હાઇલાઇટ્સ
* ફ્લેગશિપ SUV પોતાના પારવફુલ પરફોર્મન્સ અને અત્યાધુનિક ડિઝાઇનના યુનિક મિશ્રણ માટે જાણીતી છે
* ઉન્નત સલામતી પેકેજમાં લેક્સસ સેફ્ટી સિસ્ટમ + 3.0નો સમાવેશ
*...
બેંગલુરુ ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૫: ટોયોટા કિર્લોસ્કર મોટરે લૅન્ડ ક્રૂઝર 300 માટે બુકિંગ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ પ્રખર પ્રતિષ્ઠા, શક્તિ અને અસાધારણ ક્ષમતાનું પ્રતિક...