હેડલાઇન

કલરની સાથે રંગ બદલતી ફ્રેમમાં એક્સપેટેશનથી વધુ ટ્રાન્ઝિશન થકી સંચાલિત રે-બન ચેન્જનો પરિચય

15 નવેમ્બર 2024 ભારત: 1937 થી રે-બેન આઇવેર બનાવવા માટે અજ્ઞાતની શોધ કરી છે, જે અદ્યતન ટેકનોલોજી સાથે કાલાતીત ડિઝાઇનને સાંકળે છે. આજે ઇનોવેશન...

ચિત્રકૂટધામ ખાતે મોરારિબાપુ દ્વારા સંતવાણીના આરાધકોને એવોર્ડ અપાશે

અમદાવાદ 15 નવેમ્બર 2024: પૂજ્ય મોરારીબાપુના પિતાજી પૂજ્ય શ્રી પ્રભુદાસબાપુની તિથીએતલગાજરડા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પ્રતિવર્ષ પૂજ્ય મોરારિબાપુ દ્વારા સંતવાણીના આરાધકોની...

જાણીતા લેખક બર્જીસ દેસાઈના દિલધડક ક્રાઈમ થ્રિલર પુસ્તક “મર્ડર એટ ધ રેસકોર્સ”નું લોન્ચિંગ કરાયું

પ્રખ્યાત લેખક બર્જીસ દેસાઈનું ક્રાઈમ થ્રિલર પુસ્તક "મર્ડર એટ ધ રેસકોર્સ" અંત સુધી જકડી રાખે છે મુંબઈ 14 નવેમ્બર 2024: જાણીતા વકીલ અને પ્રખ્યાત લેખક...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા સ્કાયલાઇન પરિવારના બાળકો માટે આનંદ અને ઉત્સવ સાથે બાળ દિવસની ઉજવણી

અમદાવાદ 14 નવેમ્બર 2024: રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇનની ઇન્ટરેક્ટ ક્લબ દ્વારા સ્કાયલાઇન પરિવારના યંગ મેમ્બર્સ માટે વાઇબ્રન્ટ ચિલ્ડ્રન્સ ડે સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું...

મનિષા કથુરિયા UMB PAGEANTS 2024 માં મિસીઝ ઈન્ડિયા કેટેગરીમાં ચોથા ક્રમ પર પહોંચ્યા, આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવાની આશા

અમદાવાદ 14 નવેમ્બર 2024: UMB PAGEANTS 2024 માં આ વર્ષે નોંધપાત્ર ટેલેન્ટ અને ઉત્સાહ જોવા મળ્યો, જેમાં મનિષા કથુરિયાએ મિસીઝ ઈન્ડિયા કેટેગરીમાં ચોથો ક્રમ...

Popular