તૈયાર થઈ જાવ આ ઉત્સવોની સિઝન માટે એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2024ની સાથે જે શરૂ થાય છે 27 સપ્ટેમ્બરથી

0
24

ગ્રેટ ડીલ્સ, બચત, બ્લોકબસ્ટર એન્ટરટેઈન્મેન્ટ, ટોપ બ્રાન્ડ્સના નવા લોન્ચિસ અને બીજા ઘણાંની સાથે આ ઉત્સવોની કરો ઉજવણી

પ્રાઈમ મેમ્બર્સને 24 કલાકનો પ્રાઈમ અર્લી એક્સેસ મળશે 

  • વિવિધ કેટેગરીઓમાં નવા લોન્ચિસ: ગ્રાહકો માણી શકશે સ્માર્ટફોન, ફેશન એન્ડ બ્યૂટી, લાર્જ એપ્લાયન્સીસ અને ટીવી, કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ, ગ્રોસરી, અને ટોચની બ્રાન્ડ્સમાંથી બીજી ઘણી સહિતની કેટેગરીમાં નવા લોન્ચિસ અને રોમાંચકારી ઓફર્સને માણી શકશે
  • સ્થાનિક વિક્રેતાઓ દ્વારા ઉજવણી: એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ પર ઉજવણી કરે છે 14 લાખથી વધુ વિક્રેતાઓ, જેઓ in પર ભારતીય SMBsની અનોખી પ્રોડક્ટ્સ સહિત ગ્રાહકોને કરોડો પ્રોડક્ટ્સ ઓફર કરે છે
  • તમારી પસંદગીની ભાષામાં શોપિંગ કરો: ગ્રાહકો તેમની પસંદગી આઠ ભાષામાં શોપિંગ કરી શકે છે (અંગ્રેજી, હિન્દી, તમિળ, તેલુગુ, મલ્યાલી, કન્નડ, બાંગ્લા અને મરાઠી)
  • અગ્રણી પાર્ટનર બેંક્સ તરફથી રોમાંચક ઓફર્સ* : આ ઉત્સવોની સિઝનમાં, અમારી પાસે છે પાર્ટનર બેંક્સ તરફથી રોમાંચકારી ઓફર્સ. ગ્રાહકો હવે એસબીઆઈ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ તથા ક્રેડિટ ઈએમઆઈ સાથે મેળવી શકે છે 10% ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ
  • શોધો એમેઝોન બાઝાર : in પરના બાઝાર સ્ટોરફ્રન્ટમાં શોધો, કે જે લો-કોસ્ટ ફેશન અને હોમ પ્રોડક્ટ્સ માટેનું ગો-ટુ ડેસ્ટિનેશન છે
  • સેલિંગ ફીમાં ઘટાડાનો અમલ શરૂ થાય છે અનેકવિધ પ્રોડક્ટ કેટેગરીમાં આ ફેસ્ટિવ સિઝન પહેલાં
  • B2B ગ્રાહક હવે એમેઝોન બિઝનેસ (ABIN) સાથે મોટી બચત કરી શકે છે 

બેંગાલુરુ 16 સપ્ટેમ્બર 2023: ભારતની સૌથી વધુ રાહ જોવાની ઉત્સવની ઈવેન્ટ, ‘એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ(AGIF)’ શરૂ થાય છે 27 સપ્ટેમ્બર, 2024થી, જેમાં પ્રાઈમ મેમ્બર્સ માટે 24-કલાક વહેલી પહોંચ ઉપલબ્ધ છે. ગ્રાહકો હવે માણી શકે છે પ્રોડક્ટ્સની વ્યાપક પસંદગી પર આકર્ષક ડીલ્સને, જેમાં ભારતના સૌથી વધુ પસંદગીના અને વિશ્વસનીય ઓનલાઈન માર્કેટપ્લેસ પર સૌથી ઝડપી અને આધારભૂત ડિલિવરીની સુગમતા સાથે આવે છે ગ્રેટ વેલ્યુ**. તેને ચકાસો અહીં.

આ તારીખ અંગે એમેઝોન ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ સૌરભ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ““એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2024 ગ્રાહકોને વ્યાપક પસંદગી, બ્રાન્ડ ન્યૂ પ્રોડક્ટ લોન્ચિસ, ગ્રેટ ડીલ્સ, શોપિંગની સુગમતાની અનુભૂતિ, ઝડપી અને આધારભૂત ડિલિવરી, સરળ અને ફ્લેક્સીબલ પેમેન્ટ વિકલ્પો અને બીજા ઘણાંની પ્રસ્તુતિનું વચન આપે છે. અમારા વિક્રેતાઓ, બ્રાન્ડ પાર્ટનર્સ, ડિલિવરી એસોસિયેટ્સ સાથે આ ઉત્સવોની લાગણીને વિસ્તારવા અમે આતુર છીએ અને સાથે મળીને આપણે આ ઉત્સવોની ભારતના લાખો ઘરો માટેની તૈયારીઓના રોમાંચને ફેલાવતા રહીશું. અમને અપેક્ષા છે કે આ ઉત્સવોની સિઝનમાં ખાસ્સો ધસારો રહેશે અને ગ્રાહકો અમારી સાથે જોડાઈને તૈયારી કા ત્યોહારની ઉજવણી કરશે!”

