આંતરરાષ્ટ્રીય

મારુતિ સુઝુકીએ જાપાનમાં એમનીએવોર્ડ વિજેતા SUV ફ્રૉન્ક્સ(Fronx) ની નિકાસ શરૂ કરી, જે ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલનું એક સન્માન છે

ફ્રૉન્ક્સ (FRONX) મારુતિ સુઝુકીની જાપાનમાં નિકાસ થનારી પ્રથમ 'મેડ-ઇન-ઇન્ડિયા' SUV તરીકે ચિહ્નિત થાય છે ગુજરાતનાપીપાવાવ બંદરેથી 1,600 થી વધુ ફ્રૉન્ક્સ (Fronx)નું પ્રથમ કન્સાઈનમેન્ટ મોકલવામાં આવ્યું...

દુબઈએ 2024 ના પ્રથમ છ મહિનામાં રેકોર્ડ 9.31 મિલિયન મુલાકાતીઓનું સ્વાગત કર્યું

વર્ષ 2023 ના સમાન સમયગાળાની સરખામણીએ વર્ષના પ્રથમ છ મહિનામાં આંતરરાષ્ટ્રીય ઓવરનાઈટ મુલાકાતીઓની સંખ્યા 9% વધુ હતી દુબઈ, સંયુક્ત આરબ અમીરાત - 6 ઓગસ્ટ 2024:...

સેમસંગની વિજેતા ટીમ સ્પુટનિક બ્રેઇન ‘સોલ્વ ફોર ટુમોરો’ 2022 ભારતને પેરિસ 2024 માટે ‘Together for Tomorrow, Enabling People’ ડિજીટલ ઓલિમ્પીક કોમ્યુનિટીમાં રજૂ કરે છે

નવો પ્રોજેક્ટ વિશ્વમાં રહેલા યુવાનોને ટેકનોલોજી મારફતે વધુ સારા આવતીકાલના હેતુ સાથેના પ્રોગ્રામને આધારે ઓલિમ્પીક મુવમેન્ટમાં સાંકળાયેલા રહેવામાં મદદ કરે છે સોલ્વ ફોર...

અવાન દ્વારા અમદાવાદ એરપોર્ટ પર વધારાના સામાનની સેવાઓ શરૂ કરવામાં આવી

અમદાવાદ, 30 જુલાઇ, 2024 – અવાન  ઍક્સેસ, અવાન ઇન્ડિયા ગ્રૂપનો એક ભાગ દ્વારા વધુ સામાન સેવાઓમાં  અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેની કામગીરી શરૂ કરવાની...

થમ્સ અપની ઓલિમ્પીક કેમ્પેન ‘thumbs up’ સંકેતની શક્તિનું નિરૂપણ કરે છે

ટીવીસી લિંક: https://youtu.be/dGU6TFiw4EQ?si=wnUmwnuofXd8m5VR  તા. 25 જુલાઇ, નવી દિલ્હી: કોકા-કોલાના નેજા હેઠળની અબજો ડોલરનું ટર્ન ઓવર ધરાવતી ઘરેલુ બેવરેજ બ્રાન્ડ થમ્સ અપ આગામી પેરિસ 2024 ઓલિમ્પીક...

Popular