અહીં પરમ વિવેકી અને પરમ શરણાગત એવા બે મુનિઓનો સંગમ થયો છે.
રામચરિત માનસ સ્વયં મહાકુંભ છે.
કથા ત્રિવેણીમાં સ્નાન કરવા તન સાથે મન,સિધ્ધિ ઉપરાંત બુધ્ધિ...
મહાકુંભનાં આરંભે જ ઇઝરાઇલ-ગાઝાયુધ્ધ વિરામ રૂપી સંગમની શરૂઆત શુભ શુકન: મોરારિબાપુ.
આ કુંભની અસર ખૂબ જ અદભુત થવાની છે.
ભારત સનાતન છે,સનાતન ભારત છે.
આ ત્રિભુવનીયમહાકુંભ છે.
આ...