શિક્ષણ

નશાબંધી સપ્તાહ અંતર્ગત વાસદ ખાતે આવેલ સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીમાં વ્યસનમુક્તિ જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો

આણંદ 03 ઓક્ટોબર 2024: સામાન્ય જનતામાં વ્યસનની બદી અંગે સમજણ કેળવાય અને સમાજ વ્યસન મુક્ત બને અને સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે રાજ્ય...

વિજ્ઞાન ગુર્જરીના સાયન્સ અને ઇનોવેશન સ્ટુડન્ટ ફેસ્ટને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા બુકમાં સ્થાન મળ્યું

અમદાવાદ 02 ઓક્ટોબર 2024: વિજ્ઞાન ગુર્જરી દ્વારા ગુજરાત ભરમાં 30 જેટલા જિલ્લાઓમાં તારીખ 01 ઓગસ્ટ 2024 થી 12 ઓગસ્ટ 2024 સુધી ગુજરાતની 660 જેટલી...

પ્રાચિન-ઐતિહાસિક નગરી સ્પેનનીમાર્વેલસ ભૂમિ માર્બેલાથી ૯૪૩મી રામકથાનું સમાપન

આગામી-૯૪૪મી રામકથાનવલાનોરતાનાં પાવન દિવસોમાં ૫ ઓક્ટોબરથી મહાબલેશ્વર(કર્ણાટક)થી ગવાશે. ઇષ્ટનીસ્મૃતિનાં ચાર આધાર છે:નામ,રૂપ,લીલા અને ધામ. સત્વગુણ બાંધે છે,ગુણાતિત આપણને મુક્ત રાખે છે. "આજની યુવા પેઢીમાં દોષ હશે પણ...

પૂર્ણતઃઆશ્રિતની આગળ ગુરુનું એક કવચ બની જાય છે.

સદગુરુ આપણું અભેદ કવચ છે. સાધુનો કોઈ ધર્મ હોતો નથી,સાધુ સ્વયં ધર્મ છે. જેનામાં ઋષિઓની વાણી અને મુનિઓનું મૌન છે-એ સાધુ છે. માર્વેલસમાર્વેલા-સ્પેનની ભૂમિ પર ગવાઇ રહેલી...

પોષણ માસ નિમિતે બોરસદના ઝરોલા પી.એચ.સી ખાતે એનેમિયા કેમ્પ યોજાયો

આણંદ 25 સપ્ટેમ્બર 2024: પોષણ માસ ૨૦૨૪ની ઉજવણીનાં ભાગરૂપે આઈ.સી.ડી.એસ બોરસદ ઘટક -૨ અને RBSK  ટીમ સાથે સંકલન કરીને બાળવિકાસ યોજના અધિકારીશ્રી ઘટક ૨...

Popular