Amazon.in રક્ષાબંધન સ્ટોરમાં ઉપલબ્ધ પરફેક્ટ ગિફ્ટ સાથે ભાઈ-બહેનના બંધનની ઉજવણી કરો

0
28

રાખડી, ચોકલેટ, સ્માર્ટફોન, હોમ ડેકોર, ફેશન અને બ્યુટી એસેન્શિયલ, કસ્ટમાઇઝેબલ ઇ-ગિફ્ટ કાર્ડ્સ અને તેના જેવા ઘણાં ઉત્પાદનોમાં ઉપલબ્ધ ગિફ્ટ આપવાના વિકલ્પો પર મોટી બચત કરો.

ખાસ રક્ષાબંધન ઑફર (14-20 ઑગસ્ટ વચ્ચે લાઇવ) લાભોમાં એમેઝોન પે પર ઓછામાં ઓછા INR 1,500ના ટ્રાન્ઝેક્શન પર ગિફ્ટ કાર્ડ્સ પર INR 50 કૅશબેક અને શોપિંગ વાઉચરનો સમાવેશ થાય છે

બેંગલુરુ, 12 ઑગસ્ટ 2024: આ રક્ષાબંધને Amazon.in પર કૅડબરી દ્વારા સંચાલિત રક્ષાબંધન સ્ટોર સાથે ભાઈ-બહેનના તહેવારની ઉજવણીને વિશેષ બનાવવાની તૈયારીઓ કરવામાં આવી છે જે 20 ઑગસ્ટ સુધી લાઇવ રહેશે. ગ્રાહકો દરેક ભાઈ-બહેન માટે ખાસ વિચારપૂર્વક ઉપલબ્ધ ગિફ્ટનો ખજાનો એક્સપ્લોર કરી શકે છે, પછી ભલે તેઓ ફેશનના શોખીન હોય, ખાવાના શોખીન હોય અથવા ટેકના શોખીન હોય, અને Lindt, ઇન્સ્ટામેક્સ, ટાઇટન, ગીવા, નોઇસ, કિમિરીકા અને અન્ય સહિતની પ્રીમિયમ બ્રાન્ડ્સ પર આકર્ષક ડીલ્સ શોધી શકે છે.

Amazon.inના ખાસ તૈયાર કરવામાં આવેલા સિલેક્શનમાં પર્સનલાઇઝ્ડ હેમ્પર્સ અને કોમ્બો સેટ્સ, ડિઝાઇનર રાખડીઓ, પ્રીમિયમ ગ્રૂમિંગ પ્રોડક્ટ્સ, ઇલેક્ટ્રોનિક્સ, સ્માર્ટફોન્સ, એપરલ, સ્કિન કેર એસેન્શિયલ, ગોરમેટ ગ્રોસરી અને બીજું ઘણું સામેલ છે. વર્સેલાઇટ ગિફ્ટિંગ વિકલ્પ શોધી રહેલા ગ્રાહકો માટે, Amazon.inના ‘ફર્સ્ટ-ઇન-ઈન્ડિયા’ એનિમેટેડ ગિફ્ટ કાર્ડ્સ એક અનોખો ઉકેલ પૂરો પાડે છે જેનાથી કોઈપણ પસંદગીઓને પૂરી કરી શકાય છે.

સ્પેશિયલ રક્ષાબંધન ઑફર 14 ઑગસ્ટથી 20 ઑગસ્ટ 2024 સુધી વચ્ચે લાઇવ રહેશ જેમાં ગ્રાહકો ઓછામાં ઓછા 1,500 રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર ગિફ્ટ કાર્ડ્સ પર INR 50 કૅશબેક અને શોપિંગ વાઉચર જેવા લાભો મેળવી શકે છે. ગ્રાહકો 2,500 કે તેથી વધુના ઓછામાં ઓછા ટ્રાન્ઝેક્શન પર ગિફ્ટ કાર્ડ્સ પર INR 100 સુધી કૅશબેક* અને શોપિંગ વાઉચર પણ મેળવી શકે છે.

વિચારપૂર્ણ ગિફ્ટની પ્રભાવશાળી શ્રેણી માટે Amazon.inનો રક્ષાબંધન સ્ટોર એક્સપ્લોર કરો જે ભાઈ-બહેનના પ્રેમ અને પ્રશંસાની ભાવનાને સંપૂર્ણ રીતે કેપ્ચર કરે છે. 