ઉત્સવોની આ સિઝનમાં, ગ્રાહકો અગ્રણી પાર્ટનર બેંક્સ પાસેથી રોમાંચક ઓફરનો આનંદ માણી શકે છે. તદુપરાંત તેઓ એસબીઆઈ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ તથા ક્રેડિટ ઈએમઆઈ પર 10%ના ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટનો પણ લાભ લઈ શકે છે. પ્રાઈમ મેમ્બર્સ તેમના એમેઝોન પે આઈસીઆઈસીઆઈ બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને શોપિંગ પર 5% અનલિમિટેડ કેશબેકને પણ માણી શકે છે. કોઈ પણ વ્યક્તિ બંને ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર નો-કોસ્ટ-ઈએમઆઈની સાથે સ્માર્ટ ખરીદી પણ કરી શકે છે.

આ ઉત્સવોની સિઝનમાં, Amazon.in દ્વારા બજારસ્થળે અનેકવિધ પ્રોડક્ટ કેટેગરીઓમાં વેચાણ ફીની અંદર નોંધપાત્ર ઘટાડો પણ જાહેર કરાયો છે. ગત 9 સપ્ટેમ્બર, 2024થી અમલી બને તે રીતે ફીમાં ઘટાડાએ ઉત્સવોની સિઝન માટે સજ્જ થઈ રહેલા વિક્રેતાઓને સમયસર વેગ આપ્યો છે. આ ફેરફારોની સાથે હવે એમેઝોન ઈન્ડિયા પરના વિક્રેતાઓને વિવિધ પ્રોડક્ટ કેટેગરીમાં 3%થી 12%ની રેન્જમાં વેચાણ ફીમાં ઘટાડાનો લાભ મળશે.

B2B ગ્રાહકો હવે તેમની ખરીદી પર GST ઈન્વોઈસ, બલ્ક ડિસ્કાઉન્ટ અને એમેઝોન બિઝનેસ પર પસંદગીની વ્યાપક રેન્જ પર એક્સક્લુઝિવ ડીલ્સ પર મોટી બચત કરી શકે છે. Amazon.in ડીલ્સ ઉપરાંત, બિઝનેસ ગ્રાહકો મોટી ખરીદીઓ પર મેળવશે બોનસ કેશબેક.

એમેઝોન ઈન્ડિયા** દ્વારા તાજેતરમાં જ ઈપ્સોસ રિસર્ચ પ્રાઈવેટ લિમિટેડ પાસે કરાવાયેલા સર્વે અનુસાર, Amazon.in એ પસંદગીનું ઓનલાઈન શોપિંગ ડેસ્ટિનેશન છે, જેમાં 73% જેટલા જવાબ આપનારાએ તેમની ઉત્સવોની જરૂરિયાત માટે એમેઝોન પર ભરોસો દર્શાવ્યો હતો. જ્યારે એમેઝોન સાથે સંકલિત 75% માટે પ્રોડ્ક્ટ્સની વ્યાપક પસંદગી કારણભૂત હતી. જ્યારે 72%એ કહ્યું હતું કે, એમેઝોન પરના વિક્રેતાઓ આકર્ષક ડીલ્સ પૂરી પાડે છે, અને 73%ના મતે તે વિશ્વાસપાત્ર અને આધારભૂત ઓનલાઈન શોપિંગ ડેસ્ટિનેશન છે.

સૌથી વધુ અપેક્ષિત ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ હવે આવી રહ્યું છે, ત્યારે એમેઝોન ઈન્ડિયા લોંચપેડ, સ્થાનિક દુકાનો, નવા વિક્રેતાઓ, કારીગર અને સલેહી પ્રોગ્રામ તરફથી અમારી વ્યાપક પસંદગીને પણ નવી પ્રોડક્ટ્સની રોમાંચકારી પ્રસ્તુતિની સાથે જોડી રહ્યું છે. ભારતના ગ્રાહકોની વ્યાપક જરૂરિયાતોને પરિપૂર્ મકરવાની સાથે, ક્યુરેટેડ ઓફરિંગ લેટેસ્ટ ઈલેક્ટ્રોનિક્સ, ફેશનેબલ એપેરલ, પ્રેક્ટિકલ રોજિંદા વપરાશની ચીજો જેવા ક્ષેત્રોમાં ક્યુરેટ કરેલી પ્રોડક્ટ્સ, અને બીજું ઘણું પ્રસ્તુત કરે છે.

અસ્વીકરણ: પ્રોડક્ટની વિગતો, વિવરણ અને કિંમત સેલર્સ દ્વારા આપવામાં આવે છે. કિંમત અથવા પ્રોડક્ટના વિવરણમાં એમેઝોન સામેલ નથી અને સેલર્સે આપેલી પ્રોડક્ટની માહિતીની ચોકસાઇ માટે જવાબદાર નથી. ડીલ્સ અને ડિસ્કાઉન્ટ્સ સેલર્સ અને/અથવા બ્રાન્ડ દ્વારા એમેઝોનની સંપૂર્ણ બાકાતી સાથે આપવામાં આવે છે. પ્રોડક્ટનું વિવરણ, સુવિધાઓ અને ડીલ્સ સેલર્સ દ્વારા આપવામાં આવે છે અને જેમ છે તેમ ફરી રજૂ કરવામાં આવે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here