1થી 7 ઑક્ટોબર દરમિયાન એમેઝોન ફ્રેશના ફેસ્ટિવ સુપર વેલ્યૂ ડેઇઝની સાથે તહેવારોની સીઝનનો આનંદ માણો

0
19

7 ઑક્ટોબર, 2024 સુધી કરિયાણા અને રોજબરોજની જરૂરિયાતની ચીજો, પૅકેજ્ડ ફૂડ, નાસ્તા અને પીણાં, મૂળભૂત જરૂરિયાતની ચીજો પર 45% સુધીની છુટ મેળવો.

નવા ગ્રાહકો તેમના ઑર્ડર્સ પર 50% સુધીની છુટની સાથે રૂ. 400ના કૅશબૅકનો લાભ લઈ શકશે વત્તા ફળો અને શાકભાજી પર વધારાનું ફ્લેટ રૂ. 50નું કૅશબૅક પણ મેળવી શકશે.

તમામ ગ્રાહકો 5 અને 6 ઑક્ટોબરના રોજ ફળો અને શાકભાજીના ઑર્ડર પર ફ્લેટ રૂ. 50નું કૅશબૅક મેળવી શકશે.

પ્રાઇમના નવા ગ્રાહકો શનિ-રવિના રોજ 50% સુધીની છુટ, ફ્લેટ રૂ. 200નું કૅશબૅક અને ફળો અને શાકભાજી પર
રૂ. 50ના કૅશબૅકનો ફાયદો ઉઠાવી શકે છે અને તે પણ ફ્રી ડીલિવરીની સાથે.

કેટલાક પસંદગીના સ્થળોએ ઉપલબ્ધ યુનિબિક બેસનના લાડુ અને સો ગૂડ આલ્મન્ડ મિલ્ક પૅક પર રૂ. 1ની વિશેષ ડીલની સાથે તહેવારોની મીઠાશને બમણી કરો.

બેંગ્લુરુ 28 સપ્ટેમ્બર 2024: ઑક્ટોબર મહિનો આવતાં જ તહેવારોની હૂંફ અને આનંદની અનુભૂતિ થવા લાગે છે, આ સમય તહેવારોની ઉજવણીની તૈયારી કરવાનો છે. 1થી 7 ઑક્ટોબર, 2024 દરમિયાન શરૂ થવા જઈ રહેલા એમેઝોન ફ્રેશના સુપર વેલ્યૂ ડેઇઝ દરમિયાન તમને સ્વાદિષ્ટ વ્યંજનો વડે મહેમાનોને પ્રભાવિત કરવા માટે તમારે જરૂરી હોય તેવી બધી જ ચીજો મળી રહેશે. ગ્રાહકો ફળો અને શાકભાજી, નાસ્તા, પીણા અને રોજબરોજની જરૂરિયાતની ચીજો સહિતના ઉત્પાદનોના વ્યાપક વિકલ્પો પર 50% સુધીની મોટી બચત કરી શકશે. દુર્ગા પૂજા, દશેરા, દિવાળી જેવા તહેવારો જેમ-જેમ નજીક આવતાં જઈ રહ્યાં છે, તેમ-તેમ ગ્રાહકો આશીર્વાદ, ટાટા સંપન્ન, પારલે, બિકાજી, પી એન્ડ જી, મેરિકો, સેન્સોડાઇન, નિવીયા, હિમાલયા અને ડવ જેવી બ્રાન્ડ્સ પર ભરોસો રાખી તમારા ઘરઆંગણે, તમારા અનુકૂળ સમયે કરવામાં આવતી ડીલિવરીની સુગમતાની સાથે તમારી પેન્ટ્રીમાં જરૂરિયાતની બધી જ ચીજો હોય તેની ખાતરી કરી શકે છે.

તમે એમેઝોન ફ્રેશના વર્તમાન ગ્રાહક હો કે નવા ગ્રાહક, અદભૂત ડીલ્સ અને મૂલ્યવાન ઑફરોની સાથે સૌ કોઈ મોટી બચત કરીને આગામી તહેવારોનો ભરપૂર આનંદ માણી શકે છે. પ્રાઇમના રીપીટ ગ્રાહકો શનિ-રવિ દરમિયાન ફ્લેટ રૂ. 400ના કૅશબૅકની સાથે 50% સુધીની છુટ વત્તા ફળો અને શાકભાજી પર વધારાના રૂ. 50ના કૅશબૅકનો લાભ ઉઠાવી શકે છે અને તે પણ ફ્રી ડીલિવરીની સાથે. પ્રાઇમના નવા ગ્રાહકો શનિ-રવિના રોજ ફ્રી ડીલિવરીની સાથે 50% સુધીની છુટ, ફ્લેટ રૂ. 200નું કૅશબૅક અને ફળો અને શાકભાજી પર રૂ. 50ના કૅશબૅકનો ફાયદો ઉઠાવી શકે છે, જે આ તહેવારોની સીઝનને એમેઝોન ફ્રેશ પર ખરીદી કરવાનો પર્ફેક્ટ સમય બનાવી દે છે.

