તહેવારોની મોસમની ખરીદીના છેલ્લા દિવસોઃ Amazon.in ઉપર પ્રાઇસ ક્રેસ સ્ટોર ઉપર છેલ્લી ઘડીની ડીલ્સ મેળવવાની તક ઝડપો

0
26

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ દરમિયાન બ્લોકબસ્ટર ડીલ્સ, 8PM ડીલ્સ, એક્સચેન્જ મેલા, બેસ્ટસેલર સ્ટોરથી માંડીને ગિફ્ટિંગ સ્ટોર સુધી વિવિધ કેટેગરીમાં ઉપલબ્ધ આકર્ષક ઑફર્સનો આનંદ માણો 

બેંગલુરુ 24 ઓક્ટોબર 2024: એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે ત્યારે વિવિધ શ્રેણીઓમાં ઉપલબ્ધ કેટલીક છેલ્લી ઘડીની રોમાંચક ડીલ્સ ઉપર તમારો હાથ અજમાવો. Amazon.in ઉપર વિવિધ શ્રેણીઓ ઉપર ગ્રેટ ઑફર્સ, મહા બચત, બ્લોકબસ્ટર એન્ટરટેઇનમેન્ટ અને આકર્ષક પ્રોડક્ટ લોન્ચ સાથે આ તહેવારોની મોસમની ઉજવણી કરો.

ગ્રાહકો સેમસંગ, રેડમી, વનપ્લસ, iQOO, સોની પ્લેસ્ટેશન, ફેરેરો રોચર, ફિલિપ્સ, એપલ, ડેલ, IFB એપલાયન્સિસ, ટોમી હાઇફ્લાયર, US પોલો, બજાજ એપલાયન્સિસ, બોટ સહિત બીજી અનેક બ્રાન્ડ્સની આકર્ષક ઑફર્સનો આનંદ ઉઠાવી શકે છે.

ગ્રાહકો ICICI બેન્ક, એક્સિસ બેન્ક, IDFC ફર્સ્ટ બેન્ક, BOBCARD (બેન્ક ઓફ બરોડા) અને HSBC કાર્ડ ઉપર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે અને રિવોર્ડ્સ સ્વરૂપે રૂ.10,000 સુધીની રકમ મેળવવા માટે 1લા, 5મા, 10મા અને 15મા UPI વ્યવહારો ઉપર એમેઝોન પે બમ્પર રિવૉર્ડ્સ પણ પ્રાપ્ત કરી શકે છે. આ લાભ બિલ પેમેન્ટ, ટિકિટ બૂકિંગ્સ, સ્કેન એન્ડ પે સહિત અનેક કિસ્સાઓમાં વૈવિધ્યપૂર્ણ વપરાશ ઉપર લાગુ પડે છે.

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2024 29 ઓક્ટોબર, 2024ના રોજ પૂરો થવા જઈ રહ્યો છે. 

બ્લોકબસ્ટર ડીલ્સ સ્ટોર ઉપર અભૂતપૂર્વ પ્રાઇસ અત્યારે લાઇવ છે

સોની બ્રાવિયા 55″ 4K અલ્ટ્રા HD સ્માર્ટ LED ગૂગલ TV: પરિવારજનોની સાથે તહેવારની આ મોસમનો આનંદ ઉઠાવવા શ્રેષ્ઠ ક્વૉલિટીના વિઝ્યુઅલ્સ અને સિમલેસ સ્ટ્રિમિંગ સાથે તમારા ઘરનું મનોરંજનનું સ્તર એક નવી ઊંચાઈ પર લઇ જાઓ.

સફારી પેન્ટાગોન 55 cm કેબિન ટ્રોલી બેગઃ ડ્યૂરેબલ, ચિક લગેજ અને પ્રવાસનો આનંદ માણવા માટે શ્રેષ્ઠ ટ્રોલી બેગ સાથે આ તહેવારોની મોસમમાં સ્ટાઇલ સાથે પ્રવાસ કરો.

