આકર્ષક રંગો, ભારે બચત: Amazon.in પરથી ખરીદો હોળી માટેની આવશ્યક વસ્તુઓ

0
4
  • હર્બલ રંગો, પિચકારી, વોટર બલૂન્સ, ફેશન, બ્યુટી, હોમ ડેકોર, ટેક અને વધુ સહિત હોળી માટેની આવશ્યક વસ્તુઓ પર 50% સુધીની છૂટનો આનંદ માણો
  • એક્સચેન્જ ઑફર્સ, બેંક ડિસ્કાઉન્ટ, એમેઝોન પે લેટર, નો કોસ્ટ ઇએમઆઇ અને વધુ જેવા લાભોનો આનંદ માણો
  • પ્રાઇમ સભ્યો 10 લાખથી વધુ ઉત્પાદનો પર ઝડપી, મફત સેમ-ડે ડિલિવરી અને 40 લાખથી વધુ ઉત્પાદનો પર નેક્સ્ટ-ડે ડિલિવરી જેવા લાભોનો આનંદ માણી શકે છે – જે લાસ્ટ મિનિટ હોળી શોપિંગ માટે યોગ્ય છે

બેંગલુરુ ૦૭ માર્ચ ૨૦૨૫: એમેઝોન ઇન્ડિયા, જ્યાં વિવિધ પ્રકારના ઉત્પાદનો હવે લાઈવ છે, તેના હોલી સ્ટોર સાથે તમારી હોળી ખરીદીની શરૂઆત કરો. ગ્રાહકો ટ્રેડિશનલ એપેરલ અને ઓર્ગેનિક ગુલાલ, તહેવાર માટે ગુજિયા જેવી મીઠાઈઓ, અત્યાધુનિક ઇલેક્ટ્રોનિક્સ અને આધુનિક ઉપકરણો, પ્રીમિયમ સ્કિનકેર એસેન્શિયલ્સ અને ભવ્ય હોમ ડેકોરની વિશાળ પસંદગીમાંથી ખરીદી કરી શકે છે. વિવિધ શ્રેણીઓમાં આકર્ષક ડિલ્સ ઉપલબ્ધ છે, જે તહેવારની તૈયારીઓ માટે અદભુત મૂલ્ય ઉમેરે છે.

 તમારા હોળીની ખરીદીના અનુભવને વધુ બેહતર બનાવતા, રુફસ – એમેઝોનનું AI-સંચાલિત શોપિંગ આસિસ્ટન્ટ તમને વ્યક્તિગત ભલામણો અને તાત્કાલિક જવાબો સાથે તહેવારો માટે શ્રેષ્ઠ ઉત્પાદનો શોધવામાં મદદ કરે છે. રુફસને શ્રેષ્ઠ ગુલાલ, વોટર ગન અથવા પાર્ટી ડેકોરેશન્સ વિશે પૂછો અને તમારી પસંદગીઓના આધારે તૈયાર સૂચનો મેળવો. રુફસ એ તહેવારોની શોપિંગને વધુ સરળ અને રસપ્રદ  બનાવવા માટે એમેઝોનની વર્તમાન પ્રતિબદ્ધતાનો એક ભાગ છે. આ સ્ટોર હવે 14 માર્ચ, 2025 સુધી લાઇવ છે.

અદભુત અને સલામત: આનંદી હોળી માટે ઇકો-ફ્રેન્ડલી રંગો

રૂ. 28/- થી શરૂ થતા કુદરતી ઘટકોમાંથી બનાવેલા આ ઇકો-ફ્રેન્ડલી, બિન-ઝેરી ગુલાલ સાથે કોઈપણ ચિંતા વિના ઉજવણી કરો.