એમેઝોન ફ્રેશની મહાબચત ડીલ્સનો લાભ લઈ મોટી બચત કરોઃ

  • ડેટોલ લિક્વિડ હેન્ડવૉશ રીફિલ: ડેટોલ લિક્વિડ હેન્ડવૉશનો ઉપયોગ કરીને તમારા હાથને જંતુમુક્ત રાખો, જે બીમારી કરનારા જીવાણુંઓની સામે 100% સુરક્ષા પૂરી પાડે છે. તેનો પીએચ-બેલેન્સ્ડ, સોપ-ફ્રી ફોર્મ્યુલા ગ્લીસરિન ધરાવે છે, જે તમારી સ્કિનનું મોઇશ્ચરાઇઝિંગ કરવાની સાથે ડીપ ક્લિન્ઝિંગ કરવાની પણ ખાતરી કરે છે.
  • દાવત સુપર બાસમતી રાઇસઃ તેના જૂના કાચા ચોખા અસાધારણ રીતે સ્વાદિષ્ટ લાગે છે, પછી તેનો ઉપયોગ સુગંધિત બિરયાની બનાવવા માટે કરવો હોય કે દરરોજ રાંધવા માટે કરવો હોય. રોજબરોજના સુપર બાસમતી ચોખાની ઉત્તમ સુગંધ અને ચઢિયાતી ગુણવત્તા તમારી વાનગીઓને અત્યંત સ્વાદિષ્ટ બનાવશે અને દરરોજ તમને ખાવાનો આહ્લાદક અનુભવ આપશે.
  • એરીયલ ફ્રન્ટ લૉડ મેટિક લિક્વિડ ડીટર્જન્ટ: ખાસ ફ્રન્ટ લૉડ વૉશિંગ મશીનો માટે તૈયાર કરવામાં આવેલા એરીયલ મેટિક લિક્વિડ ડીટર્જન્ટનો ઉપયોગ કરીને લૉન્ડ્રીના અદભૂત પરિણામો મેળવો. આ શક્તિશાળી ફોર્મ્યુલા આકરા ડાઘાને એક જ ધોલાઈમાં દૂર કરે છે, તમારા કપડાંનાં રંગોને જાળવી રાખે છે અને લાંબા સમય સુધી સુગંધ છોડી જાય છે. દર વખતે વાઇબ્રન્ટ, ચોખ્ખી લૉન્ડ્રી માટે તે પર્ફેક્ટ છે.
  • ડવ ક્રીમ બ્યુટી બાથિંગ બાર: ¼ મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ અને ન્યુટ્રીએન્ટ સીરમ ધરાવતો ડવ ક્રીમ બ્યુટી બારનો ઉપયોગ કરો, જેની રચના તમારી સ્કિનને 24 કલાક માટે પોષણ આપવા અને રીપેર કરવા માટે થઈ છે. તેનો પીએચ-બેલેન્સ્ડ, ડર્મેટોલોજીની દ્રષ્ટિએ ટેસ્ટ કરવામાં આવેલો ફોર્મ્યુલા તમારી સ્કિનના કુદરતી મોઇશ્ચર બેરિયરને જાળવી રાખીને તેને હળવેથી ક્લીન્ઝ કરી આખો દિવસ તમારી સ્કિનને મુલાયમ, હાઇડ્રેટેડ અને તંદુરસ્ત જાળવી રાખે છે. 

