એકાંત આશીર્વાદક પણ છે,એકાંત ખતરનાક પણ હોય છે.
"એક વખત સમગ્ર વિશ્વને માનસની આલોચનાને બદલે માનસની આરતી ઉતારવી પડશે."
દરેક અભિલાષા ખુબસુરત બંધન છે.
માની કૂખ પણ...
"એક લેવલ નિર્માણ કરો,લેબલને છોડી દો"
આજકાલ કૃષ્ણને પણ જબરદસ્તી તંત્રમાં ખેંચવાની કોશિશ થઈ રહી છે.
કોઈ બુદ્ધપુરુષની છાયામાં બેસી જાવ.દરેક પ્રકારની ગંદકી મટી જશે.
વિશ્વ વિખ્યાત...
શબ્દ બ્રહ્મ છેવચન, પરબ્રહ્મ છે.
સાધુની બોલીમાં પરમાત્મા નિરાવરણ થાય છે.
તથાકથિત વિદ્વાનોની બોલીમાં પરમાત્મા દબાઈ ગયા છે.
સાધુ પાસે શબ્દ નહીં,વચન છે.
બધા જ નિયમ છૂટી જાય...