7 ઑક્ટોબર, 2024 સુધી કરિયાણા અને રોજબરોજની જરૂરિયાતની ચીજો, પૅકેજ્ડ ફૂડ, નાસ્તા અને પીણાં, મૂળભૂત જરૂરિયાતની ચીજો પર 45% સુધીની છુટ મેળવો.
નવા ગ્રાહકો તેમના...
આ સંશોધન યુવાનો અને પ્રારંભિક પુખ્તાવસ્થામાં અખરોટના સેવનના મહત્વપર ભાર મૂકે છે
નવીદિલ્હી, સપ્ટેમ્બર 2024 – દરેક વ્યક્તિની ઓળખમાં ખોરાક એક મોટી ભૂમિકા ભજવે છે...
મુંબઈ 18 સપ્ટેમ્બર 2024: આ ફેસ્ટિવ સીઝનમાં વેસ્ટલાઈફ ફૂડવર્લ્ડની માલિકી અને દ્વારા સંચાલિત મેક્ડોનાલ્ડ્સ ઈન્ડિયા (ડબ્લ્યુએન્ડએસ) દ્વારા બે પ્રીમયમ બર્ગર્સ મેકક્રિસ્પી ચિકન બર્ગર અને ક્રિસ્પી વેજી બર્ગરની રજૂઆતની ઘોષણા કરવામાં આવી છે. વૈશ્વિક ફેન- ફેવરીટ મેકક્રિસ્પી ચિકન બર્ગર હવે અજોડ રીતે તૈયાર કરવામાં આવેલા ક્રિસ્પી વેજી બર્ગર સાથે ભારતમાં પદાર્પણ કરી રહ્યા છે. આ નવ ઉમેરો ગ્રાહકોની વિવિધ રુચિની અગ્રતાઓને પહોંચી વળવા માટે ઈનોવેટિવ અને ફિલિંગ મેનુ વિકલ્પો પૂરી પાડવાની મેક્ડોનાલ્ડ્સની કટિબદ્ધતા અધોરેખિત કરે છે.
મેકક્રિસ્પી ચિકન બર્ગરમાં હોલ-મસલ ચિકન ફિલેટ પેટ્ટી સાથે અજોડ વોટર-કટ ગ્લેઝ્ડ બન, ફ્રેશ લેટુસ અને...