Amazon.inનો ધનતેરસ સ્ટોર હવે નવીનતમ ઇન ટેક, ઓટોમોબાઇલ, ગોલ્ડ અને તહેવારો માટે આવશ્યક અન્ય ચીજો સાથે લાઇવ છે; સિલેક્શન, વૈવિધ્ય અને સગવડતાનો સમન્વય

0
20

SAMSUNG GALAXY દ્વારા સંચાલિત અને VIDA દ્વારા સહ-સંચાલિત Amazon.in પર ધનતેરસ સ્ટોર આપના માટે સ્માર્ટફોન્સ, નવીનતમ EV, ગોલ્ડ અને તહેવારો માટે આવશ્યક અન્ય ચીજો પર શ્રેષ્ઠ ડીલ્સ લાવ્યો છે

બેંગલુરુ 22 ઑક્ટોબર 2024: આ ધનતેરસે Amazon.in નવીનતમ ટેક ગેજેટ્સ, ઓટોમોબાઇલ, ગોલ્ડ અને તહેવારોમાં આવશ્યક ચીજવસ્તુઓ પર શ્રેષ્ઠ ડીલ મેળવવા માંગતા ગ્રાહકો માટે વન-સ્ટોપ શોપિંગ ડેસ્ટિનેશન લાવ્યું છે. 100% પિનકોડ સુધી ડિલિવરીની સુવિધા સાથે આ સ્ટોર અજોડ સિલેક્શન અને સગવડતા સાથે શોપિંગના અનુભવને ઉન્નત કરે છે.

Amazon.in પર શરૂ કરવામાં આવેલો ધનતેરસ સ્ટોર કે જે સેમસંગ ગેલેક્સી દ્વારા સંચાલિત અને VIDA દ્વારા સહ-સંચાલિત છે તેના પર નવા ઇલેક્ટ્રિક સ્કૂટર્સ, ટેકનોલોજીને લગતી અદ્યતન વસ્તુઓ, પરંપરાગત કપડા, ઘરનાં ઉપકરણો, સજાવટનો સામાન, બ્યૂટી પ્રોડક્ટ અને ગોલ્ડ (સોનું) સહિત વ્યાપક કલેક્શન ઉપલબ્ધ છે. ગ્રાહકો એપલ, સેમસંગ, વનપ્લસ, તનિષ્ક, ટાઇટન, બીબા, હોકિન્સ, ગીવા, ઓલા અને વીડા જેવી ટોચની બ્રાન્ડ્સમાંથી એક્સક્લુઝિવ ડીલ્સ શોધી શકે છે, જે એક જ જગ્યાએ તહેવારની તમામ જરૂરિયાતો પૂરી કરે છે. નીચે કેટલીક ટોચની આઇટમો આપેલી છે જે તમારા શોપિંગ લિસ્ટમાં હોવી જોઇએ: 

વન સ્ટોપ શોપ

કલ્યાણ જ્વેલર્સ 24K ગોલ્ડ બાર્સ : આ ધનતેરસે કલ્યાણ જ્વેલર્સ લોટસ ગોલ્ડ બાર સાથે પ્રીમિયમ રોકાણ કરો, જે પ્રમાણિતા અને ઉચ્ચ ગુણવત્તાની ખાતરી માટે 24 કેરેટ (999) શુદ્ધ સોનામાંથી બનાવવામાં આવે છે.

તનિષ્ક ઇ-ગિફ્ટ કાર્ડ : તમારા પ્રિયજનોને ₹1,000 થી ₹25,000 સુધીના મૂલ્યોમાં ઉપલબ્ધ ઇ-ગિફ્ટ કાર્ડ વડે તનિષ્કમાંથી ઉત્કૃષ્ટ હીરા અને સોનાના દાગીનાની ખરીદીનો આનંદ આપો.

શ્રી રામ સોલિડ સિલ્વર મૂર્તિ : PRD CARATCAFE રામલલ્લાની મૂર્તિ સાથે તમારા ઘર કે કાર્યસ્થળે દૈવી સુંદરતાનો સ્પર્શ લાવો. આ મૂર્તિ નક્કર ચાંદીમાંથી સુંદર રીતે બનાવેલી છે, જેમાં લાકડાનો આધાર અને ઉચ્ચ-ગુણવત્તાપૂર્ણ રેઝિનનો ઉપયોગ કર્યો છે.