₹49 થી શરૂ થતા પ્રીમિયમ વોટર ટોય્ઝ અને પિચકારી સાથે ઉત્સવનો આનંદ માણો

એમેઝોન લોન્ચપેડ પર અનોખા સ્ટાર્ટઅપ્સનું અન્વેષણ કરો

 મીઠાઈ

કોઈપણ હોળી સેલિબ્રેશન પરંપરાગત મીઠાઈઓ અને ફેસ્ટિવ ડ્રિંક્સ વિના અધૂરું છે. આ રેડી-ટુ-ઈટ મીઠાઈઓ અને તાજગી આપનારા પીણાંનો આનંદ માણો:

અત્યાધુનિક ટેકનોલોજી

હોળીના યાદગાર ક્ષણોને કેદ કરવાથી લઈને અત્યાધુનિક ટેકનોલોજી, લાંબા સમય સુધી ચાલતી બેટરી લાઇફ અને અદભુત કામગીરી કરતા સ્માર્ટફોન સાથે સરળ પ્રદર્શન સુનિશ્ચિત કરવા સુધી:

  • રેડમી A4: શ્રેષ્ઠ પ્રદર્શન માટે સ્નેપડ્રેગન 4s Gen 2 5G પ્રોસેસર, 50MP ડ્યુઅલ-કેમેરા અને માટે 120Hz રિફ્રેશ રેટ ધરાવે છે
  • સેમસંગ ગેલેક્સી M15 5G પ્રાઇમ એડિશન: 5-ઇંચ FHD+ સુપર AMOLED ડિસ્પ્લે, 6000mAh બેટરી અને 50MP ટ્રિપલ-કેમેરા ધરાવે છે
  • iQOO Z9s 5G: 120Hz AMOLED ડિસ્પ્લે અને આખા દિવસના ઉપયોગ માટે 5500mAh બેટરી સાથે મીડિયાટેક ડાયમેન્સિટી 7300 ચિપસેટ પર ચાલે છે
  • iPhone 15: A16 બાયોનિક ચિપ, સુપર રેટિના XDR ડિસ્પ્લે, અને 48MP ડ્યુઅલ-કેમેરા સિસ્ટમથી સજ્જ અને હોળીના પળોને કેદ કરવા માટે આદર્શ એવી લાંબી બેટરી લાઇફ ધરાવે છે
  • વનપ્લસ: સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર, 50MP ટ્રિપલ-કેમેરા, 100W સુપરવૂક ચાર્જિંગ દ્વારા સંચાલિત

એલેક્સા, પ્લે રંગ બરસે

સીમલેસ સ્ટ્રીમિંગ, અદભુત સાઉન્ડ અને સ્માર્ટ કંટ્રોલ્સ સાથે તમારા ઉજવણીઓને બેહતર બનાવો—ઘરે ઉજવણીનો મૂડ સેટ કરો:

