ધાર્મિક

રણવીર સિંહ અને આદિત્ય ધર તેમની ફિલ્મનું આગલું શેડ્યૂલ શરૂ કરતા પહેલા આશીર્વાદ લેવા સુવર્ણ મંદિર પહોંચ્યા.

અમદાવાદ 25મી નવેમ્બર 2024: પાવરહાઉસ રણવીર સિંહ અને પ્રખ્યાત ફિલ્મ નિર્માતા આદિત્ય ધરે તેમની આગામી બહુપ્રતિક્ષિત ફિલ્મનું આગલું શેડ્યૂલ શરૂ કરતા પહેલા અમૃતસરમાં ગોલ્ડન...

માનસનીસદ્ભાવનાએરાજકોટને બનાવ્યું રામકોટ.

"મિડિયા જગત પણ પોતાનું સમિધ આ યજ્ઞને સમર્પિત કરી રહ્યું છે એ વિશેષ આનંદ છે" શોભાયાત્રા શુભયાત્રા બની,રેલી બની ગઇ રેલો. વૃક્ષો જેવા વડીલો,વડીલો જેવા વૃક્ષોથી...

સત્યને શપથની, પ્રેમને અરથની અને કરુણાને ગરથની જરૂર નથી.

સાધ્યને પકડો તો સાધન પકડમાં આવશે. સાધુનો બેડલો સવાયો-તલગાજરડી વિનયે એક દિવસમાં કરોડનો આંકડો વટાવી દીધો! વૃક્ષ દેવો ભવ: અને વૃદ્ધ દેવો ભવ:-એ પણ બોલાવું જોઈએ. કથા...

પૂજ્ય ડોંગરેજી મહારાજના ત્યાગ ના તુલે કોઈ ના આવી શકે -પૂજ્ય મોરારીબાપુ

પૂજ્ય મોરારીબાપુ એ બ્રહ્મલિનડોંગરેજી મહારાજ ની પુણ્યતિથિ એ ભાવાંજલિઅર્પિત કરી અમદાવાદ ૨૧ નવેમ્બર ૨૦૨૪: પૂજ્ય બ્રહ્મલીનશુકદેવજી અવતાર એવા ડોંગરેજી મહારાજ ની પુણ્યતિથિ અવસરેમહુવા ના સેવા...

રામ ચરણ અયપ્પાની માળા પહેરીને કુડ્ડાપહ દરગાહ પહોંચ્યા, A.R. રહેમાનને આપેલું વચન

તેમના ઊંડા આદર અને પ્રતિબદ્ધતાના પ્રતીક તરીકે, વૈશ્વિક સુપરસ્ટાર રામ ચરણે અમીન પીર દરગાહ, કુડ્ડાપાહ ખાતે 80માં રાષ્ટ્રીય મુશાયરા ગઝલ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે...

Popular