તહેવારોની ઉજવણી કરવા માટે એક્સક્લુસિવ ફેસ્ટિવ સીલેક્શન પ્રોડક્ટ્સઃ

  • હેપ્પિલો 100% નેચુરલ પ્રીમિયમ કેલિફોર્નિયા ડ્રાઇડ આલ્મન્ડ્સ: પ્રોટીનની ઊંચી માત્રા, અસલી બદામ અને ઓમેગા-3, એન્ટિઑક્સિડેન્ટ્સ તથા વિટામિન્સ જેવા આવશ્યક પોષકતત્વો ધરાવતા, ગ્લુટેનથી મુક્ત સ્વાદિષ્ટ નાસ્તાનો સ્વાદ માણો. હૃદય માટે તંદુરસ્ત ગણાતો આ નાસ્તો સક્રિય જીવનશૈલી માટે અનુકૂળ હોવાની સાથે-સાથે હાનિકારક કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને કાર્ડિયોવાસ્ક્યુલર આરોગ્યને સુધારે છે.
  • આશીર્વાદ સ્વસ્તિ ઓર્ગેનિક કાઉ ઘી: આશીર્વાદ સ્વસ્તિ ઓર્ગેનિક કાઉ ઘીને સસ્ટેનેબલ ફાર્મ્સ પર ઉછેરવામાં આવેલી 7,000થી વધુ ગાયમાંથી મેળવવામાં આવેલા 100% ઓર્ગેનિક દૂધમાંથી બનાવવામાં આવ્યું છે. રસાયણો અને હોર્મોન્સથી મુક્ત આ ઘીને દર મહિને 276 ક્વૉલિટી પેરામીટર્સ પર આકરા પરીક્ષણમાંથી પસાર કરવામાં આવે છે, જે શુદ્ધતા અને સ્વાસ્થ્યની ખાતરી કરીને સ્વાદિષ્ટ અને સુગંધિત સ્વાદ પૂરો પાડે છે.
  • ટાટા સંપન્ન 100% ચના દાલ ફાઇન બેસન: 100% બરછટ ચણા દાળમાંથી બનાવવામાં આવેલું ટાટા સંપન્ન ફાઇન બેસન તમારી મનપસંદ વાનગીઓ જેમ કે, બેસનના લાડુ, ઢોકળા અને કઢી માટે બિલકુલ અધિકૃત અને કુદરતી સ્વાદ પૂરો પાડે છે. સંજીવ કપૂર દ્વારા ભલામણ કરવામાં આવેલ આ બેસનના દરેક પેકેટમાં ઉત્તમ ગુણવત્તા પ્રાપ્ત થાય તે માટે તેને 5-સ્ટેપની શુદ્ધતા પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે.

આ વર્ષે તહેવારોની સીઝનમાં સફાઈ અને ઘર માટેની આવશ્યક ચીજોનો ઉપયોગ કરીને તમારા ઘરને ચકચકિત બનાવોઃ

  • ઓડોનિલ રૂમ એર ફ્રેશનર સ્પ્રે: ઓડોનિલ રૂમ સ્પ્રે એક અસરકારક એર ફ્રેશનર છે, જે તમારા ઘરને તરત જ સુગંધિત બનાવીને દુર્ગંધને દૂર કરે છે. લવન્ડર, જાસ્મીન અને સાઇટ્રસ જેવી વિવિધ સુગંધિત વેરાઇટીઓમાં ઉપલબ્ધ આ એર ફ્રેશનર લાંબા સમય સુધી તાજગીભર્યો માહોલ પૂરો પાડતું હોઈ તમારા ઘર કે ઑફિસના કોઈ પણ રૂમ માટે પર્ફેક્ટ છે.
  • પ્રેસ્ટો! લવન્ડર ડિસઇન્ફેક્ટન્ટ સર્ફેસ એન્ડ ફ્લોર ક્લીનર: પ્રેસ્ટો!ની સર્ફેસ ક્લીનરની નવી રેન્જ 99.99% જીવાણુંઓનો નાશ કરીને તમારા ઘરને સ્વચ્છ અને જીવાણુંઓથી મુક્ત રાખે છે. કૉફી અને કેચઅપ જેવા આકરા ડાઘાઓને દૂર કરવા માટે ખૂબ જ અસરકારક આ ક્લીનરને ઉપયોગમાં લેવું ખૂબ જ સરળ છે અને તમારા હાથની સુરક્ષા કરવાની સાથે તેની પાછળ તાજગીભરી સુગંધ છોડી જાય છે.
  • વિમ ડિશવૉશ લિક્વિડ જેલ લેમન રીફિલ પાઉચ: લીંબુની શક્તિ ધરાવતું વિમ જેલ ડિશવૉશિંગ લિક્વિડ ફક્ત એક જ ચમચી ઉપયોગમાં લેવાથી આકરી ચીકાશને દૂર કરવા માટેનું પર્ફેક્ટ સોલ્યુશન છે. તેનો વિશિષ્ટ ફોર્મ્યુલા હાથ પર મુલાયમ રીતે વર્તવાની સાથે આકરા ડાઘાઓને સારી રીતે દૂર કરે છે, જે નોન-સ્ટિક કે સીરામિક જેવી નાજુક સપાટીઓને નુકસાન પહોંચાડ્યાં વગર તમારા વાસણોને ચકચકિત બનાવી દે છે.

