્રાન્ડ્સના ઉત્પાદનોની તમારા અનુકૂળ સમયે ઘરઆંગણે સુવિધાજનક ડીલિવરી મેળવો અને સીઝન માટે તમારા ઘરને સુસજ્જ રાખો.
તમે નવા ગ્રાહક હો કે વર્તમાન ગ્રાહક, સૌ કોઈ અદભૂત ડીલ અને મૂલ્યવાન ઑફરોનો લાભ લઈ શકે છે, જે આવી રહેલી સીઝન માટે મોટી બચત થાય તેની ખાતરી કરશે. પ્રાઇમના ગ્રાહકો 45%ની છુટ, 400 રૂપિયાના કૅશબૅક તથા વીકેન્ડ્સ પર ફ્રી ડીલિવરીની સાથે ફળો અને શાકભાજી પર 50 રૂપિયાના વધારાના કૅશબૅકનો લાભ મેળવી શકશે. તમામ નવા ગ્રાહકો 45%ની છુટ, 400 રૂપિયાના કૅશબૅક તથા માંસ, સીફૂડ અને ઇંડા પર 60 રૂપિયાના વધારાનો લાભ મેળવી શકશે. શિયાળાની ઋતુને તમારા માટે ખાસ બનાવવા સુપર સેવર્સ પર 50% સુધીની છુટનો પણ લાભ લો. 01 જાન્યુઆરીથી 04 જાન્યુઆરી સુધી આઇસીઆઇસીઆઈ બેંકના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ પર ખરીદી કરીને 10%ની બચત* કરો, જે તેને ખરીદી અને બચત કરવા માટેનો પર્ફેક્ટ સમય બનાવે છે.
એમેઝોન ફ્રેશ સુપરસેવર ડીલ્સનો લાભ લો અને મોટી બચત કરોઃ
હગીઝ કમ્પ્લિટ કમ્ફર્ટ વન્ડર પેન્ટ્સ: હગીઝ કમ્પ્લિટ કમ્ફર્ટ વન્ડર પેન્ટ્સ એ ભારતના સૌથી ઝડપથી અવશોષણ કરનારા ડાયપર્સ છે, જે ડ્રાય એક્સપર્ટ ચેનલ ધરાવે છે અને રાત્રે 12 કલાક સુધી અવશોષણ કરે છે. 12-17 કિગ્રાના શિશુઓ માટે ડીઝાઇન કરવામાં આવેલા આ ડાયપર્સ ડબલ લીક ગાર્ડ, બ્રીધેબલ મટીરિયલ અને ખૂબ જ નરમાશ અને આરામ માટે બબલ બેડ ટેકનોલોજી જેવી લાક્ષણિકતાઓ ધરાવે છે.
પેરાશૂટ કોકોનટ ઓઇલ: હાથથી ચૂંટેલા નાળિયેરમાંથી બનાવવામાં આવેલું સંપૂર્ણપણે શુદ્ધ કોપરેલ વાપરો, જે પ્રીઝર્વેટિવ્સ અને હાનિકારક રસાયણોથી મુક્ત છે. તાજી અને મજેદાર સુગંધ ધરાવતા આ કોપરેલ પર ગુણવત્તાના 27 જેટલા આકરા પરીક્ષણો કરવામાં આવે છે અને તેને 5 તબક્કાની શુદ્ધિકરણની પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે, જેથી કરીને તમારા વાળ અને ખોપરીની ચામડીને કુદરતી પોષણ મળે તેની ખાતરી થઈ શકે.
ડવ ક્રીમ બ્યુટી બાથિંગ બાર: ¼ મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ અને ન્યુટ્રીએન્ટ સીરમ ધરાવતા ડવ ક્રીમ બ્યુટી બારનો ઉપયોગ કરો, જેની રચના તમારી સ્કિનને 24 કલાક માટે પોષણ આપવા અને રીપેર કરવા માટે થઈ છે. તેનો પીએચ-બેલેન્સ્ડ, ડર્મેટોલોજીની દ્રષ્ટિએ ટેસ્ટ કરવામાં આવેલો ફોર્મ્યુલા તમારી સ્કિનના કુદરતી મોઇશ્ચર બેરિયરને જાળવી રાખીને તેને હળવેથી ક્લીન્ઝ કરી આખો દિવસ તમારી સ્કિનને મુલાયમ, હાઇડ્રેટેડ અને તંદુરસ્ત જાળવી રાખે છે.
નવા વર્ષની ઉજવણી કરવા માટે ઉત્પાદનોના ખાસ વિકલ્પોઃ
કરાચી બેકરી સોનપાપડી: કરાચી બેકરીની સોનપાપડીના દરેક ટુકડે પરંપરાગત સ્વાદને માણો. વર્ષ 1991થી કરાચી બેકરીની મીઠાઈઓ અધિકૃત સ્વાદ પૂરો પાડે છે, જે તેની ગુણવત્તા અને ગુણો માટે જાણીતી છે.
