કેસ્ટ્રોલ ઇન્ડિયાની તાજેતરની શાહરુખ ખાન સાથેની કેમ્પેન #GarmiMeinBhi3xProtection 3 ગણા રક્ષણને હવે પછીના સ્તરે લઇ જાય છે

0
14

નવું કેસ્ટ્રોલ એક્ટિવ 3 ગણુ રક્ષણ આપે છે જે એન્જિનને વધુ પડતુ ગરમ થવા સામે સુરક્ષા પૂરી પાડવામાં મદદ કરે છે

SRK હેડલાઇન્સ#GarmiMeinBhi3xProtectionકેમ્પેન, ઓજિલ્વી ઇન્ડિયા દ્વારા રચિત

ટીવી, ડિજીટલ, પ્રિન્ટ અને આઉટડોરમાં 10 ભાષાઓમાં મલ્ટી-પ્લેટફોર્મમાં રજૂ થશે 


મુંબઇ ૦૭ માર્ચ ૨૦૨૫: ભારતની અગ્રણી લ્યૂબ્રીકન્ટ ઉત્પાદક કેસ્ટ્રોલ ઇન્ડિયાએ ટુ-વ્હીલર એન્જિન ઓઇલની સૌપ્રથમ બ્રાન્ડ કેસ્ટ્રોલ એક્ટિવના પુનઃલોન્ચને ટેકો પૂરો પાડવા માટે ઊંચી અસર ઉપજાવતી માર્કેટિંગ કેમ્પેન શરૂ કરી છે. એન્જિન વધુ પડતુ ગરમ થવા સામે 3 ગણી સુરક્ષા પૂરું પાડવા માટે ડિઝાઇન કરાયેલ આ પ્રોડક્ટ અપગ્રેડને બ્રાન્ડ એમ્બેસેડર શાહ રુખ ખાનને સમાવીને મલ્ટી-ચેનલ કેમ્પેન દ્વારા સમર્થન આપવામાં આવ્યુ છે.

ઓજિલ્વી ઇન્ડિયા દ્વારા રચના કરાયેલ, આ કેમ્પેન ભારતના આકરા ઉનાળાના તાપનુ એક સર્જનાત્મક વળાંકનું નિરૂપણ કરે છે, જે કેસ્ટ્રોલ એક્ટિવની ઊંચા સ્ત્રાવ (એડ્રેનાલાઇન) પીછો કરતી શ્રેણી મારફતે સ્થિતિસ્થાપકતા દર્શાવે છે. આ TVCનું નિર્માણ રાજસ્થાનના અંગ દઝાડતા રણમાં નિર્માણ કરાયુ છે, જેમાં SRK ગુન્હેગારોને પકડવા એક પોલીસની ભૂમિકા ભજવે છે, પરંતુ જેમ જેમ પીછો કરવાની પ્રવૃત્તિ તીવ્ર બને છે ત્યારે કેસ્ટ્રોલ એક્ટિવ દ્વારા સજજ તેમની બાઇક આકરા તાપ સામે ટકી રહે છે, જ્યારે દુશ્મનની સામાન્ય એન્જિન ઓઇલથી સજ્જ બાઇક વધુ પડતી ગરમ થઇ જાય છે અને અટકી જાય છે.

“કેસ્ટ્રોલ એક્ટિવની સ્ટોરી સરળ છતાં શક્તિશાળી છે – જે તીવ્ર સ્થિતિમાં સુરક્ષા પૂરી પાડે છે. અને તેને શાહ રુખ ખાન સિવાય કોણ દર્શાવી શકે છે? તેમની ઓન સ્ક્રીન હાજરી સાથે પ્રોડક્ટના દ્રઢ વચનને સમાવતી અર્થપૂર્ણ વૃત્તાંત રજૂ કરે છે,” એમ ઓજિલ્વી ઇન્ડિયાના ચિફ ક્રિયેટીવ ઓફિસર સુકેશ નાયકએ જણાવતા ઉમેર્યુ હતુ કે આ કેમ્પેન મારફતે અમે પ્રોડક્ટની ફંકશનાલિટીને મજબૂત રીતે વાર્તા કહેવા સાથે મિશ્રણ કર્યુ છે જેથી કરોડો બાઇકર્સનો પડઘો પાડશે.”

