હેડલાઇન

સુતાના 12મા સ્ટોરે અમદાવાદમાં પેટ્રોન્સ માટે તેના દરવાજા ખોલ્યા

અમદાવાદ 04 સપ્ટેમ્બર 2024: સુતા, મુંબઈ સ્થિત એક અગ્રણી એપેરલ લેબલે અમદાવાદમાં તેના 12મા આઉટલેટના ભવ્ય ઉદઘાટનની જાહેરાત કરી છે. સ્વદેશી કાપડ અને વણાટની...

ઇન્ડિયન ઈનોવેટર્સને સશક્ત બનાવવા: અલ્ગો ભારતએ બ્લોકચેન ઈનોવેશનમાં રોડ ટુ ઇમ્પેક્ટ જર્ની ચાલુ રાખી

ભારતીય બ્લોકચેન ઇકોસિસ્ટમનાફ્યુચરને આકાર આપવામાટે સમગ્ર ભારતમાં સ્ટાર્ટઅપ્સ અને ડેવલપર્સને પ્રોત્સાહનઆપશે સુરત 04 સપ્ટેમ્બર 2024: અલ્ગોરેન્ડ ફાઉન્ડેશનની ભારત પહેલ અલ્ગોભારત એ તાજેતરમાં રોડ ટુ ઇમ્પેક્ટ...

ચોમાસામાં ગીર અને આશિયાટિક સિંહ – ડૉ. કરીમ કડીવાર

ચોમાસા દરમિયાન ગીરનું જંગલ હરિયાળું બની જાય છે, અને આશિયાટિક સિંહો આ ઋતુમાં નવા જીવનશક્તિથી ભરાઈ જાય છે. વરસાદથી ગીરની કુદરતી સુંદરતા ચમકી ઊઠે...

વર્લ્ડ નંબર 13બર્નાડેટ અને માનુષે અમદાવાદ SG પાઇપર્સને ઇન્ડિયન ઓઇલ UTT 2024ના સેમિફાઇનલમાં જયપુર પેટ્રિયોટ્સને12-3થી હરાવ્યુ

ચેન્નાઈ 04 સપ્ટેમ્બર 2024: ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા (TTFI)ના આશ્રય હેઠળ નીરજ બજાજ અને વિટા દાની દ્વારા ફ્રેન્ચાઈઝી આધારિત લીગનું આયોજન કરવામાં આવ્યું...

SFA ચેમ્પિયનશિપ 2024 નો 4 ઓક્ટોબરથી પ્રારંભ થશે

ભારતના સૌથી મોટા મલ્ટિ સ્પોર્ટ સ્કૂલ પ્રોગ્રામમાં દેશભરની 7000 જેટલી સ્કૂલો 31 રમતોમાં ભાગ લેશે નવી દિલ્હી, સપ્ટેમ્બર 4, 2024: સ્પોર્ટ્સ ફોર ઓલ (એસએફએ) દ્વારા...

Popular