ઇન્ડિયા ગેટ બાસમતી રાઇસ: આ રાષ્ટ્રીય બ્રાન્ડના બાસમતી ચોખાનો ઉપયોગ કરીને શ્રેષ્ઠ ગુણવત્તાનો અનુભવ મેળવો, જેને ઉત્તમ કાચા જૂના અનાજમાંથી તૈયાર કરવામાં આવ્યાં છે. દરેક વાનગી માટે પર્ફેક્ટ ગણાતા આ બાસમતી ચોખા અનાજના સ્વરૂપમાં શાકાહારીઓને અનુકૂળ આવે તેવું ઉત્પાદન છે, જે વિવિધ પ્રકારના ભોજન માટે પર્ફેક્ટ છે.
આશીર્વાદ સ્વસ્તિ ઓર્ગેનિક કાઉ ઘી: આશીર્વાદ સ્વસ્તિ ઓર્ગેનિક કાઉ ઘીને સસ્ટેનેબલ ફાર્મ્સ પર ઉછેરવામાં આવેલી 7,000થી વધુ તંદુરસ્ત ગાયમાંથી મેળવવામાં આવેલા 100% ઓર્ગેનિક દૂધમાંથી બનાવવામાં આવે છે. રસાયણો અને હોર્મોન્સથી મુક્ત આ ઘીને ગુણવત્તાના 276 માપદંડો ધરાવતા આકરા માસિક પરીક્ષણોમાંથી પસાર કરવામાં આવે છે, જે શુદ્ધતા અને સ્વાસ્થ્યની ખાતરી કરીને સ્વાદિષ્ટ અને સુગંધિત સ્વાદ પૂરો પાડે છે.
સફાઈ અને ઘર માટેની આવશ્યક ચીજોનો ઉપયોગ કરીને તમારા ઘરને ચકચકિત રાખોઃ
સર્ફ એક્સેલ મેટિક ફ્રન્ટ લૉડ લિક્વિડ ડીટર્જન્ટ: ઝડપથી ઓગળી જનારો અને કોઈ બાકી બચેલા અંશો નહીં છોડનારો નવો સર્ફ એક્સેલ મેટિક લિક્વિડ ફ્રન્ટ લૉડ ડીટર્જન્ટ ફક્ત 20 મિનિટમાં આકરા ડાઘાંને પણ દૂર કરી દે છે. તે ચઢિયાતી સુગંધ પૂરી પાડે છે, રંગોને જાળવી અને મશીનની સુરક્ષા કરી ક્લોગિંગ કે સ્કેલિંગ વગર અસરકારક રીતે સફાઈ થાય તેની ખાતરી કરે છે.
પ્રેસ્ટો! લવન્ડર ડિસઇન્ફેક્ટન્ટ સર્ફેસ એન્ડ ફ્લોર ક્લીનર: પ્રેસ્ટો!ની સર્ફેસ ક્લીનરની નવી રેન્જની રચના 99.99% જીવાણુંઓનો નાશ કરીને તમારા ઘરને સ્વચ્છ અને જીવાણુંઓથી મુક્ત રાખવા માટે થઈ છે. કૉફી અને કેચઅપ જેવા આકરા ડાઘાઓને દૂર કરવા માટે ખૂબ જ અસરકારક આ ક્લીનરને ઉપયોગમાં લેવું ખૂબ જ સરળ છે અને તમારા હાથની સુરક્ષા કરવાની સાથે તેની પાછળ તાજગીભરી સુગંધ છોડી જાય છે.
ઓડોનિલ રૂમ એર ફ્રેશનર સ્પ્રે: ઓડોનિલ રૂમ સ્પ્રે લાંબા સમય સુધી ટકી રહેનારી ગુલાબની સુગંધ પૂરી પાડી દુર્ગંધને તરત જ કાબુમાં લે છે અને તમારા ઘરને સુગંધિત બનાવી દે છે. સ્પ્રે કેનની મદદથી તેને સરળતાથી ઉપયોગમાં લઈ શકાતું હોવાથી તે મોટા વિસ્તારને આવરી લે છે અને તે લિવિંગ રૂમ, બેડ રૂમ અને ઑફિસો માટે પર્ફેક્ટ છે. તે સાત સુગંધમાં ઉપલબ્ધ છેઃ સાઇટ્રસ ફ્રેશ, લવન્ડર મિસ્ટ, જાસ્મિન ફ્રેશ, રોઝ ગાર્ડન, ઓશીયન બ્રીઝ, સેન્ડલ બૂકે અને ફ્લોલર બ્લિસ.