તમારા તહેવારોની તલપને સંતુષ્ટ કરવા માટે સ્વાદિષ્ટ નાસ્તા અને તાજગીભર્યા પીણાં ખરીદોઃ

  • પારલે હાઇડ એન્ડ સીક ચોકલેટ ચિપ કૂકીઝ: વિશ્વની શ્રેષ્ઠ ચોકલેટ ચિપ્સમાંથી બનાવવામાં આવેલા હાઇડ એન્ડ સીક ચોકલેટ ચિપ કૂકીઝના મોંમાં પાણી લાવનારા ચોકલેટી સ્વાદને મન ભરીને માણો. તેનો પ્રત્યેક ટુકડો આહ્લાદક અનુભવ પૂરો પાડે છે, જે તમારી તલપને સંતોષવા કે પછી કોઈ વિશેષ વ્યક્તિની સાથે યાદગાર પળો વિતાવવા માટે પર્ફેક્ટ છે.
  • પારલે મોનેકો ચીઝલિંગ્સ: પારલે ચીઝલિંગ્સ એક જ બચકાંમાં ખાઈ જવાય એટલી નાની સાઇઝના, ક્રિસ્પી ચીઝ સ્નેક્સ છે, જે બપોરે ભૂખ લાગે ત્યારે પેટપૂજા કરવા માટે પર્ફેક્ટ છે. જેને વારંવાર ખાવાનું મન થાય એવા આ મિનિ સ્ક્વેર્સ નાના-મોટા સૌ લોકોને ભાવે છે, જે તેની દરેક બાઇટમાં એક સ્વાદિષ્ટ ચીઝી ક્રન્ચ આપે છે.
  • બિકાજી ભુજિયા નં. 1: બિકાજી ભુજિયા નં. 1 એ ક્રિસ્પી ટેક્સચર અને સ્પાઇસી ફ્લેવરનું પર્ફેક્ટ મિશ્રણ છે, જેને અધિકૃત ટેસ્ટ માટે પ્રીમિયમ સામગ્રીમાંથી બનાવવામાં આવે છે. જે લોકો કોઈ પણ સમયે ક્યાંય પણ ક્રન્ચી, સ્વાદિષ્ટ નાસ્તા ખાવાના શોખીન હોય તેમણે તો આ સુપ્રસિદ્ધ રાજસ્થાની નાસ્તો અચૂક ખરીદવો જ જોઇએ.

પર્સનલ કૅર માટેની જરૂરી ચીજો ખરીદીને તહેવારો માટે તૈયાર થઈ જાઓઃ

  • નિવીયા સોફ્ટ લાઇટ મોઇશ્ચરાઇઝર: વિટામિન E અને જોજોબા ઓઇલના ગુણોથી સમૃદ્ધ અને ઝડપથી શોષાઈ જતાં ક્રીમ નિવીયા સોફ્ટ લાઇટ મોઇશ્ચરાઇઝર વડે તમારી સ્કિનની કાળજી રાખો. તમામ પ્રકારની સ્કિન માટે અનુકૂળ આ મોઇશ્ચરાઇઝર તમારી સ્કિનને મુલાયમ, કોમળ અને તાજગીભરી બનાવી દે છે.
  • ન્યુટ્રોજીના અલ્ટ્રા શીર સનસ્ક્રીન એસપીએફ 50+: ન્યુટ્રોજીના અલ્ટ્રા શીર સનસ્ક્રીનની મદદથી તમારી સ્કિનની સુરક્ષા કરો, જે હાનિકારક યુવી કિરણોની સામે ચઢિયાતી અને વ્યાપક સુરક્ષા પૂરી પાડે છે. આ લાઇટવેઇટ, ચીકાશ વગરનો ફોર્મ્યુલા રોજબરોજના ઉપયોગ માટે પર્ફેક્ટ છે, સંવેદનશીલ સ્કિન માટે પણ.
  • ગાર્નિયર સ્કિન નેચુરલ્સ બ્રાઇટ કમ્પ્લીટ વિટામિન C સીરમ UV ક્રીમ: ગાર્નિયર બ્રાઇટ કમ્પ્લીટ વિટામિન C સીરમ UV ક્રીમનો ઉપયોગ કરીને ચમકદાર, ડાઘા વગરની સ્કિન મેળવો. તેના સક્ષમ વિટામિન C ફોર્મ્યુલા અને UV પ્રોટેક્શન આપતી આ ક્રીમ પિગ્મેન્ટેશનને રીપેર કરે છે અને તમારી સ્કિનને તડકાથી નુકસાન ના પહોંચે તે માટે તેને સુરક્ષાકવચ પૂરું પાડી તેજસ્વી રંગત આપે છે.

