ગુજરાત, અમદાવાદ ૦૬ મે ૨૦૨૫: નોવા વિંગ્સ આઇવીએફ હોસ્પિટલ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૮ મી મેના રોજ વિશ્વ થેલેસેમિયા જાગૃતિ દિવસ માટે વોકેથોનનું આયોજન કરશે....
રામ આનંદનો પણ આનંદ છે.
આનંદને પણ આનંદ દેનારોઆનંદદાતા રામ છે.
વિષમ પરિસ્થિતિમાં આપણા આનંદની કસોટી થાય છે.
મંજૂરી મળે તો આદિ કૈલાસ અને બંદરપૂંછમાંકથાગાન કરવું છે.
ચારધામપૈકીનાં...