એપલ 2024 મેકબૂક એર 13 વિથ M3 ચિપઃ કામ, સર્જનાત્મકતા અથવા ફેસ્ટિવ ઑનલાઇન શોપિંગ માટે શ્રેષ્ઠ – સિમલેસ પરફોર્મન્સ અને સ્લીક ડિઝાઇનનો અનુભવ કરો.

વેકફિટ શેપસેન્સ ઓર્થોપેડિક મેમરી ફોમ મેટ્રેસઃ સપોર્ટિવ અને ડ્યૂરેબલ મેટ્રેસિસ સાથે આરામદાયક રાતોનો આનંદ માણો, જે તહેવારોની મોસમમાં દોડધામ દરમિયાન આરામદાયક અનુભવની ખાતરી પૂરી પાડે છે.

ફિલિપ્સ એર ફ્રાયર NA120/00: એર ફ્રાયર સાથે ગિલ્ટ-ફ્રી નાસ્તાની મિજબાની કરો જે હેલ્ધી કૂકિંગ ઓપ્શન સાથે તમારા ફેવરિટ ફેસ્ટિવ સ્નેક્સનો આનંદ માણવાની તક પૂરી પાડે છે.

8PM ડીલ્સ દરમિયાન એક્સક્લુઝિવ ઑફર્સનો આનંદ માણો

ફેરેરો રોચર, 24 નંગઃ ફેરેરો રોચર્સની રિઝ હેઝલનટ ચોકલેટના લક્ઝુરિયસ ટેસ્ટમાં ખોવાઇ જાઓ – જે ફેસ્ટિવ મોમેન્ટ્સને યાદગાર બનાવવા માટે પરફેક્ટ ગિફ્ટિંગ અથવા મીઠું મો કરવાનો વિકલ્પ છે.

મસલબ્લેઝ ફિટ હાઇ પ્રોટીન મુસલી (1kg): ડાર્ક ચોકલેટ, ક્રેનબેરી, આલ્મન્ડ અને સુપરસીડ્સ સાથે તમારા દિવસની શ્રેષ્ઠ શરૂઆત કરો – જે તહેવારોની દોડધામ દરમિયાન તમારું એનર્જી લેવલ જાળવી રાખવા આદર્શ વિકલ્પ પૂરો પાડે છે.

એલેન સોલી મેન્સ સોલિડ રેગ્યુલર ફિટ પોલોઃ ટાઇમલેસ વૉર્ડરોબ કપડાંઓ સાથે તમારી સ્ટાઇલને નવી ઊંચાઈ પર લઇ જાઓ, જે ફેમિલી ગેધરિંગ અને ફેસ્ટિવ આઉટિંગ્સ માટે પરફેક્ટ પસંદગી છે.

ફિલિપ્સ સ્કિન ફ્રેન્ડલી બીઅર્ડ ટ્રિમરઃ ફેસ્ટિવ સેલિબ્રેશન દરમિયાન શાર્પ, સ્ટાઇલિશ લૂક માટે ડિઝાઇન કરેલા ગ્રૂમિંગ ટૂલ્સ સાથે ખૂબ જ સરળતાથી તમારા લૂકને પરફેક્ટ બનાવો.

બાટા 8216 બોસ-ગ્રિપ બ્લેક ડર્બી શૂઝઃ દિવાલી પાર્ટીઝ, ફેમિલી ગેધરિંગ અને કોઇપણ સ્પેશિયલ ઇવનિંગ ઓકેશન માટે પરફેક્ટ શૂઝ સાથે સ્ટાઇલ અને કમ્ફર્ટની દુનિયામાં પ્રવેશ કરો.

ગેઝેટ, ગોલ્ડ અને EV ઉપર ફેસ્ટિવ ઑફર્સ મેળવવા ધનતેરસ સ્ટોરની મુલાકાત લો

સેમસંગ ગેલેક્સી S23 અલ્ટ્રાઃ પાવર, સ્ટાઇલ અને પ્રીમિયમ ફિચર્સના ત્રિવેણી સંગમ કટિંગ-એજ સ્માર્ટફોન સાથે તમારી કનેક્ટિવિટીને નવા સ્તર પર લઇ જાઓ – જે ફેસ્ટિવ અપગ્રેડ માટે એક પરફેક્ટ પસંદગી છે.