રસોઈ માટેની ગુણવત્તાસભર ચીજોનો ઉપયોગ કરીને અવનવી વાનગીઓ બનાવો
ફોર્ચ્યુન સનલાઇટ રીફાઇન્ડ સનફ્લાવર ઓઇલ: આ ફોર્ટિફાઇડ ઉત્પાદન રાંધવા માટે પર્ફેક્ટ છે, જે તમારા ભોજન માટેના હળવા, આરોગ્યપ્રદ અને પચવામાં સરળ હોય તેવા વિકલ્પો પૂરાં પાડે છે. વિટામિનોથી ભરપૂર આ તેલ તમારી વાનગીઓને તો વધુ સ્વાદિષ્ટ બનાવે જ છે પરંતુ તેની સાથે-સાથે તે સ્કિનની તંદુરસ્તીને સપોર્ટ પણ કરે છે, તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને તે હૃદયના સ્વાસ્થ્ય માટે પણ સારું છે.
આશીર્વાદ સુપિરિયર એમપી આટા: આશીર્વાદ સુપિરિયર એમપી આટાને કુદરતી પોષકતત્વોને જાળવી રાખનારી ચાર સ્ટેપની પ્રક્રિયાનો ઉપયોગ કરીને શુદ્ધ આખા ઘઉંમાંથી બનાવવામાં આવે છે. ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર આ લોટમાં મેંદો સહેજપણ નથી, જેના લીધે રોટલીઓ નરમ, ફૂલેલી અને સ્વાદિષ્ટ બને છે. સીધા ખેડૂતો પાસેથી લેવામાં આવ્યો હોવાથી અને કોન્ટેક્ટલેસ ટેકનોલોજીની મદદથી પૅક કરવામાં આવ્યો હોવાથી તે ગુણવત્તા અને શુદ્ધતાની બાંયધરી આપે છે.
ટાટા સંપન્ન ચના દાલ ફાઇન બેસન: 100% બરછટ ચણા દાળમાંથી બનાવવામાં આવેલું ટાટા સંપન્ન ફાઇન બેસન તમારી મનપસંદ વાનગીઓ જેમ કે, બેસનના લાડુ, ઢોકળા અને કઢી માટે બિલકુલ અધિકૃત અને સંપૂર્ણપણે કુદરતી સ્વાદ પૂરો પાડે છે. તેના દરેક પૅકેટમાં શ્રેષ્ઠ ગુણવત્તા મળી રહે તે માટે સંજીવ કપૂર દ્વારા ભલામણ કરવામાં આવેલ આ બેસનને 5-સ્ટેપની શુદ્ધતા પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે.
દરેક સીઝન માટેની પર્સનલ કૅરની આવશ્યક ચીજોઃ
ગાર્નિયર સ્કિન નેચુરલ્સ બ્રાઇટ કમ્પ્લિટ વિટામિન C સીરમ UV ક્રીમ: ગાર્નિયર બ્રાઇટ કમ્પ્લિટ વિટામિન C સીરમ UV ક્રીમનો ઉપયોગ કરીને ચમકદાર, ડાઘા વગરની સ્કિન મેળવો. તેનો સક્ષમ વિટામિન C ફોર્મ્યુલા અને UV પ્રોટેક્શન આપતી આ ક્રીમ પિગ્મેન્ટેશનને રીપેર કરે છે અને તમારી સ્કિનને તડકાથી નુકસાન ના પહોંચે તે માટે તેને સુરક્ષાકવચ પૂરું પાડી તેજસ્વી રંગત આપે છે.
હિમાલયા લિપ બામ: હિમાલયા લિપ બામ ચામડીમાં ઊંડે ઉતરીને મોઇશ્ચરાઇઝેશન પૂરું પાડીને અને ચીરા પડતાં અટકાવીને ફાટી ગયેલા હોઠો પર રૂઝ લાવે છે. તે ઠંડા હવામાન, પવન અને સેન્ટ્રલ હીટિંગની અસરોથી હોઠોની સુરક્ષા કરે છે, જે ચીરાયેલા અને ફાટેલા હોઠોની સમસ્યામાં રાહત આપે છે.
