કોકા-કોલાએ પ્રથમ ત્રિમાસિક 2024નાં પરિણામો જાહેર કર્યાં

0
12

ગ્લોબલ યુનિટ કેસ વોલ્યુમમાં 1 ટકા વૃદ્ધિ.

ચોખ્ખી મહેસલમાં 3 ટકા વૃદ્ધિ.

ઓર્ગેનિક મહેસૂલ (નોન- જીએએપી)માં 11 ટકા વૃદ્ધિ.

India Highlights from the global release:

ભારતમાં કોકા-કોલાએ તેનાં પ્રથમ ત્રિમાસિક 2024નાં પરિણામોમાં અમુક નોંધપાત્ર મુદ્દાઓ અહીં આપ્યાં છેઃ

  • ડિજિટલ ક્ષમતાઓને પ્રેરિત કરવાનું ચાલુ રાખ્યું છેઃ કોકા-કોલાએ ગ્રાહકો અને ઉપભોક્તાઓ સાથે સંબંધ બહેતર બનાવવા માટે ડિજિટલ ટૂલ્સનો લાભ લીધો છે. ભારતમાં રિટેઈલરો એપ થકી જથ્થાબંધ ઓર્ડરો આપવા માટે ગ્રાહક સહભાગ મંચ કોક બડી પર એઆઈ- પાવર્ડ સજેસ્ટેડ ઓર્ડર રેકમેન્ડેશન્સનો લાભ લઈ રહ્યા છે.
  • બજારમાં કામગીરીઃ વૈશ્વિક પડકારો છતાં કોકા-કોલાએ ભારતમાં વૃદ્ધિ નોંધાવી છે. ફિલિપિન્સ, ભારત, વિયેતનામ અને ઈન્ડોનેશિયામાં વૃદ્ધિ ચીનમાં ઘટાડા દ્વારા ઓફફસેટથી વધુ છે.
  • માળખાકીય ફેરફારઃ જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2024માં કંપનીએ ભારતના અમુક પ્રદેશોમાં બોટલિંગ કામગીરીઓને રિફ્રેન્ચાઈઝ કરી છે. કંપનીએ ભારતના અમુક પ્રદેશોમાં બોટલિંગ કામગીરીઓની રિફ્રેન્ચાઈઝિંગ સંબંધમાં 293 મિલિયનડોલરનો ચોખ્ખો લાભ નોંધાવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here