એપલ આઇફોન 13: ફેસ્ટિવ ગિફ્ટિંગ અને વ્યક્તિગત જરૂરિયાતો માટે પરફેક્ટ લેટેસ્ટ ટેક ગેજેટ્સ સાથે પ્રીમિયમ ફિચર્સ અને સિમલેસ પરફોર્મન્સનો અનુભવ કરો.

કલ્યાણ જ્વેલર્સ 24K ગોલ્ડ બાર્સઃ સમૃદ્ધિ અને શાશ્વત મૂલ્યના પ્રતીક શુદ્ધ સોનામાં રોકાણ કરીને ધનતેરસની ઉજવણી કરો.

તનિષ્ક ઇ-ગિફ્ટ કાર્ડઃ તમારા સ્નેહીજનોને અદ્રિતીય જ્વેલરીની પસંદગી કરીને અનેરા આનંદની ભેટ આપો, જે ધનતેરસસના હર્ષોલ્લાસની એક શ્રેષ્ઠ ઉજવણી છે.

જિવા 18K યલો ગોલ્ડ ડાયમન્ડ પેન્ડન્ટઃ એલિગન્ટ ગોલ્ડ અને ડાયમન્ડ જ્વેલરી સાથે આ ધનતેરસની ઉજવણી કરો – જે પ્રેમ અને સમૃદ્ધિનું એક શ્રેષ્ઠ પ્રતીક છે.

વિડા હીરો મોટોકોર્પ હાઇ-સ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટરઃ હાઇ-સ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટર સાથે ઇકો-ફ્રેન્ડલી સવારીનો આનંદ માણો, જે આ તહેવારોની મોસમમાં આધુનિક, સસ્ટેનેબલ અર્બન ટ્રાવેલ માટે એક આદર્શ પસંદગી છે.

સીઝનના પોપ્યુલર ગિફ્ટિંગ ઓપ્શન હવે ગિફ્ટિંગ સ્ટોર ઉપર લાઇવ છે

વનપ્લસ નોર્ડ CE4 લાઇટ 5G: કનેક્ટેડ રહો અને લેટેસ્ટ 5G સ્માર્ટફોન સાથે સિમલેસ પરફોર્મન્સનો આનંદ માણો, જે ફેસ્ટિંગ મોમેન્ટ્સ કેપ્ચર કરવામાં અને શેરિંગ કરવા માટે પરફેક્ટ પસંદગી છે.

વનપ્લસ બૂલેટ્સ Z2 ઇયરફોનઃઇમર્સિવ સાઉન્ડ અને લોંગ લાસ્ટિંગ બૅટરી લાઇફનો અનુભવ કરો, જે તમારા પ્રવાસ દરમિયાન ફેસ્ટિવ ટ્યુન્સનો આનંદ માણવા માટે તેને એક આદર્શ પસંદગી બનાવે છે.

સ્ટોરી@હોમ બેડશિટઃ પ્રીમિયમ બેડશિટ્સ સાથે તમારા ઘરની સુંદરતામાં વધારો કરો, જે ગિફ્ટિંગ માટે અને તહેવારોની મોસમમાં તમારા બેડરૂમને નવો લૂક આપવા માટે પરફેક્ટ છે.

બોરોસિલ ડિનર સેટઃ સ્ટાઇલિશ અને ડ્યૂરેબલ ડિનર સેટ સાથે તમારા ફેસ્ટિવ ડાઇનિંગને નવી ઊંચાઈ પર લઇ જાઓ, જે પારિવારિક ભોજન અને સ્પેશિયલ ગેધરિંગ્સ માટે એક આદર્શ પસંદગી છે.