લેક્ટો કેલેમાઇન ઓઇલ કન્ટ્રોલ ફેસ વાઇપ્સ: લેક્ટો કેલેમાઇનના નીમ વાઇપ્સ બેક્ટેરિયાનો નાશ કરે છે, ઓઇલને નિયંત્રિત કરે છે અને ચામડીને સ્વચ્છ રાખે છે, જ્યારે વિટામિન બી3 કોષોના ટર્નઓવર અને મોઇશ્ચરને વધારે છે. તેમાં અત્યંત રાહત આપનારું કેલેમાઇન હોવાથી તે સ્કિન પર અત્યંત મુલાયમ રીતે વર્તે છે અને શુષ્કતા કે બળતરાને અટકાવે છે. મુસાફરી માટે પર્ફેક્ટ ગણાતા આ ટ્રાવેલ-ફ્રેન્ડલી વાઇપ્સ તમારા ચહેરાને હંમેશા તાજગી આપે છે અને ચમકદાર રાખે છે.
શિશુઓની સંપૂર્ણ કાળજી લેવા માટે બેબી કૅરની આવશ્યક ચીજો ખરીદોઃ
સેરેલેક બેબી સીરીયલ: નેસ્લે સેરેલેક વ્હિટ એપલ એ 6થી 24 મહિનાના શિશુઓ માટે દૂધમાંથી બનાવેલું પૌષ્ટિક સીરીયલ છે, જે ફક્ત બે સર્વિંગમાં શિશુના આયર્નની 37% દૈનિક જરૂરિયાતને પૂરી કરે છે. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન છે અને શિશુની વૃદ્ધિને સપોર્ટ કરવા માટે 14 આવશ્યક પોષકતત્વો ધરાવે છે. 155 વર્ષના અનુભવની મદદથી નેસ્લે ઉચ્ચ-ગુણવત્તાનું પોષણ મળે તેની ખાતરી કરે છે.
પેમ્પર્સ પ્રીમિયમ કૅર પેન્ટ્સ: પેમ્પર્સ પ્રીમિયમ કૅર પેન્ટ્સ કોટન જેવી 360 ડિગ્રી સુંવાળપ આપે છે, લાલ ચકામા સામે રક્ષણ આપવા તે એલો વેરા ધરાવે છે અને બ્રીધેબિલિટી માટે તેમાં 1 કરોડ સૂક્ષ્મ છિદ્રો છે. 12 કલાકના લીક-લૉક અને વેટનેસ ઇન્ડિકેટરને લીધે તમારું શિશુ ભીનાશથી દૂર આરામદાયક રહે છે. માતાઓ દ્વારા સૌથી નરમ ડાયપર તરીકે ચૂંટાઈ આવેલ અને ડૉક્ટરો દ્વારા ભલામણ કરવામાં આવેલ પેમ્પર્સ તમારા ભૂલકાંઓની શ્રેષ્ઠ રીતે કાળજી લેવામાં આવે તેની ખાતરી કરે છે.
PUER બેબી લિક્વિડ ડીટર્જન્ટ: આ બેબી સ્ટેઇન રીમૂવર 92.86% કુદરતી, સૌમ્ય છતાં દૂધ, ખોરાક વગેરેના આકરા ડાઘાઓ પર ખૂબ જ અસરકારક છે. તેની માલઑડર ટેકનોલોજી કપડાંને લાંબા સમય સુધી સુગંધિત રાખે છે. ડર્મેટોલોજીની દ્રષ્ટિએ ટેસ્ટ કરવામાં આવેલ આ ડીટર્જન્ટ હાયપોએલર્જેનિક છે અને 537 માતાઓ દ્વારા તેને મંજૂર કરવામાં આવેલ છે. તે તમારા શિશુઓની ચામડી અને કપડાં માટે સુરક્ષિત છે.
અસ્વીકરણ: પ્રોડક્ટની વિગતો, વિવરણો, વિશેષતાઓ, ડીલ્સ અને કિંમતો વિક્રેતાઓ દ્વારા પૂરી પાડવામાં આવેલા છે. એમેઝોન પ્રોડક્ટ્સની કિંમત નક્કી કરવામાં અથવા તેનું વિવરણ કરવામાં સામેલ નથી અને વિક્રેતાઓ દ્વારા પ્રદાન કરવામાં આવેલી પ્રોડક્ટની માહિતીની ચોકસાઇ માટે જવાબદાર નથી. ડીલ્સ અને ડિસ્કાઉન્ટ વિક્રેતાઓ અને/અથવા બ્રાન્ડ્સ દ્વારા પ્રદાન કરવામાં આવે છે. ‘Amazon.in એ એક ઑનલાઇન માર્કેટપ્લેસ છે અને સ્ટોર શબ્દનો અર્થ વિક્રેતાઓ દ્વારા આપવામાં આવતા સિલેક્શન સાથે સ્ટોરફ્રન્ટ છે.’ Amazon.in એ એક ઑનલાઇન માર્કેટપ્લેસ છે અને સ્ટોર શબ્દનો અર્થ વિક્રેતાઓ દ્વારા આપવામાં આવતા સિલેક્શન સાથે સ્ટોરફ્રન્ટ છે.’