આરોગ્ય

ભારતમાં નવીનીકૃત તબીબી સાધનોની ગેરકાયદેસર આયાત પર PIL દાખલ કરવામાં આવી: ચિંતાઓ અને નીતિ ઉલ્લંઘન

દર્દીઓ અને આરોગ્યસંભાળપ્રદાતાઓની સલામતીને સુનિશ્ચિત કરવા, કડક સલામતી અને કામગીરીનાધોરણોને પૂર્ણ કરવા માટે નવીનીકૃત ઉપકરણો માટે સ્પષ્ટ માર્ગદર્શિકાની માંગ કરે છે નિયમનકારીખામીઓનેકારણેનવેસરથીતૈયારકરાયેલાઉપકરણોપરઅપર્યાપ્તદેખરેખરાખવામાંઆવેછે, જેગંભીરતબીબીસેટિંગ્સમાંદર્દીનાઆરોગ્યનેજોખમમાંમૂકેછે ...

મેટાસ્ટાટિક સ્તન કેન્સરની પરિપૂર્ણ સંભાળમાં શારીરિક પ્રવૃત્તિ અને આધુનિક ઉપચારની ભૂમિકા

38 વર્ષીયપ્રોફેશનલ સારાહને બે વર્ષ પૂર્વે મેટાસ્ટાટિક સ્તન કેન્સરનું નિદાન થયું. દેખીતી રીતે જ તેના ભાવનાત્મક અને શારીરિક પ્રવાસનો ઉતાર ચઢાવ ત્યાંથી શરૂ થયો....

વર્ક પ્લેસ પર મેન્ટલ હેલ્થની જાણવણીની જવાબદારી એમ્પ્લોયર અને એમ્પ્લોઈની સામૂહિક છે : સાયકોલોજિસ્ટ બિજલ પંડ્યા

વર્લ્ડ મેન્ટલ હેલ્થના દિવસ નિમિત્તે સાયકોલોજિસ્ટ બિજલ પંડ્યાએ વર્ક પ્લેસ પર ઉભી થતી સમસ્યાઓનું આપ્યું સોલ્યુશન સાંપ્રત સમયમાં કોરોનાની બિમારીનો સામનો વિશ્વના ઘણા લોકોએ કર્યો...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા ભવ્ય બ્રોઘર સ્કાયલાઇન ગરબાનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ ઓક્ટોબર 2024: રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા રવિવારે વાઇબ્રન્ટ “બ્રોઘર સ્કાયલાઇન ગરબા”નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેંકડો ગરબા રસિકોને ભક્તિ અને...

નશાબંધી સપ્તાહ અંતર્ગત વાસદ ખાતે આવેલ સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીમાં વ્યસનમુક્તિ જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો

આણંદ 03 ઓક્ટોબર 2024: સામાન્ય જનતામાં વ્યસનની બદી અંગે સમજણ કેળવાય અને સમાજ વ્યસન મુક્ત બને અને સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે રાજ્ય...

Popular