અવેરનેસ

આંતરરાષ્ટ્રીય છેતરપિંડી જાગૃતિ સપ્તાહ 2024 ની ઉજવણી

ઇન્શ્યોરન્સ છેતરપિંડી વિરૂદ્ધ સાથે મળીને લડીએશ્રી વિક્રમજીત સિંહ, એચઆર, આઇએલએમ અને એડમિનિસ્ટ્રેશનના ચીફ બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ દ્વારા અમદાવાદ 25મી નવેમ્બર 2024: જ્યારે આપણે...

માનસનીસદ્ભાવનાએરાજકોટને બનાવ્યું રામકોટ.

"મિડિયા જગત પણ પોતાનું સમિધ આ યજ્ઞને સમર્પિત કરી રહ્યું છે એ વિશેષ આનંદ છે" શોભાયાત્રા શુભયાત્રા બની,રેલી બની ગઇ રેલો. વૃક્ષો જેવા વડીલો,વડીલો જેવા વૃક્ષોથી...

સત્યને શપથની, પ્રેમને અરથની અને કરુણાને ગરથની જરૂર નથી.

સાધ્યને પકડો તો સાધન પકડમાં આવશે. સાધુનો બેડલો સવાયો-તલગાજરડી વિનયે એક દિવસમાં કરોડનો આંકડો વટાવી દીધો! વૃક્ષ દેવો ભવ: અને વૃદ્ધ દેવો ભવ:-એ પણ બોલાવું જોઈએ. કથા...

ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ જ્ઞાનાકાર કૌશલ્ય પર ભાર આપે છેઃ અમદાવાદના શિક્ષકો માટે ભાષા તાલીમ કાર્યક્રમનું આયોજન

વર્કશોપનું લક્ષ્ય જ્ઞાનાકાર, વર્તનકીય અને વિઝ્યુઅલ અભિગમ થકી ભાષા સક્ષમતા કૌશલ્ય વધારવાનું છે અમદાવાદ 23 નવેમ્બર 2024 — યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડનો વિભાગ ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ...

ટાટા મોટર્સની CSR પહેલથી FY24માં 1 મિલીયન જિંદગીઓ પ્રસ્થાપિત કરાઇ, 10મો વાર્ષિક CSR અહેવાલ પ્રસિદ્ધ કરાયો

મુંબઈ 21 નવેમ્બર 2024: ભારતની અગ્રણી ઓટોમોબાઇલ કંપની ટાટા મોટર્સએ પોતાના વ્યૂહાત્મક સામુદાયિક હસ્તક્ષેપની પરિવર્તશીલ અસરની ઉજવણી કરતા આજે તેનો 10 મો વાર્ષિક કોર્પોરેટ...

Popular