તમારા શિશુની સંપૂર્ણ કાળજી લેવા માટે બૅબી કૅર માટેના સૌમ્ય ઉત્પાદનો ખરીદોઃ

  • હિમાલયા જેન્ટલ બેબી શેમ્પૂ: હિમાલયા જેન્ટલ બેબી શેમ્પૂ સૌમ્ય, ‘નો ટીયર્સ’ ફોર્મ્યુલા ધરાવે છે, જે તમારા શિશુના વાળને સૌમ્યતાથી ક્લીન્ઝ કરી અને પોષણ આપી વાળને મુલાયમ, ચમકદાર અને સરળતાથી ઓળી શકાય તેવા બનાવે છે. ચણા, જાસૂદ અને ખસખસ જેવી કુદરતી સામગ્રીમાંથી બનાવવામાં આવેલો આ શેમ્પૂ તમારા શિશુની નાજુક ખોપરીને મજબૂત બનાવે છે અને કન્ડિશન કરે છે, જેથી તે દરરોજ ઉપયોગમાં લેવા માટે સલામત છે.
  • પેમ્પર્સ ઑલ રાઉન્ટ પ્રોટેક્શન પેન્ટ્સ: પેમ્પર્સ ઑલ-રાઉન્ડ પ્રોટેક્શન પેન્ટ્સ અલ્ટ્રા એબ્ઝોર્બ કૉર અને મેજિક જેલની મદદથી 12 કલાક સુધી ડ્રાયનેસ પૂરી પાડે છે અને ભીનાશને લૉક કરી દે છે, જેથી તમારા શિશુને આરામ મળે. એન્ટિ-રેશ લૉશન અને એલો વેરાના ગુણો ધરાવતા આ પેન્ટ્સ શિશુની નાજુક ચામડીને બળતરાથી બચાવે છે, જ્યારે તેનો ફ્લેક્સિબલ વેઇસ્ટબેન્ટ તમારા શિશુની હલનચલનની સાથે અનુરૂપ થઈ જાય તેવા ચુસ્ત અને આરામદાયક ફિટિંગની ખાતરી કરે છે.
  • સેરેલેક બેબી સીરીયલ વિથ મિલ્ક: નેસ્લે સેરેલેક બેબી સીરીયલ વિથ મિલ્ક એ 6થી 24 મહિનાના શિશુઓ માટેનો પૌષ્ટિક પૂરક આહાર છે, જે ફક્ત બે સર્વિંગમાં શિશુના આયર્નની 37% દૈનિક જરૂરિયાતને પૂરી કરે છે. રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે વિટામિન A, C અને ઝિંક જેવા 14 આવશ્યક પોષકતત્વો ધરાવતા આ સીરીયલમાં શિશુની વૃદ્ધિ માટે ખૂબ જ જરૂરી એવા અનાજ, દૂધ અને ફળોના ગુણોનું સંયોજન છે.

અસ્વીકરણ: પ્રોડક્ટની વિગતો, વિવરણો, વિશેષતાઓ, ડીલ્સ અને કિંમતો વિક્રેતાઓ દ્વારા પૂરી પાડવામાં આવેલા છે. એમેઝોન પ્રોડક્ટ્સની કિંમત નક્કી કરવામાં અથવા તેનું વિવરણ કરવામાં સામેલ નથી અને વિક્રેતાઓ દ્વારા પ્રદાન કરવામાં આવેલી પ્રોડક્ટની માહિતીની ચોકસાઇ માટે જવાબદાર નથી. ડીલ્સ અને ડિસ્કાઉન્ટ વિક્રેતાઓ અને/અથવા બ્રાન્ડ્સ દ્વારા પ્રદાન કરવામાં આવે છે. ‘Amazon.in એ એક ઑનલાઇન માર્કેટપ્લેસ છે અને સ્ટોર શબ્દનો અર્થ વિક્રેતાઓ દ્વારા આપવામાં આવતા સિલેક્શન સાથે સ્ટોરફ્રન્ટ છે.’ Amazon.in એ એક ઑનલાઇન માર્કેટપ્લેસ છે અને સ્ટોર શબ્દનો અર્થ વિક્રેતાઓ દ્વારા આપવામાં આવતા સિલેક્શન સાથે સ્ટોરફ્રન્ટ છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here