ડિઝાઇનર અને રંગબેરંગી રાખડીઓ આ સિઝનમાં નવી હિટ છે:

તમારા બંધનમાં મીઠાશ ઉમેરો:

તમારા ભાઈ-બહેનને મેકઓવર આપો:

છોડ પ્રેમીઓ માટે:

તમારા નાના ભાઈ-બહેનને જોડાયેલા રાખો:

  • હેરી પોટર બોક્સ સેટ: ધ કમ્પલીટ કલેક્શન: પેપરબેકમાં હેરી પોટરની તમામ સાત નવલકથાઓ સમાવેલો આ સુંદર બોક્સ સેટ છે, જેમાં ક્લાસિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે બેસ્ટ સેલિંગની નવી આવૃત્તિઓ શામેલ છે. હેરી પોટરના તમામ ચાહકો પાસે આ અચૂક હોવું જોઈએ તેવું કલેક્શન છે.
  • LEGO ક્રિએટર સ્પેસ શટલ 31134 બિલ્ડિંગ ટોય સેટ: LEGO ક્રિએટર 3-ઇન-1 સ્પેસ શટલ પ્લેસેટની મદદથી બાળકો લાભદાયી બિલ્ડ અને ઇન્ટરગાલેક્ટિક એક્શનનો આનંદ માણી શકે છે જેમાં એક સ્પેસ શટલ, એક અવકાશયાત્રી અને એક સ્પેસશીપ છે.
  • સોની PlayStation®5 કોન્સોલ: SSD સ્ટોરેજના બિલ્ટ ઇન 1TB સાથે, આ શક્તિશાળી ગેમિંગ કન્સોલ તેની આકર્ષક અને કોમ્પેક્ટ ડિઝાઇનની મદદથી, પરિવારના ગેમર્સને તેમની મનપસંદ અને જેની રાહ જોઈ રહ્યા હોય તેવી રમતોમાં જોડાયેલા રાખવાની શ્રેષ્ઠ રીત છે. 

ટેક-સેવી માટે:

  • એમેઝોન ઇકો ડોટ (5મી જનરેશન): અગાઉની તમામ જનરેશન કરતાં વધુ ઊંડા બાસ અને સ્પષ્ટ વૉકલ સાથે, અત્યાર સુધીનું આ શ્રેષ્ઠ સાઉન્ડિંગ ઇકો ડોટ છે. વૉઇસ કંટ્રોલ એલેક્સા લાઇટ, એસી, ટીવી, ગીઝર જેવા સ્માર્ટ ઉપકરણો સાથે સુસંગત છે અને દૈનિક રીમાઇન્ડર્સ માટે પરફેક્ટ પાર્ટનર છે.
  • Amkette iGrip ડ્રાઇવ લોંગ આર્મ પ્રીમિયમ મોબાઈલ હોલ્ડર: Amkette iGrip ડ્રાઇવ લોંગ આર્મ કાર ફોન હોલ્ડર મહત્તમ સ્થિરતા આપતા અલ્ટીમેટ નો-કોમ્પ્રોમાઈઝ કાર માઉન્ટ તરીકે તૈયાર કરવામાં આવ્યું છે.
  • boAt Airdopes 141 બ્લુટૂથ TWS ઇઅરબડ્સ: 42 કલાક સુધીના પ્લેબેક ટાઇમવાળા આ ઇઅરબડ્સમાં 6 કલાકનો નોનસ્ટોપ પ્લેટાઈમ છે. આ રક્ષાબંધને નવી જનરેશનના ઑડિયોના અનુભવ માટે આ ગિફ્ટ આપી શકાય.
  • Dell Inspiron 3530 પાતળું અને હળવું લેપટોપ: આ લેપટોપ હાનિકારક વાદળી પ્રકાશના ઉત્સર્જનને ઘટાડવા માટે અનુકૂલનશીલ થર્મલ્સ, કમ્ફર્ટ વ્યૂ જેવી સુવિધાઓ સાથે આવે છે. તે આખા દિવસનો આદર્શ સાથી છે
  • iQOO Z9 Lite 5G: આનાથી વીજળી જેવી સ્પીડ અને કોઈપણ પ્રકારના અવરોધ વગરની કનેક્ટિવિટીના ભવિષ્યનો અનુભવ કરો, જેનાથી તમે સુપરફાસ્ટ 5G વીડિયો સ્ટ્રીમિંગ, અવિરત વીડિયો કૉલ્સ અને ઉન્નત કનેક્ટિવિટીનો આનંદ માણી શકો છો.
  • MI પાવર બેંક: MI પાવર બેંક 20000mAh લિથિયમ પોલિમર બૅટરી, 18W ફાસ્ટ ચાર્જિંગ, ટ્રિપલ પોર્ટ આઉટપુટ અને ડ્યૂઅલ ઇનપુટ પોર્ટ સાથે આવે છે જેથી મુસાફરી દરમિયાન તમે તમારી બૅટરીને સંપૂર્ણ ચાર્જ રાખી શકો છો.
  • નોઇઝ કલરફિટ અલ્ટ્રા 3 બ્લૂટૂથ કૉલિંગ સ્માર્ટ વૉચ: એમોલેડ ડિસ્પ્લેવાળી આ સેવી વૉચ, હૃદયના ધબકારા, મૂવમેન્ટ અને કૅલરીને ટ્રૅક કરે છે. તે ફેશનેબલ એક્સેસરી અને રક્ષાબંધન નિમિત્તે ગિફ્ટ આપવાનો સારો વિકલ્પ છે.
  • OnePlus Nord CE4 Lite 5G: વનપ્લસ નોર્ડ CE4 Lite 5G: 5500 mAh બૅટરી અને રિવર્સ ચાર્જિંગ સાથે, પાવર બેંકને દૂર કરો અને વનપ્લસ નોર્ડ CE4 Lite 5G સાથે આખો દિવસ તમારું પ્લે બટન દબાવી રાખો
  • સેમસંગ 108 સેમી D સિરીઝ ક્રિસ્ટલ: સેમસંગ D સિરીઝ ક્રિસ્ટલ 4K અલ્ટ્રા HD રિઝોલ્યૂશન અને સ્માર્ટ ટીવી ફીચર્સ સાથે તમારા ટીવી જોવાના અનુભવને ઉન્નત કરે છે. ભાઈ-બહેનના લિવિંગ રૂમને તે વધુ સુંદર બનાવે છે.
  • SKYCELL યુનિવર્સલ મોબાઈલ હોલ્ડર: ખૂબ જ સારી પકડ અને સિલિકોન હોલ્ડર સ્ટ્રેપ સાથે તે 100% સુરક્ષિત છે. આખો સેટ એલ્યુમિનિયમમાંથી બનેલો છે જેથી મોટરસાઈકલ ફોન રાખનારાઓને પણ સ્મૂધ ટચ મળે છે. 

