Amazon.inની સંગાથે તમારી દિવાળીની ઉજવણીમાં ઉજાસ ફેલાવો

0
19
કરિયાણા, ગેમિંગ, ટેકનોલોજી, ફેશન, બ્યૂટી વગેરે જેવી કેટેગરીમાં દિવાળીની ઉજવણીની આવશ્યક ચીજોનું વિશાળ સિલેક્શન એક્સપ્લોર કરો આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બ્રાન્ડ્સ પાસેથી ઉત્તમ ભાવે અને ઝડપી તેમજ વિશ્વસનીય ડિલિવરીની સુવિધા
બેંગલુરુ 26 ઑક્ટોબર 2024: યોગ્ય પાર્ટી માટે જરૂરિયાતની ચીજો સાથે તમારી દિવાળીની ઉજવણીને ખરેખર યાદગાર બનાવો. પછી ભલે તમે પાર્ટી બીટ્સ શોધી રહ્યાં હોવ કે માત્ર દિવાળીના સમૂહમિલન દરમિયાન સંપૂર્ણ બેસ્ટ દેખાવ ઇચ્છતા હોવ, Amazon.in પર શરૂ કરાયેલા સેમસંગ ગેલેક્સી દ્વારા સંચાલિત અને સોની પ્લેસ્ટેશન દ્વારા સહ-સંચાલિત દિવાળી સ્ટોર*માં તમને જોઈતી દરેક વસ્તુ સાથે આવરી લેવામાં આવી છે.
Amazon.in પર દિવાળી સ્ટોર* એક્સપ્લોર કરો અને ICICI બેંક, એક્સિસ બેંક, બેંક ઓફ બરોડા, IDFC ફર્સ્ટ બેંક અને HSBC બેંકના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ દ્વારા ટ્રાન્ઝેક્શન અને ક્રેડિટ કાર્ડ EMI પર 10% બચત સાથે તહેવારોમાં પાર્ટી માટે આવશ્યક વસ્તુઓ પર આકર્ષક ઓફરો મેળવો.
આ તહેવારોની મોસમને ખરેખર ખાસ બનાવવા માટે તૈયાર કરવામાં આવેલી Amazon.inની સમજદારપૂર્વક ડિઝાઇન કરેલી ઓફરો સાથે દિવાળીની ઉજવણી કરો. INR 10,000થી વધુની ખરીદી પર પસંદગીના હોમ અને કિચન એપ્લાયન્સિસ પર INR 1,000ની છૂટ મેળવીને તમારા ઘરને રિફ્રેશ કરો અથવા ઓછામાં ઓછા INR 1,500ના ખર્ચ પર ઘર, કિચન અને આઉટડોર આવશ્યક ચીજો પર INR 300ની છૂટનો આનંદ માણો. પરંપરાગત વસ્ત્રો, ઘડિયાળો અને સ્માર્ટ વોચ માટે ઉપલબ્ધ એક્સક્લુઝિવ ડીલ્સ સાથે અગ્રણી ફેશન અને બ્યૂટી બ્રાન્ડ્સ પર 80% સુધીની બચત મેળવો. INR 999/મહિનાથી શરૂ થતા EMI સાથે પ્રીમિયમ સ્માર્ટફોન્સ પર 40% સુધીની છૂટ મેળવીને તમારી દરેક યાદગાર ક્ષણને કૅપ્ચર કરો. એપ્લાયન્સિસ પર 75% સુધીની છૂટ, INR 16,000નું વધારાનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ અને INR 12,000 સુધીનું ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ મેળવીને તમારા ઘરને અપગ્રેડ કરો.
તમે શરૂઆત કરી શકો તે માટે, Amazon.in દ્વારા સેમસંગ ગેલેક્સી, સોની પ્લેસ્ટેશન, વનપ્લસ, iQOO, JBL, bOAt, સોની, LG, ટાટા સંપન્ન અને ટાઇટન જેવી ટોચની બ્રાન્ડ્સમાંથી દિવાળીની પાર્ટી માટે જરૂરી વસ્તુઓની યાદી તૈયાર કરવામાં આવી છે જે તમારા ઉત્સવની ઉજવણીમાં વધારાની ચમક ઉમેરશે..
તમારા ઘરને દિવાળી માટે તૈયાર કરો 
તમારા ઘરોને તેજસ્વી અને તહેવાર માટે ખાસ તૈયાર કરાયેલા હોમ-ડેકોરથી સજાવો અને Amazon.in પર અદ્ભુત ઓફરો એક્સપ્લોર કરો. 
દિવાળી પાર્ટી માણવા તૈયાર થઈ જાઓ 
દિવાળીમાં ટોચના ઇલેક્ટ્રોનિક્સ, એસેસરીઝ અને કરિયાણા પર શ્રેષ્ઠ ડીલ્સનો આનંદ માણીને ખરેખર દિવાળી ઉજવો.
  • બોટ અવાન્તે બાર એઝ્યોર પ્રો: તમારા તહેવારોના મિલન દરમિયાન સાચા સિનેમેટિક અનુભવ માટે ઇમર્સિવ ઑડિયો સાથે તમારા ઘરને સરાઉન્ડ સાઉન્ડના અનુભવમાં રૂપાંતરિત કરો જે in પર INR 9,999માં ઉપલબ્ધ છે.
