અવેરનેસ

કિરણ સેવાનીનો FLO અમદાવાદના ચેરપર્સન તરીકેનો કાર્યકાળ પૂરો થયો

ગુજરાત, અમદાવાદ ૨૧ માર્ચ ૨૦૨૫: ફિક્કી લેડીઝ ઓર્ગેનાઈઝેશન (ફ્લો) અમદાવાદે ગુરુવારે ચેરપર્સન કિરણ સેવાણીના નેતૃત્વ હેઠળના એક નોંધપાત્ર વર્ષને વિદાય આપી, જેમનો કાર્યકાળ પૂરો...

વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલની બીજી આવૃત્તિનું માર્ચ 22, 2025 ના રોજ આયોજન

દેશભરમાં એકમાત્ર અને અનોખો વિધાનસભા કક્ષાએ યોજાતો સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ  કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ઉદ્યોગ વાણિજ્ય મંત્રી...

શું તમને ઊંચા કોલેસ્ટરલનું જોખમ છે? તંદુરસ્ત વ્યક્તિએ પણ શા માટે LDLC લેવલ પર નજર રાખતા રહેવુ જોઇએ તે જાણો

ગુજરાત, અમદાવાદ ૧૯ માર્ચ ૨૦૨૫: જે લોક નબળી ખોરાક ટેવો કે બેઠાડુ જીવનશૈલી ધરાવે છે તેમની ચિંતા તરીકે આપણે ઊંચા કોલેસ્ટરલને સાંકળીએ છીએ. સામાન્ય...

JCI INDIA Zone 8 દ્વારા 300સભ્યોની વિધાનસભા મુલાકાત – યુવા નેતૃત્વ માટે અનોખી પ્રેરણા

ગુજરાત, અમદાવાદ ૧૯ માર્ચ ૨૦૨૫: JCI INDIA Zone 8 દ્વારા રાજ્યની રાજધાની ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાની નોંધપાત્ર મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર...

મોરારિબાપુ દ્વારા આદિવાસી વિસ્તારમાં શાળા દીઠ એક લાખ રૂપિયા આપવાની જાહેરાત

।। રામ ।। ગુજરાત, તલગાજરડા ૧૩ માર્ચ ૨૦૨૫: પૂજ્ય મોરારિબાપુની રામકથા તાપી જીલ્લામાં સોનગઢ ખાતે ચાલી રહી છે. આ આદિવાસી વિસ્તારોમાં વટાળ પ્રવુતિઓ પણ ચાલે...

Popular