રક્ષાબંધન હોય કે ન હોય, પ્રાઇમ મેમ્બર્સને ખૂબ જ લાભ મળતો રહે છે

તમારા જીવનને દરરોજ વધુ સારું બનાવવા માટે Amazon Prime ખાસ ડિઝાઇન કરવામાં આવ્યું છે કારણ કે તેમાં એક જ મેમ્બરશીપમાં શ્રેષ્ઠ શોપિંગ, બચત અને મનોરંજન મળે છે. ભારતમાં, મેમ્બર્સ Amazon.in પર 10 લાખ ઉત્પાદનોની ઓર્ડર આપ્યાના દિવસે જ મફત અમર્યાદિત ડિલિવરી મેળવી શકે છે અને 40 લાખ ઉત્પાદનોમાં નેક્સ્ટ-ડે ડિલિવરી મેળવી શકે છે તેમજ વિશિષ્ટ ડીલ્સનો ઍક્સેસ, શોપિંગ ઇવેન્ટ્સનો વહેલો ઍક્સેસ, પ્રાઇમ ડેનો વિશિષ્ટ ઍક્સેસ મળે છે; તેમજ પ્રાઇમ વીડિયો દ્વારા એવોર્ડ વિજેતા મૂવીઝ અને ટીવી શોનો અમર્યાદિત ઍક્સેસ, એમેઝોન મ્યુઝિક દ્વારા 20+ ભાષાઓમાં લાખો ગીતોનો અમર્યાદિત જાહેરાત-મુક્ત ઍક્સેસ અને 15+ મિલિયન પોડકાસ્ટ એપિસોડ્સનો ઍક્સેસ, પ્રાઇમ રીડિંગની મદદથી 3,000 કરતાં વધુ પુસ્તકો, મેગેઝિનની મફત બદલાતા સિલેક્શન અને કોમિક્સનો ઍક્સેસ તેમજ પ્રાઇમ ગેમિંગ દ્વારા માસિક ફ્રી ઇન-ગેમ લાભોનો ઍક્સેસ મેળવી શકે છે. પ્રાઇમ મેમ્બર્સ Amazon.in પર એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને તમામ ખરીદી પર અમર્યાદિત 5% કૅશબેક પણ મેળવે છે. પ્રાઇમ વિશે વધુ જાણવા માટે www.amazon.in/prime પર જાઓ.

Amazon.in રક્ષાબંધન સ્ટોર એક્સપ્લોર કરવા માટે  અહીં ક્લિક કરો.

એમેઝોન ભારતભરના નાના વ્યવસાયોના લાખો ઉત્પાદનોનું ઘર પણ છે. રક્ષાબંધન 2024 માટે તમે હજારો SMBમાંથી કેવી રીતે ખરીદી કરી શકો તે અહીં છે. – Link

ડિસ્ક્લેમર: પ્રોડક્ટની વિગતો, વિવરણ અને કિંમતો વિક્રેતાએ આપેલા છે. એમેઝોન કિંમત અથવા પ્રોડક્ટના વર્ણનમાં સામેલ નથી અને વિક્રેતા દ્વારા આપવામાં આવેલી પ્રોડક્ટની માહિતીની ચોકસાઇ માટે જવાબદાર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here