મેટા AI હવે બહુભાષી,વધુ ક્રિયાત્મક અને વધુ સ્માર્ટ બન્યું

0
42

આકર્ષણોઃ

  • મેટા AI હવે હિંદી સહિત સાત નવી ભાષામાં અને પહેલી વાર લેટિન અમેરિકા સહિત દુનિયાભરના વધુ દેશોમાં ઉપલબ્ધ છે.
  • અમે નવાં મેટા AI ક્રિયેટિવ ટૂલ્સ રજૂ કર્યાં છે, જે જીવન પ્રત્યે તમારા ધ્યેયને વધુ આસાન બનાવે છે અને તમારા વિચારો અને કલ્પનાઓને છબિઓમાં ફેરવે છે.
  • તમારી પાસે તમારા કપરા ગણિત અને પ્રશ્નોના કોડિંગ અને વધુ ગૂંચભર્યા પ્રોજેક્ટો માટે અમારા સૌથી વિશાળ અને સૌથી સક્ષમ મેટા AIની અંદર ઓપન- સોર્સ મોડેલનો ઉપયોગ કરવાનો વિકલ્પ છે.

અમે અમારા એપ્સ અને ડિવાઈસીસમાં આસિસ્ટન્ટ Meta AI ને એક્સેસ વિસ્તારી રહ્યા છીએ અને ઉત્તરો, વિચારો અને પ્રેરણા સાથે તમને મદદરૂપ થવા માટે નવી વિશિષ્ટતાઓ રજૂ કરી છે. મેટા AI હવે 22 દેશોમાં ઉપલબ્ધ છે, જેમાં આર્જેન્ટિના, ચિલી, કોલંબિયા, ઈક્યાડોર, મેક્સિકો, પેરૂ અને કેમેરૂન નવા જોડાયા છે. તમે વ્હોટ્સએસ, ઈન્સ્ટાગ્રામ, મેસેન્જર અને ફેસબુકમાં નવી ભાષાઓ હિંદી હિંદી- રોમનાઈઝ્ડ સ્ક્રિપ્ટ, ફ્રેન્ચ, જર્મન, ઈટાલિયન, પોર્ટુગીઝ અને સ્પેનિશમાં મેટા AI સાથે ઈન્ટરએક્ટ પણ કરી શકો છો, જેમાં વધુ ભાષાઓ ટૂંક સમયમાં ઉમેરાશે.

[મેટા AI, હિંદી, ફ્રેન્ચ, સ્પેનિશ]

વ્હોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ, મેસેન્જર અને ફેસબુકમાં મેટા AI અને meta.ai સાથે લોકો ઓછ સમયમાં વધુ કરવા, ક્રિયાત્મક વિચારોને જીવંત કરવા અને તેમનું જ્ઞાન વધારવા માટે AIની શક્તિનો ઉપયોગ કરી રહયા છે. હાઉ-ટુ-ટાસ્ક્સ અને પ્રેરણા તથા માર્ગદર્શન પૂરા પાડવા માટે પ્રશ્નોના ઉત્તરો આપવા સુધી મેટા AIએ લોકોના રોજના નિત્યક્રમને બહેતર બનાવ્યો છે અને તેની પર આધાર રાખી શકાય તેવી ક્રિયાત્મક ભાગીદાર બની છે. આ તો હજુ શરૂઆત છે. અમે તમારો ફીડબેક સાંભળી રહ્યા છીએ, તમારા અનુભવને બહેતર બનાવવા દરેક બીજા સપ્તાહે મેટા AI અપડેટ કરી રહ્યા છીએ અને તમને નિર્માણ કરવા, પ્રેરિત થવા અને વધુ કરી શકો તે માટે મદદરૂપ થવા નવી વિશિષ્ટતાઓ લાવવા માટે ઝડપથી નાવીન્યતા લાવી રહ્યા છીએ.