  • સોની પ્લેસ્ટેશન®5 કોન્સોલ (સ્લિમ): ઇમર્સિવ મલ્ટિપ્લેયર ગેમ્સ, વાઇબ્રન્ટ 4K ગ્રાફિક્સ અને સૌના માટે મનોરંજનનો આનંદ માણો. તેને તમારા ઉત્સવની ઉજવણીમાં પરફેક્ટ ઉમેરો બનાવો.in પર INR 53,990 રૂપિયામાં ઉપલબ્ધ છે.
  • JBL પાર્ટીબોક્સ 110: પાવરફુલ સાઉન્ડ અને ડાયનેમિક લાઇટ શો દ્વારા તમારી દિવાળી પાર્ટીને વધુ ઉન્નત બનાવો, જે આખી રાત ઉચ્ચ ઉર્જા જાળવી રાખવા માટે પરફેક્ટ છે.in પર તે INR 22,998માં ઉપલબ્ધ છે.
  • હલ્દીરામની કાજુકતલી/બરફી: તહેવારની દરેક ક્ષણમાં મીઠાશ લાવતા શ્રેષ્ઠ કાજુમાંથી બનાવેલી હલ્દીરામની કાજુકતલીના સમૃદ્ધ સ્વાદથી તમારા મહેમાનોને આનંદિત કરો.
નવીનતમ એપ્લાયન્સિસ વડે તમારા ઘરને અપગ્રેડ કરો 
હોમ એપ્લાયન્સિસની શ્રેષ્ઠ રેન્જ પર આકર્ષક ઓફરોનો લાભ લો, જે તમારી પાર્ટીને સરળતાથી અને અસરકારક રીતે ચલાવશે. ફક્ત Amazon.inના દિવાળી સ્ટોર* પર તે ઉપલબ્ધ છે.
·         Haier 596 L, 3 સ્ટાર, 100% કન્વર્ટિબલ ફ્રિજ સ્પેસ, એક્સપર્ટ ઇન્વર્ટર, ફ્રોસ્ટ ફ્રી સાઇડ બાય સાઇડ રેફ્રિજરેટર:  તમારી ખાદ્યચીજોને તાજી કો અને સ્ટોરેજના સ્માર્ટ વિકલ્પો સાથે વ્યવસ્થિત રાખો તેમજ છેવટના સ્તરની  સુવિધા માટે સંપૂર્ણ કન્વર્ટિબલ ફ્રિજ સ્પેસ મેળવો.
·         LG 1 ટન 4 સ્ટાર ડ્યૂઅલ ઇન્વર્ટર સ્પ્લિટ AC: આ AI-સંચાલિત ACની મદદથી વ્યક્તિગત આરામ અને ઉર્જા કાર્યક્ષમતાનો આનંદ માણો, જે Amazon.in પર INR 34,990માં ઉપલબ્ધ છે. આ AC ઝંઝટ-મુક્ત અનુભવ માટે ઝડપી કૂલિંગ અને સ્માર્ટ સુવિધાઓ પૂરી પાડે છે.
·         LG 28 L કન્વેક્શન માઇક્રોવેવ ઓવન: અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચોકસાઇ સાથે ઝડપથી તેમજ આરોગ્યપ્રદ ભોજન બનાવો અને તમારી દૈનિક રસોઇને વધુ સરળ બનાવો. Amazon.in પર INR 12,690માં ઉપલબ્ધ છે.
ફોકસમાં હોય તેવી બ્રાન્ડ્સ 
તમારી દિવાળી પાર્ટીની સદાકાળ યાદોને કેપ્ચર કરવા માટે Amazon.in પર પ્રીમિયમ બ્રાન્ડ્સ પર 40% સુધીની છૂટ સાથે ટોચના સ્માર્ટફોન ખરીદો. 
  • વનપ્લસ નોર્ડ CE 4: દિવાળીની ઉજવણી દરમિયાન તમે કનેક્ટેડ રહી શકો તે માટે વીજળી વેગનું પરફોર્મન્સ મેળવો તેમજ આખો દિવસ પાવરનો આનંદ માણો
  • iQOO નિઓ 9 પ્રો: કોઈપણ પ્રકારના પ્રકાશમાં અદ્ભુત ફોટા લો અને સરળ મલ્ટીટાસ્કિંગનો આનંદ માણો. દિવાળીમાં તમારી દરેક પળોને વધુ વિશેષ બનાવો
  • રીઅલમી નાર્ઝો 70X: સ્ટાઇલિશ ડિઝાઇન અને ઝડપી ચાર્જિંગ મેળવો, જેથી તમે તહેવારોની સિઝનમાં એક પણ ક્ષણ ચૂકશો નહીં.
  • સેમસંગ ગેલેક્સી M55s: તમારી દિવાળીની યાદોને સહેલાઇથી કેપ્ચર કરવા અને શેર કરવા માટે વાઇબ્રન્ટ વિઝ્યુઅલ્સ અને લાંબો સમય ટકી રહે તેવી બૅટરી લાઇફનો આનંદ માણો
સ્ટાઇલથી તમારી દિવાળી ઉજવો: અજોડ ડિસ્કાઉન્ટ પર સૌથી લોકપ્રિય ફેશન અને બ્યૂટી પ્રોડક્ટ્સ મેળવો 
Amazon.in દિવાળી સ્ટોર* પર પરંપરાગત વસ્ત્રો, ઘડિયાળો, સ્માર્ટ વોચ અને ઘણું બધું પર શ્રેષ્ઠ કિંમતે મેળવો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here