  • ઓલ ન્યુ એમેઝોન ફાયર ટીવી સ્ટિક એચડી: ઓલ ન્યુ ફાયર ટીવી સ્ટિક એચડી સાથે તમારા હોળીમાં મનોરંજનનો ભરપૂર આનંદ ઉમેરો અને લોકપ્રિય એપ્લિકેશનો (સબ્સ્ક્રિપ્શન ફી લાગુ થઈ શકે છે) પર ફૂલ એચડી સ્ટ્રીમિંગનો આનંદ માણો. એલેક્સા વોઇસ રિમોટ સાથે, તમે શ્રેષ્ઠ ફેસ્ટિવ સેટઅપ માટે કન્ટેન્ટ શોધવા/લોન્ચ કરવા માટે વૉઇસનો ઉપયોગ કરી શકો છો અથવા સુસંગત સ્માર્ટ હોમ એપ્લાયન્સ (અલગથી ખરીદવા પડે છે) ને પણ નિયંત્રિત કરી શકો છો.
  • એમેઝોન ફાયર ટીવી સ્ટિક 4K: 4K મનોરંજન સાથે તમારી હોળીની ઉજવણીમાં ઉત્સાહ લાવો! ફાયર ટીવી સ્ટિક 4K સાથે અલ્ટ્રા-સિનેમેટિક 4K સ્ટ્રીમિંગનો અનુભવ કરો અને પરિવાર અને મિત્રો સાથે રંગબેરંગી મૂવી મેરેથોનનો આનંદ માણવા માટે એક શ્રેષ્ઠ પસંદગી, એટલે કે લોકપ્રિય સ્ટ્રીમિંગ એપ્લિકેશનો (સબ્સ્ક્રિપ્શન ફી લાગુ થઈ શકે છે) પર ઉપલબ્ધ હજારો મૂવીઝ અને ટીવી એપિસોડ્સ એક્સેસ કરો.
  • એમેઝોન એકો શો 8 (2nd Gen) સ્માર્ટ સ્પીકર વિથ 8″ HD સ્ક્રીન: 8″ ડિસ્પ્લે સાથેનું આ સ્માર્ટ સ્પીકર તમારી હોલી પાર્ટીમાં એક શ્રેષ્ઠ ઉમેરો બની શકે છે! એકો શો 8 ના રૂમ-ફિલિંગ સ્ટીરિયો સાઉન્ડ સાથે વાતાવરણને આનંદમય બનાવો, અને એલેક્સાને સરળ હેન્ડ્સ-ફ્રી વિનંતીઓ કરો. રેસીપી આઈડિયાઝ, સ્માર્ટ હોમ કંટ્રોલ્સ (સુસંગત સ્માર્ટ ડિવાઇસીસની જરૂર પડે છે), રિમાઇન્ડર્સ, ટુ-ડુ લિસ્ટ અને વધુ સાથે તમારી પાર્ટીની તૈયારીમાં સૌથી આગળ રહેવા માટે એલેક્સાની મદદ લો!
  • એમેઝોન એકો પોપ સ્માર્ટ સ્પીકર વિથ એલેક્સા અને બ્લ્યુટૂથ: આ હોળીમાં તમને એકો પોપ જેવા એક સ્માર્ટ અને સ્ટાઇલિશ સાથીની જરૂર છે. એલેક્સા ને તમારું મનપસંદ હોલી મ્યુઝિક વગાડવાનું કહીને અથવા તમારા એલેક્સા-કંપેટિબલ સ્માર્ટ લાઇટ્સના રંગોને નિયંત્રિત કરીને (અલગથી ખરીદવા પડે છે) ઉત્સવના મૂડમાં પ્રવેશ કરો. 

હોમ એન્ડ કિચન

સ્માર્ટ કિચન ટૂલ્સ અને સફાઈ સોલ્યુશન્સ વડે હોળીની ઉજવણી બેહતર બનાવો:

ડે-એન્ડ ગેટ ટુગેધર્સ માટે તૈયાર થઈ જાઓ

હેર કેરથી લઈને સન પ્રોટેક્શન અને લાંબા સમય સુધી રહેતા મેકઅપ સુધી, આ આવશ્યક વસ્તુઓ તમને ઉજવણી દરમિયાન સુંદર દેખાવ અને અનુભૂતિ આપે છે:

હોલી હાઉસ પાર્ટીઓ માટે ફેસ્ટિવ ફિટ્સ

રંગોથી રમી લીધા પછી આ આરામદાયક અને ચિક આઉટફિટ પિક્સ અને એસેસરીઝ સાથે તાજગી અને સ્ટાઇલમાં ઉજવણી કરો:

એમેઝોન પે સાથે વધારાની બચત અને સરળ સુવિધાનો આનંદ માણો! પ્રાઇમ સભ્યોને એમેઝોન પે ICICI કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ વડે Amazon.in ની બધી ખરીદીઓ પર 5% પાછા મળે છે, જ્યારે નોન-પ્રાઇમ સભ્યોને 3% પાછા મળે છે. ઉપરાંત, એમેઝોન પે લેટર દ્વારા ₹60,000 સુધીની ઇન્સ્ટન્ટ ક્રેડિટ અને ઇએમઆઇના વિવિધ વિકલ્પોનું અન્વેષણ કરો. એમેઝોન પે UPI નો ઉપયોગ કરીને ખરીદી કરીને વધુ રિવોર્ડ્સ મેળવો.