[મેટા AI, હિંદી, ફ્રેન્ચ સ્પેનિશ]

હિંદીમાં નવા મેટા AI ક્રિયેટિવ ટૂલ્સ સાથે તમારું જીવન આસાન બનાવાયું

શું તમે ક્યારેય સુપરહીરો, રોકસ્ટાર કે પ્રોફેશનલ એથ્લીટ બનવાનું સપનું જોયું છે? હવે તમે મેટા AIમાં ઈમેજિન મી પ્રોમ્પ્ટ્સ સાથે સંપૂર્ણ નવા પરિપ્રેક્ષ્યમાં પોતાને જોઈ શકો છો. આ વિશિષ્ટતા અમે આરંભમાં યુએસમાં બીટામાં રજૂ કરીને શરૂઆત કરી રહ્યા છીએ. અમારા નવા state-of-the-art personalization modelનો ઉપયોગ કરીને તમારો ફોટો પર આધારિત ઈમેજીસ અને ઈમેજિન મી સર્ફિંગ અથવા ઈમેજિન મી ઓન અ બીચ વેકેશન જેવા પ્રોમ્પ્ટ જાતે નિર્માણ કરતા હોય તેવી કલ્પના કરો. શરૂઆત કરવા માટે તમારા મેટા AI ચેટ પર ફક્ત ઈમેજિન મી ટાઈપ કરો અને ત્યાર પછી તમે ઈમેજિન મી એઝ રોયલ્ટી અથવા ઈમેજિન મી ઈન અ સરિયલિસ્ટ પેઈન્ટિંગ જેવા પ્રોમ્પ્ટ એડ કરી શકો છો. અહીંથી તમે ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ઈમેજીસ શેર કરી શકો છો, પરફેક્ટ રિસ્પોન્સ આપી શકો છો અથવા તમારા ગ્રુપ ચેટનું મનોરંજન કરવા માટે મોજીલા સાઈડબાર આપી શકો છો.

 [પોતાને કલ્પના કરેઃ ફેસ સ્કેન/ એડિટ્સનું સ્ક્રીન રેકોર્ડિંગ] 

new creative editing capabilitiesને આભારી મેટા AI સાથે તમારી આદર્શ ઈમેજ નિર્માણ કરવાનું પણ હવે આસાન છે. તમે આસાનીથી ઓબ્જેક્ટ્સ એડ અથવા રિમુવ કરી શકો, તેમને બદલી શકો અને તેમને એડિટ કરી શકો છો. બાકી ઈમેજ યથાવત રાખીને તમે ચાહો તે સમાયોજિત કરી શકો છો. તમે ઈમેજિન અ કેટ સ્નોર્કેલિંગ ઈન અ ગોલ્ડફિશ બાઉલ કહી શકો છો અને તે પછી તમે કોર્ગી બનવા માગો છો એવું નક્કી કરો. આ માટે ઈમેજ સમાયોજિત કરવા તમારે બસ આટલું જ લખવાનું છે, ચેન્ઝ ધ કેટ ટુ અ કોર્ગી. અને આગામી મહિને તમે AI બટન સાથે એડિટનો ઉમેરો જોઈ શકશો, જે તમારી કલ્પના કરેલી ઈમેજીસને તમે વધુ ફાઈન ટ્યુન કરવા માટે ઉપયોગ કરી શકશો.

શું તમારી ફેસબુક પોસ્ટ માટે મેટા AI સાથે બનાવવામાં આવેલી ઈમેજ એડ કરવા માગો છો? અમે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, મેસેન્જર અને વ્હોટ્સએપમાં ફીડ, સ્ટોરીઝ, કમેન્ટ્સ અને મેસેજીસમાં તે નિર્માણ કરવા તમારે માટે ક્ષમતા રજૂ કરવાનું શરૂ કર્યું છે. આ સપ્તાહથી આરંભ કરતાં અંગ્રેજીમાં ગમે ત્યાં મેટા AI ઉપલબ્ધ થશે. અને ટૂંક સમયમાં જ તમે આ અમારા એપ્સમાં વધુ સ્થળે અને વધુ ભાષાઓમાં આ કરી શકશો.

[AI બટન સાથે એડિટ સાથે ઈમેજિન એડિટનો સ્ટાટિક મોક વર્કફ્લો] 

હવે હિંદીમાં ગણિત અને કોડિંગ જેવા વધુ ગૂંચભર્યા પ્રશ્નોના ઉત્તરો માટે અમારું અત્યાધુનિક મેટા AI મોડેલ અજમાવી જુઓ.