હોકિન્સ કિચન ગિફ્ટ પૅક : તમારા પ્રિયજનોને હોકિન્સ 23DGP કિચન ગિફ્ટ પૅકથી ભોજન પીરસો, જેમાં 2.25 લીટરની ક્ષમતાના દરેક પ્રકારનું ભોજન રાંધી શકાય તેવા, ભોજન ફરીથી ગરમ કરવા, પીરસી શકાય અને સ્ટોર કરી શકાય તેવા ત્રણ ડાઇ-કાસ્ટ સ્ક્વેર મિની કેસરોલ્સનો સમાવેશ થાય છે.

ધ્યાનમાં રાખવા લાયક બ્રાન્ડ

વીડા હીરો મોટોકોર્પ હાઇ-સ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટર : શહેરી પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને, અનુકૂળતા મુજબ ચાર્જિંગ કરવા માટે અલગ કરી શકાય તેવી બૅટરી અને આધુનિક ડિઝાઇન દર્શાવતા હાઇ-સ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટર વીડા V1 પર શહેરમાં ઇકો-ફ્રેન્ડલી મુસાફરીનો આનંદ માણો.

સેમસંગ ગેલેક્સી S23 અલ્ટ્રા : S23 અલ્ટ્રા 5G સાથે ગેલેક્સી AIની તાકાતનો અનુભવ કરો જે નોટના વારસાને જીવંત રાખવા માટે બિલ્ટ-ઇન “S પેન” સાથે આવે છે.

સ્ટેટસ કોન્ટ્રાક્ટ લિવિંગ રૂમ ગાલિચા : સ્ટેટસ કોન્ટ્રાક્ટ બોહો ગાલિચાની વૈવિધ્યતાને અનુભવો. તમારી સલામતી માટે તેમાં એન્ટી-સ્કિડ બેકિંગ પ્રદાન કરવામાં આવે છે અને સાથે સાથે ભોંયતળીયું ઠંડુ રાખવા આરામદાયક આવરણ તરીકે કામ કરે છે.

નટરાજ કાજુ : તમારા પ્રિયજનોને નટરાજ સ્પેશિયલ કાજુ નટ્સ W320ના સમૃદ્ધ સ્વાદ અને કરકરા ટેક્સચરની ગિફ્ટ આપો, જે નાસ્તા અને રસોઇ માટે આદર્શ છે અને તેની તાજગી જાળવી રાખવા માટે ફરીથી સીલ કરી શકાય તેવા પૅકમાં રાખવામાં આવે છે.

તહેવારમાં અદ્ભુત મેળવો

ગીવા 18K યલો ગોલ્ડ ડાયમંડ પેન્ડન્ટ : ગીવા 18K યલો ગોલ્ડ ટેન્ટાલાઇઝિંગ ટ્વીસ્ટ ડાયમંડ પેન્ડન્ટ સાથે તમારા પ્રેમનું જતન કરો, જે BIS-હોલમાર્ક કરેલા સોનામાંથી બનાવેલું છે અને સદાકાળ ચમક જળવાઈ રહે તે માટે લેબમાં તૈયાર કરેલા હીરાથી સજાવેલું છે.

ટોમી હિલફિગર લેધર મેન્સ વૉલેટ : તમારા જીવનમાં પુરૂષોને આકર્ષક, બે બાજુથી ફોલ્ડ થઈ શકે તેવું ટોમી હિલફિગર બ્રાન્ડેન મેન્સ વૉલેટ ભેટ આપો, જે પ્રીમિયમ સામગ્રીમાંથી બનાવેલું છે અને તેમાં કાર્ડ રાખવા માટે ઘણાં સ્લોટ છે – તહેવારોની સીઝનમાં આપવા માટે તે પરફેક્ટ છે.

બીબા રેડીમેડ કિડ લેહેંગા ચોલી સેટ : આરામદાયક છતાં ભવ્ય ફ્લેર્ડ બીબા પિંક વિસ્કોસ લહેંગાથી તમારા બાળકોની સ્ટાઇલમાં વધારો કરો જે, ઝીણવટપૂર્ણ પ્રિન્ટ સાથે, કોઓર્ડિનેટીંગ બ્લાઉઝ તેમજ તહેવારોના પ્રસંગો માટે યોગ્ય દુપટ્ટા સાથે ઉપલબ્ધ છે.

ટાઇટન કરિશ્મા એનાલોગ મેન્સ વોચ : ક્લાસિક ટાઇટન એનાલોગ બ્લેક ડાયલ ઘડિયાળ પહેરીને તહેવારોમાં તમારી આકર્ષકતામાં વધારો કરો, જેમાં ક્વાર્ટઝ એનાલોગ મૂવમેન્ટ અને ટકાઉક્ષમ બૅટરી છે.