કેડબરી સેલિબ્રેશનઃ પ્રીમિયમ ચોકોલેટ ગિફ્ટ પેક્સ સાથે તહેવારોની મિઠાશની પળો શેર કરો. તહેવારોની ઉજવણી અને સ્નેહીજનોને ગિફ્ટિંગ માટે તે એક શ્રેષ્ઠ પસંદગી છે.

હલ્દીરામનું નાગપુર ફેન્સી ડ્રાય ફ્રૂટ ગિફ્ટ બોક્સઃ પ્રીમિયમ ક્વૉલિટીના ડ્રાયફ્રૂટ સાથે તહેવારોની ઉજવણી કરો. તહેવારોની મોસમ દરમિયાન સમૃદ્ધિ અને આરોગ્ય માટે તે એક વિચારપૂર્વક કરવામાં આવેલી સિમ્બોલિક ગિફ્ટ છે.

સોની પ્લેસ્ટેશન 5 કોન્સોલઃ અત્યાધુનિક ગેમિંગ કોન્સોલ્સ સાથે તમારા તહેવારના મનોરંજનને એક નવીન ઊંચાઈ પર લઇ જાઓ, જે તમારા સમગ્ર પરિવારને મનોરંજનનું નવુ સ્તર પૂરું પાડે છે.

Top of Form

Bottom of Form

બેસ્ટસેલર સ્ટોર પરથી એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવ બેસ્ટસેલર તક ઝડપો

બોટ બાસહેડ્સઃ સ્લીક ઇયરફોન સાથે ઇમર્સિવ સાઉન્ડ અને હેન્ડ્સ-ફ્રી કન્વિનિયન્સનો આનંદ માણો, જે ફેસ્ટિવ ટ્યુન્સ સાંભળવા માટે અને કનેક્ટેડ રહેવા માટે એક શ્રેષ્ઠ પસંદગી છે.

એમેઝોન ઇકો ડોટ (5th Gen): સ્માર્ટ સ્પીકર્સ સાથે આ તહેવારોની મોસમમાં તમારા ઘરને અપગ્રેડ રો, જે તમને વધુ સારો અવાજ, સિમલેસ કનેક્ટિવિટી અને વૉઇસ-કંટ્રોલની સુગમતા પૂરી પાડે છે.

અમેરિકન ટૂરિસ્ટર લેપટોપ બેકપેકઃ રોજિંદા વપરાશ માટે ડિઝાઇન કરેલી સ્પેસિયસ બેકપેક્સ સાથે પોતાને સુવ્યવસ્થિત રાખો અને સ્ટાઇલ સાથે મુસાફરીનો આનંદ માણો, જે ફેસ્ટિવ ટ્રાવેલિંગ અને રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે આદર્શ પસંદગી છે.

ફિલિપ્સ નોરિશકેરઃ એડવાન્સ હેર કેર ટૂલ્સ સાથે ખૂબ જ સુંદરતાપૂર્વક સજાવેલા વાળ સાથે તહેવારોની મોસમની ઉજવણી કરો, જે ફેસ્ટિવ લૂક્સ માટે ખૂબ જ સુગમતાયુક્ત રીતે પ્રોટેક્શન અને કન્વિનિયન્સનો આનંદ પૂરો પાડે છે.

આશીર્વાદ સ્વસ્તિ શુદ્ધ ગાયનું ઘીઃ શ્રેષ્ઠ અને સુગંધયુક્ત શુદ્ધ ગાયના ઘી સાથે તમારી ફેસ્ટિવ કૂકિંગને એક પરંપરાગત સ્પર્શ આપો, જે તમારી ફેવરિટ ડિશના સ્વાદને નવી ઊંચાઈ પર લઇ જવા માટે શ્રેષ્ઠ પસંદગી છે.