તમારી પાસે વ્હોટ્સ પર મેટા AIની અંદર અમારા સૌથી વિશાળ અને સૌથી આધુનિક ઓપન-સોર્સ મોડેલનો ઉપયોગ કરવાનો હવે વિકલ્પ છે અને meta.ai. Llama 405Bની સુધારિત રિઝનિંગ ક્ષમતાઓ ખાસ કરીને ગણિત અને કોડિંગના વિષયો પર તમારા વધુ ગૂંચભર્યા પ્રશ્નો સમજવા અને તેના ઉત્તરો મેળવવા માટે મેટા AI માટે તે શક્ય બનાવી શકો છો. તમને પગલાંવાર સમજણ અને ફીડબેક સાથે તમારા ગણિતના હોમવર્કમાં મદદ મળી શકે છે, ડિબગિંગ સપોર્ટ સાથે કોડ ઝડપથી લખી શકો છો અને સૂચનોનું મહત્તમીકરણ અને માસ્ટર કોમ્પ્લેક્સ ટેક્નિકલ અને સાયન્ટિફિક સંકલ્પનામાં મદદ મેળવી શકો છો.

[405B મોડેલ માટેએપમાં અને વેબ પર ઓપ્ટ-ઈન કઈ રીતે ફેરવવું જોઈએ તેનું સ્ક્રીન રેકોર્ડંગ]

તમે મેટા AIની કોડિંગ નિપુણતા અને ઈમેજ નિર્મિતી ક્ષમતાઓને જોડીને નવેસરથી નવી ગેમ નિર્માણ કરી શકો છો અથવા ક્લાસિક ફેવરીટ પર નવી સ્પિન નાખી શકો છો. તમારા ઉત્તમ વિચારોને મિનિટોમાં સચ્ચાઈમાં ફેરવી દો અને તમને પોતાને પણ ગેમમાં મૂકી શકો છો.

[meta.ai પર કોડિંગનો સ્ક્રીન રેકોર્ડિંગ દાખલો]

મેટા ક્વેસ્ટ પર મેટા AIનો ઉપયોગ કરો

આજની અન્ય અપડેટ્સ અમારા એપ્સ અને વેબ પર મેટા AI વિશિષ્ટ છે ત્યારે મેટા AI રે-બેન મેટા સ્માર્ટ ગ્લાસીસ પર પણ ઉપલબ્ધ છે અને યુએસ તથા કેનેડામાં પ્રયોગાત્મક મોડમાં roll out next month on Meta Quest શરૂ કરાયું છે. મેટા AI ક્વેસ્ટ પર વર્તમાન વોઈસ કમાન્ડ્સની જગ્યા લેશે, જે તમને તમારા હેડસેટ હેન્ડ્સ-ફ્રી કંટ્રોલ કરવા, પ્રશ્નોના ઉત્તરો મેળવા, અસલ સમયની માહિતી સાથે અપટુડેટ રહેવા, હવામાન તપાસવા અને ઘણું બધું કરવા માટે મદદરૂપ થશે. તમે તમારા પ્રત્યક્ષ આસપાસમાં તમે જુઓ છો તે બાબતો વિશે પ્રશ્નો પૂછવા માટે પાસથ્રુમમાં વિઝન સાથે પણ મેટા AIનો ઉપયોગ કરી શકો છો. ધારો કે તમે જોશુઆ ટીની આગામી ટ્રિપ માટે પેકિંગ કરી રહ્યા છો તેની સાથછે મિક્સ્ડ રિયાલિટીમાં અમુક મંત્રમુગ્ધ કરનારી હાઈક્સના YouTube વિડિયોઝ જોઈ રહ્યા છો. તમે મેટા AIને સમર વેધર માટે ઉત્તમ ડ્રેસ કયો રહેશે તે પૂછી શકો છો અથવા તમે શોર્ટની જોડી પકડી રાખો અને કહો લૂક એન્ડ ટેલ મી વ્હોટ કાઈન્ડ ઓફ ટોપ વુલ્ડ કમ્પ્લીટ ધિસ આઉટફિટ. તમને વરતારો મળી શકે છે, જેથી તમે આગળના હવામાન માટે તૈયાર રહી શકો છો અને તમારી ભીતરની ખાવાની ભૂખ સંતોષવા માટે સ્થાનિક રેસ્ટોરાંની ભલામણ કરવા માટે પણ પૂછી શકો છો. 

[મેટા A સાથે ક્વેસ્ટનો વિડિયો: સાઉન્ડ સાથે વિડિયો here / નીચે જીઆઈએફ એફપીઓઓ છે]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here