ગુજરાત સરકાર

IJR 2025 અનુસાર ગુજરાતમાં HC ન્યાયાધીશ અને HC કર્મચારીઓની સૌથી વધુ ખાલી જગ્યા

કેટલાક પ્રોત્સાહક સુધારાઓ: SC અધિકારીઓ અને કોન્સ્ટેબલરીમાંSCક્વોટાને પરિપૂર્ણ કરે છે ન્યાયાધીશોમાંસુધારલે જાતિ વૈવિધ્યતા રાજ્ય સરકાર તેના કુલ કાનૂની સહાય બજેટમાં 85% યોગદાન આપે છે સતત...

ગુજરાત અને બિહાર વચ્ચે આદિકાળીથી સંબંધ રહ્યો છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતનો ઉત્સવ કાશી અને પટનામાં થાય છે, એજ પ્રમાણે બિહારનો ઉત્સવ ગુજરાતમાં થઇ રહ્યો છે : સંસદ સભ્ય મનોજ તિવારી અમદાવાદના વટવામાં બિહારી...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ ૨.૦નો શુભારંભ કરાવ્યો

૧૦૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સ, ૫૦થી વધારે ઉદ્યોગ નિષ્ણાતો, ૪૨ સ્ટાર્ટઅપ્સ સ્ટોલ્સ,સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા ૪૫૦૦ જેટલા લોકો થયા સહભાગી ટેકનિકલ સેશન્સ, સ્ટાર્ટઅપ એક્ઝિબિશન્સ, મેન્ટર્સ સાથે...

વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલની બીજી આવૃત્તિનું માર્ચ 22, 2025 ના રોજ આયોજન

દેશભરમાં એકમાત્ર અને અનોખો વિધાનસભા કક્ષાએ યોજાતો સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ  કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ઉદ્યોગ વાણિજ્ય મંત્રી...

JCI INDIA Zone 8 દ્વારા 300સભ્યોની વિધાનસભા મુલાકાત – યુવા નેતૃત્વ માટે અનોખી પ્રેરણા

ગુજરાત, અમદાવાદ ૧૯ માર્ચ ૨૦૨૫: JCI INDIA Zone 8 દ્વારા રાજ્યની રાજધાની ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાની નોંધપાત્ર મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર...

Popular