તમારી ટેકનોલોજી અપગ્રેડ કરો

એપલ આઇફોન 13 : અદ્યતન ડ્યૂઅલ-કેમેરા સિસ્ટમ અને પ્રભાવશાળી બૅટરી લાઇફથી સજ્જ, સ્ટાઇલિશ એપલ આઇફોન 13 (128GB, મીડનાઇટ)ની પ્રીમિયમ સ્માર્ટફોન સુવિધાઓનો અનુભવ માણો.

વનપ્લસ 12R  : સ્નેપડ્રેગન 8 જનરેશન 2 ચિપસેટથી ચાલતા વનપ્લસ 12Rના 100W ફાસ્ટ ચાર્જિંગ દ્વારા માત્ર 26 મિનિટમાં 1% થી 100% સુધી ચાર્જિંગ કરો અને 4,100 નિટ્સની પીક બ્રાઇટનેસ ધરાવતા AMOLED ડિસ્પ્લેનો આનંદ માણો.

એલેક્સા સાથે એમેઝોન ઇકો શો : એમેઝોન ઇકો શો 8 (બીજી જનરેશન)થી તમારા ઑડિયો અનુભવને ઉન્નત બનાવો, જેમાં કન્ટેન્ટ સ્ટ્રીમિંગ માટે 8-ઇંચ HD ડિસ્પ્લે, બિલ્ટ-ઇન એલેક્સા અને હેન્ડ્સ-ફ્રી વિડિયો કૉલ્સ માટે અદ્યતન 13MP કૅમેરો છે.

એમેઝોન ફાયર TV સ્ટિક : તમારા મનપસંદ શોને ફાયર TV સ્ટિક (થર્ડ જનરેશન) દ્વારા HDમાં સ્ટ્રીમ કરો, જેમાં એલેક્સા વૉઇસ કંટ્રોલ છે. તેને તમે તમારા TVના HDMI પોર્ટમાં સીધી લગાવી શકો છો, જે તમારા મનોરંજન સેટઅપમાં એક અનુકૂળ વધારો કરે છે.

પ્રાઇમના સભ્યો તેમના અદભૂત લાભ માણવાનું ચાલું રાખી શકશે

એમેઝોન પ્રાઇમની રચના તમારા જીવનને રોજબરોજ વધુ સારું બનાવવા માટે થઈ છે, કારણ કે, તે એક જ સભ્યપદમાં શ્રેષ્ઠ ખરીદી, બચત અને મનોરંજન પૂરાં પાડે છે. ભારતમાં સભ્યો Amazon.in પર 10 લાખ ઉત્પાદનો પર એક જ દિવસમાં અમર્યાદિત ફ્રી ડીલિવરી પ્રાપ્ત કરી શકે છે અને 40 લાખ ઉત્પાદનો પર આગામી દિવસે જ ડીલિવરી પ્રાપ્ત કરે છે, એક્સક્લુસિવ ડીલ્સનો લાભ ઉઠાવી શકે છે, ખરીદી કરવા પર વહેલું ઍક્સેસ મેળવી શકે છે, પ્રાઇમ ડેનું એક્સક્લુસિવ ઍક્સેસ મેળવી શકે છે તથા પ્રાઇમ વીડિયો પર પુરસ્કાર-વિજેતા ફિલ્મો અને ટીવી શૉનું અમર્યાદિત ઍક્સેસ, એમેઝોન મ્યુઝિક પર 20+ ભાષાઓના લાખો ગીતોનું એડ્-ફ્રી અમર્યાદિત ઍક્સેસ, 150 લાખ પોડકાસ્ટ એપિસોડ્સ, પ્રાઇમ રીડિંગ પર 3,000થી વધારે પુસ્તકો, મેગેઝિન અને કૉમિક્સનું ફ્રી રોટેટિંગ સિલેક્શન, પ્રાઇમ ગેમિંગ પર માસિક ફ્રી ઇન-ગેમ લાભનું ઍક્સેસ પણ મેળવી શકે છે. HDFC, ઇન્ડસઇન્ડ, બેન્ક ઓફ બરોડા અથવા HSBC બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ અને ક્રેડિટ EMIનો ઉપયોગ કરતી વખતે પ્રાઇમ સભ્યો 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે. પ્રાઇમ વિશે વધુ જાણવા માટે www.amazon.in/prime પર જાઓ. HDFC, ઇન્ડઇન્ડ, BOB કાર્ડ અને HSBC બેંક ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ અને ક્રેડિટ EMI પર પણ 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવો.

Amazon.in વિશે વધુ માહિતી માટે www.amazon.in/aboutus ની મુલાકાત લો અથવા Twitter પર @AmazonNews_IN ને ફોલો કરો.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here