પ્રાઇસ ક્રેસ સ્ટોર ઉપર ફ્લેશ સેલ સાથે તમારી બચતને મહત્તમ બનાવો

લિબાસ કુર્તા સેટઃ એલિગન્ટ અને સ્ટાઇલિશ કુર્તા સેટ્સ સાથે તમારા ફેસ્ટિવ વૉર્ડરોબને નવો લૂક આપો, જે કોઇપણ ઉજવણી માટે તમારા લૂકને સૌમ્યતાપૂર્ણ સ્પર્શનો ઉમેરો કરે છે.

રેડમી બડ્સ 5 ઇયરફોનઃ સ્લીક વાયરલેસ ઇયરબડ્સ સાથે પોતાની જાતને એક શ્રેષ્ઠ ક્વૉલિટીના સાઉન્ડમાં તરબોળ કરી દો, જે નોઇસ કેન્સલેશન અને લોંગ બૅટરી લાઇફની વિશિષ્ટતા ધરાવે છે. તે ફેસ્ટિવ ટ્યુન્સનો આનંદ માણવા માટે એક આદર્શ પસંદગી છે.

લિનોવો આઇડિયાપેડ સ્લિમ1: પ્રોડક્ટિવિટીનું ઊચ્ચ સ્તર પ્રાપ્ત કરવા માટે ડિઝાઇન કરેલા લાઇટવેઇટ લેપટેપ સાથે હરતાં-ફરતાં પાવરફૂલ પરફોર્મન્સનો અનુભવ કરો, જે તહેવારોની મોસમ દરમિયાન કામ અને એન્ટરટેઇનમેન્ટ એમ બન્ને માટે તેને એક આદર્શ પસંદગી બનાવે છે.

એમેઝોન ઇકો શો 8 (બીજી જનરેશન): સ્માર્ટ ડિસ્પ્લે સાથે તમારા ઘરના લૂકમાં પરિવર્તન લાવો, જે તમને હેન્ડ્સ-ફ્રી એન્ટરટેઇનમેન્ટ, રિચ સાઉન્ડ અને સિમલેસ કનેક્ટિવિટીનો અનેરો આનંદ પૂરો પાડીને તમારા તહેવારોના અનુભવને નવી ઊંચાઈ પર લઇ જાય છે.

ફાસ્ટટ્રેક એનેલોગ બ્લેક ડાયલઃ એલિગન્સ અને કેઝ્યુઅલ ચાર્મના શ્રેષ્ઠ મિશ્રણ સાથે સોફિસ્ટિકેટેડ રિસ્ટવૉચ સાથે આ તહેવારોની મોસમમાં તમારું એક આગવું સ્ટાઇલિશ સ્ટેટમેન્ટ ઊભું કરો.

માત્ર રૂ.499ની અંદર, ટ્રેન્ડિંગ ડીલ્સ ઉપર તમારો હાથ અજમાવો

દેશીદિયા LED સ્ટ્રિંગ લાઇટ્સઃ વાર્મ LED સ્ટ્રિંગ લાઇટ્સ સાથે તમારા તહેવારોની ઉજવણીમાં પ્રકાશ ફેલાવો, જે તમારા હોમ ડેકોર અથવા દિવાલીના ડેકોરેશનને ચાર ચાંદ લગાવવા માટે પરફેક્ટ પસંદગી છે.

આભાસ 10 નંગ ઇન્ડિયાન હેન્ડમેડ આર્ટિફિશિયલ મેરિગોલ્ડ તોરણઃ તમારા ઘરને વાઇબ્રન્ટ, હેન્ડમેડ આર્ટિફિશિયલ મેરિગોલ્ડ તોરણથી શણગારો, જે તમારા ફેસ્ટિવ અને વેડિંગ ડેકોરેશનમાં ટ્રેડિશનલ ટચનો ઉમેરો કરવા માટે એક આદર્શ પસંદગી છે.

એલેન સોલી મેન્સ સોલિડ રેગ્યુલર ફિટ પોલોઃ સુવિધાજનક અને વર્સેટાઇલ પોલો શર્ટ સાથે તમારા કેઝ્યુઅલ લૂકને નવી ઊંચાઈ પર લઇ જાઓ, જે આરામદાયક પ્રવાસ અને ફેસ્ટિવ ગેધરિંગ્સ માટે આદર્શ પસંદગી છે.

