ગુજરાત સરકાર

બેરોજગારીથી મળશે છૂટકારો 4.10 કરોડ યુવાઓને મળશે લાભ

દિલ્હી 08 ઓગસ્ટ 2024: લોકસભા ચૂંટણીમાં મુખ્ય મુદ્દો બેરોજગારીની સમસ્યાને ઉકેલવા માટે નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ બજેટ પર સંપૂર્ણ ભાર આપવામાં આવ્યું...

અમદાવાદમાં 2018-2024 દરમિયાન મકાનોના ભાવ 49% વધ્યા, ગયા વર્ષે જ 16% વધારો નોંધાયો

H1 2024 દરમિયાન, અમદાવાદમાં 17,360+ નવા યુનિટ(એકમો) લોંચ થયા અને આશરે 22,850 યુનિટોનું વેચાણ જોવા મળ્યું હતું H1 2024 સુધીમાં ઉપલબ્ધ ઇન્વેન્ટરી લગભગ 64,650 યુનિટ...

ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (ઈડીઆઈઆઇ) અને રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબલ્યૂ) દ્વારા ‘’૧૦૦ આંત્રપ્રિન્યોરશિપ અવેરનેસ પ્રોગ્રામ’’ આયોજન કર્યું, જેમાં ભારતભરની ૫૭૯૬ મહિલા આંત્રપ્રિન્યોરને જાગૃત કરવામાં...

અમદાવાદ, 25 જુલાઈ, 2024: ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (ઇડીઆઇઆઇ) અમદાવાદ દ્વારા પોતાના કેમ્પસમાં ૨૫ જુલાઈ ૨૦૨૪ના રોજ ‘૧૦૦ આંત્રપ્રિન્યોરશિપ અવેરનેસ પ્રોગ્રામ્સ (ઇએપી)'ના મેગા સમાપન...

સ્વામિનારાયણ ગુરુકુલ કલોલ સંચાલિત PSM હોસ્પિટલને આરોગ્ય મંત્રીના હસ્તે એનાયત થયો એવોર્ડ

દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવા સહિતની સુવિધા તેમજ અનેક સેવાકીય કાર્યો બદલ સંસ્થાને મળ્યો એવોર્ડ સ્વામિનારાયણ ગુરુકુલ તથા સ્વામિનારાયણ યુનિવર્સીટી , કલોલ ગાંધીનગર પાસે આવેલી (જી...

પ્રધાનમંત્રીશ્રીનરેન્દ્રમોદીનાનેતૃત્વહેઠળ, KVIC એ એક નવો રેકોર્ડ બનાવ્યો

પ્રથમ વખત, ખાદી અને ગ્રામોદ્યોગનું ટર્નઓવર રૂ. 5 લાખ કરોડને પાર કરી ગયું. KVIC એ નાણાકીય વર્ષ 2023-24 માટે કામચલાઉ આંકડાઓ જાહેર કર્યા. ...

Popular