હેડલાઇન

પીપલકોસ લેમન એ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ ટ્રેડિંગ લોન્ચ કર્યું

પ્લેટફોર્મ1 વર્ષમાટેશૂન્યબ્રોકરેજઅનેલાઇફ ટાઇમ ફ્રીએકાઉન્ટઓફરકરશે પીપલકોસની લેમન એ લેટેસ્ટ ઓફર સાથે શૂન્ય ટ્રેડિંગ બ્રોકરેજ પ્લેટફોર્મ પર ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) ટ્રેડિંગનો પ્રારંભ કર્યો છે. યુઝર સેન્ટ્રિકડિઝાઇન...

ધી ઓરિએન્ટ ક્લબ ખાતે મધર્સ ડે નિમિત્તે “માં” ની લાગણી અને વ્હાલને દર્શાવતા “માં હી મંદિર” કાર્યક્રમનું આયોજન થયું

છેલ્લા  ૨૫ - ૩૦ વર્ષથી અજીત પટેલ સમાજમાં માતાના મહત્વને ધ્યાનમાં રાખીને નિઃશુલ્ક રીતે કાર્યક્રમો કરતા આવ્યા છે અમદાવાદની ધી ઓરિએન્ટ ક્લબ ખાતે મધર્સ ડે...

એથ્લેટિક ઉત્કૃષ્ટતાની ઉજવણીઃ વર્લ્ડ એથ્લેટિક્સ દિવસ પર ભારતીય રમતવીરોની નોંધપાત્ર સિદ્ધિઓની લિમકા બુક ઓફ રેકોર્ડસ નોંધ લે છે

માનવી પ્રયાસની વ્યાપક ક્ષિતિજમાં એથ્લેટિક્સની એવી ક્ષિતિજ મોજૂદ છે, જ્યાં સાધારણ વ્યક્તિ મોશનના અસાધારણ ચેમ્પિયન બનવા માટે જૂની ઘરેડમાંથી બહાર નીકળીને નવો ચીલો ચાતરે...

પૂનમબેન માડમે સાંસદની ફરજ બહાર જઈને જામનગર-દ્વારકાના લોકોની મદદ કરી છે

ગુજરાત: જામનગર લોકસભાથી સાંસદ દિગ્ગજ નેતા અને હાલારના દીકરી એટલે પૂનમબહેન માડમ. હાલારની ધરતી તરીકે ઓળખાતા જામનગર-દેવભૂમી દ્વારકાની જનતાની વચ્ચે આ નામ ખૂબ જ...

ઉનાળાના હીટવેવમાં ડાયાબિટીઝનું સંચાલન કરવાના આવશ્યક સુચનો

તાપમાન વધી રહ્યુ છે અને હીટવેવ ટાળી ન શખાય તેવી વાસ્તવિકતા બન્યા છે. સમગ્ર ભારતમાં એપ્રિલમાં અંગ દઝાડતી ગરમી જોવા મળી હતી, જેમાં ગરીબોથી...

Popular