આ કેમ્પેન 10 ભાષાઓમાં રજૂ કરવામાં આવી છે, જે વિવિધ ઉપભોક્તા સેગમેન્ટ્સ સુધી પહોંચવાનું સુનિશ્ચિત કરે છે.TVC રવિવારેયોજનારીચેમ્પિયન્સટ્રોફીનીફાઇનલનાપ્રસારણસમયેસૌપ્રથમવાર દર્શાવવામાંઆવશે.ટીવી અને ડિજીટલ ઉપરાંત, કેસ્ટ્રોલ ઇન્ફ્લ્યુઅન્સરના સહયોગ, સોશિયલ મીડિયાની

સામેલગીરી અને ઊંચી દ્રશ્તાવાળા આઉટડોર પ્લેસમેન્ટનો અસરને મહત્તમ બનાવવા માટે લાભ ઉઠાવે છે. આ કેટેગરીમાં મિકેનીક્સ મહત્ત્વનુ મંતવ્ય આપનારા અગ્રણી છે અને આ કેમ્પેનને જીવંત બનાવવા માટે કેસ્ટ્રોલ ઇન્ડિયા ભારતભરના 40 દેશોમાં બાદશાહ મિકેનીક જલસા હાથ ધરશે જેમાં 30 હજાર જેટલા મિકેનીક્સને સીધી રીતે સાંકળવામાં આવશે, જેથી મિકેનીકની હિમાચત અને પસંદગીને વધુ મજબૂત બનાવી શકાય. પુનઃલોન્ચના ભાગરૂપે આ બ્રાન્ડમાં પેક પર શાહ રુખ ખાનને દર્શાવતુ તાજુ પેકેજિંગ પણ હશે.

“ભારત જેવા દેશમાં જ્યાં ઉનાળો આકરો હોય છે અને લાંબી આવનજાવન એન્જિન પર વધુ પડતો ભાર મુકે છે ત્યારે બાઇકર્સ માટે વધુ પડતુ ગરમ થવું એ મુખ્ય સમસ્યા છે.” એમ કેસ્ટ્રોલ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડન્ટ અને માર્કેટિંગ વડા રોહિત તલવારએ જણાવતા ઉમેર્યુ હતુ કે “આ કેમ્પેન કેસ્ટ્રોલ એક્ટિવની 3 ગણી સુરક્ષાના વચન પર ભાર મુકે તેવુ નથી પરંતુ દેશભરના બાઇકર્સની સૌથી એકમાત્ર મોટી સમસ્યા પર ભાર મુકીને તેમની સાથે જોડાણને વધુ ગાઢ મુકાવે છે.

સુરક્ષા જેવો ફંકશનલ ફાયદો કેવી રીતે મેળવી શકાય છે તે‘#GarmiMeinBhi3xProtection’ કેમ્પેન દર્શાવે છે, જેને સામેલયુક્ત ઉપભોક્તા સ્ટોરીમાં પ્રસ્થાપિત કરી શકાય છે. શાહ રુખ ખાનની સ્ટાર શક્તિને તેમાં મિશ્રીત કરતા મજબૂત પ્રોડક્ટ દરખાસ્ત અને ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદન સાથે કેસ્ટ્રોલ ઇન્ડિયાએ એવી કેમ્પેનની રચના કરી છે જે કાયમી અસર ઉપજાવશે તેવી આશા સેવાય છે.

“ચાહે તમે ગુન્હેગારો સ્ક્રીન પર પીછો કરતા હોય ત્યારે અથવા જીવનમાં ખરેખર ટ્રાફિકને ખાળતા હોય ત્યારે કઠોર ગરમી હોય છે,” એમ શાહ રુખ ખાનએ જણાવતા ઉમેર્યુ હતુ કે “કેસ્ટ્રોલ એક્ટિવની 3 ગણી સુરક્ષા એન્જિન ઠંડુ રહે તે સુનિશ્ચિત કરે છે અને બાઇકને ફરતી રાખે છે. આ કેમ્પેનમાં કેસ્ટ્રોલ સાથે જોડાવાનો મને આનંદ છે, જે આ ઉત્કૃષ્ટ પ્રોડક્ટને ભારતમાં દરેક સવાર સાથે જોડતી હોય તે રીતે જીવનમાં લાવે છે.”

નવુ કેસ્ટ્રોલ એક્ટિવ હવે ભારતભરમાં રિટેલ આઉટલેટ્સ અને ઇ-કોમર્સ પ્લેટફોર્મસ પર ઉપલબ્ધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here