રિત્રાસ સ્ટ્રેઇટ કૂર્તાઃ પ્રિન્ટેડ કૂર્તાસેટ્સ સાથે એફર્ટલેસ સ્ટાઇલની દુનિયામાં પ્રવેશ કરો. રોજિંદા પહેરવેશ અથવા ફેસ્ટિવ પ્રસંગો માટે આ કૂર્તા કમ્ફર્ટ અને એલિગન્સનો આનંદ પૂરો પાડે છે.

વન94સ્ટોર સેન્સર વૉટર ફ્લોટિંગ સ્મોકલેસ કેન્ડલ્સઃ સ્મોકલેશ ફ્લોટિંગ LED કેન્ડલ્સ સાથે એક નયનરમ્ય અને આલહાદક વાતાવરણનું સર્જન કરો. તમારા ઇન્ડોર અને આઉટડોર ફેસ્ટિવલ ડેકોરેશનના લૂકમાં વધારો કરવા માટે તે એક આદર્શ પસંદગી છે.

એક્સચેન્જ મેલા પર લેટેસ્ટ ગેજેટ્સ ઉપર આકર્ષક ઑફર્સનો આનંદ મેળવો

સ્માર્ટફોન્સઃ તહેવારોની આ મોસમમાં તમારા મોબાઇલના અનુભવના સ્તરમાં વધારો કરો અને સેમસંગ, રેડમી, iQOO, વનપ્લસ સહિતની ટોપ બ્રાન્ડ્સ ઉપર રૂ.60,000 સુધીની એક્સચેન્જ ઑફર્સનો આનંદ માણો.

લેપટોપઃ ડેલ, HP, લિનોવો સહિતની કંપનીઓના લેટેસ્ટ મોડલ્સ ઉપર રૂ.24,000 સુધીની છૂટ સાથે તમારા જૂના લેપટોપને એક્સચેન્જ કરો. તહેવારોની આ મોસમમાં પરફેક્ટ ડીલ્સ સાથે તમારા જૂના લેપટોપને બદલવાની તક ઝડપો.

એપલાયન્સિસઃ સેમસંગ, IFB, કેરિયર, LG સહિત અગ્રગણ્ય કંપનીઓના પ્રીમિયમ એપલાયન્સિસ ઉપર રૂ.15,000 સુધીની એક્સચેન્જ ઑફર્સ સાથે તમારા ઘરને નવો લૂક આપો, જે તહેવારની આ મોસમમાં તમારા રોજિંદા કાર્યોને વધુ આસાન અને વધુ કાર્યક્ષમ બનાવે છે.

ટેલિવિઝન્સઃ સોની, સેમસંગ અને LGના આકર્ષક TV ઉપર રૂ.10,000 સુધીની એક્સચેન્જ ડીલ્સ સાથે તમારા મનોરંજનના સ્તરને એક નવી ઊંચાઈ પર લઇ જાઓ, જે ફેસ્ટિવ સેલિબ્રેશન માટે તમારા ઘરમાં સિનેમેટિક અનુભવ ઊભો કરે છે.

કિચન અને હોમ એપલાયન્સિસઃ બજાજ, એક્વાગાર્ડ, હેવેલ્સ, પ્રેસ્ટિજ અને બીજી અનેક વિશ્વસનીય બ્રાન્ડ્સ ઉપર રૂ.10,000 સુધીની એક્સચેન્જ ઑફર્સ સાથે તમારા કૂકિંગના અનુભવને નવા સ્તર પર લઇ જાઓ અને આ ફેસ્ટિવ સિઝન દરમિયાન સુવિધાજનક કૂકિંગની મદદથી સ્ટાઇલ અને ઇનોવેશનનો આનંદ માણો.

Amazon.in વિશે વધુ માહિતી માટે www.amazon.in/aboutusની મુલાકાત લો અથવા ટ્વિટર ઉપર  @AmazonNews_INફોલો કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here