આ હોળી પર, એમેઝોન બજાર સાથે બધા ઓર્ડર પર ખૂબ જ ઓછી કિંમતો અને ફ્રી ડિલિવરીની સુવિધાનો આનંદ માણો.
5-દિવસની સરળ રિટર્ન પોલિસી સાથે, તમે કોઈપણ ચિંતા વિના ખરીદી કરી શકો છો. ચુકવણી કરવા માટે UPI નો
ઉપયોગ કરો અને તમારા ઓર્ડર પર ₹100 કેશબેક મેળવો અને આમ, તમારા શોપિંગ અનુભવને સરળ અને લાભદાયી બનાવો. અન્વેષણ કરો અને ખરીદી કરવા માટે તૈયાર થાઓ – https://www.amazon.in/amazon-bazaar/-store?s=bazaar&ref=amznbzr_insta_feb_softline

એમેઝોન પ્રાઇમ:

એમેઝોન પ્રાઇમ સાથે તમારા હોળીના તહેવારને વધુ રંગીન બનાવો! સભ્યો 10 લાખથી વધુ ઉત્પાદનો પર ઝડપી, ફ્રી સેમ-ડે ડિલિવરી અને 40 લાખથી વધુ ઉત્પાદનો પર નેક્સ્ટ-ડે ડિલિવરીનો આનંદ માણી શકે છે જે હોળીની લાસ્ટ મિનિટ શોપિંગ માટે યોગ્ય છે. પ્રાઇમમાં પ્રાઇમ વિડિયો સાથે એવોર્ડ વિનિંગ મનોરંજન, એમેઝોન મ્યુઝિક સાથે લાખો ગીતો એડ-ફ્રી, ફ્રી ઇ-બુક્સ અને દર મહિને ગેમિંગ લાભોની અમર્યાદિત ઍક્સેસ પણ શામેલ છે. શોપિંગના લાભો માટે ભારતમાં પ્રાઇમમાં ફક્ત ₹299 થી અથવા ₹799 (પ્રાઇમ લાઇટ) અથવા ₹1,499 માં (ફૂલ પ્રાઇમ), અમારા વ્યાપક પ્લાનમાંથી પસંદ કરો. આ તહેવારોની સિઝનમાં એમેઝોનનો શ્રેષ્ઠ અનુભવ કરવા માટે amazon.in/prime ની મુલાકાત લો.

હોલી શોપિંગ સ્ટોરનું અન્વેષણ કરવા માટે અહીં  ક્લિક કરો.

અસ્વીકરણ: ઉત્પાદનની વિગતો, વર્ણન, સુવિધાઓ, ડીલ્સ, કિંમત અને અન્ય દાવાઓ વિક્રેતાઓ અને બેંકિંગ/ફાઇનાન્સ ભાગીદારો દ્વારા પૂરા પાડવામાં આવ્યા છે. એમેઝોન ઉત્પાદનોના ભાવો અથવા વર્ણનમાં અથવા તેના સંદર્ભમાં થતા દાવાઓમાં સામેલ નથી અને વિક્રેતાઓ દ્વારા પૂરી પાડવામાં આવતી ઉત્પાદન માહિતીની ખરાઈ માટે જવાબદાર નથી. ડીલ્સ અને ડિસ્કાઉન્ટ વિક્રેતાઓ અને/અથવા બ્રાન્ડ્સ દ્વારા પ્રદાન કરવામાં આવે છે. ‘Amazon.in એક ઓનલાઈન માર્કેટપ્લેસ છે અને સ્ટોર શબ્દનો ઉપયોગ વિક્રેતાઓ દ્વારા ઓફર કરવામાં આવતી પસંદગી સાથેના સ્ટોરફ્રન્ટ માટે કરવામાં આવે છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here