લિક્વિડ આઈ.વી. દ્વારા સંચાલિત, ગ્રાહકો હવે સ્લીપી આઉલ, ગ્લુકોન-ડી, હિમાલયા, બામ્બૂ નેચર, પેટવિટ અને ગૂફી ટેઇલ્સ જેવી ટોચની બ્રાન્ડ્સમાંથી ઉનાળાની આવશ્યક ચીજવસ્તુઓના વ્યાપક વિકલ્પોને ખૂબ જ પરવડે તેવી કિંમતોએ ખરીદી શકે છે
બેંગ્લુરુ ૩૧ માર્ચ ૨૦૨૫: વધતા જઈ રહેલા તાપમાનમાં ઠંડક મેળવવી અને આરામદાયક રીતે રહેવું એ ટોચની પ્રાથમિકતા હોય છે. આ માટે Amazon.inઉનાળાની સમગ્ર સીઝન દરમિયાન તમને ઠંડક મેળવવામાં અને આરામદાયક રીતે રહેવામાં મદદરૂપ થઈ શકે છે.તાજગીભર્યા પીણાંથી માંડીને એનર્જી બૂસ્ટર્સ, પાલતું પશુઓની ગ્રૂમિંગની ચીજો, બેબી કૅર પ્રોડક્ટ્સ સુધી આ વન-સ્ટોપ ડેસ્ટિનેશન ઝડપી અને વિશ્વસનીય ડીલિવરીની સુવિધાની સાથે ખૂબ જ પરવડે તેવી કિંમતોએ ઉનાળા માટેની આવશ્યક ચીજોની વ્યાપક રેન્જ ધરાવે છે. આ ઉપરાંત, ગ્રાહકો એમેઝોન પેનો ઉપયોગ કરીને મોટી બચત અને સુવિધાનો લાભ ઉઠાવી શકે છે;પ્રાઇમના મેમ્બરો 10 લાખ+ ઉત્પાદનો પર ઑર્ડર કર્યાના દિવસે જ ડીલિવરી મેળવી શકે છે. તમે તડકામાં બહાર ફરવાનું આયોજન કરી રહ્યાં હો કે ઘરમાં ઠંડક મેળવવાના ઉપાયો શોધી રહ્યાં હો Amazon.inલિક્વિડ આઈ.વી., સ્લીપી આઉલ, ગ્લુકોન-ડી, હિમાલયા, બામ્બૂ નેચર, પેટવિટ અને ગૂફી ટેઇલ્સ જેવી ટોચની બ્રાન્ડ્સમાંથી તમારી જરૂરિયાતની તમામ ચીજો સીધા તમારા ઘરઆંગણેપહોંચે તેની ખાતરી કરે છે.
ચૂસકી લો, સ્વાદ માણો અને હાઇડ્રેટેડ રહોઃ
- લિક્વિડ આઈ.વી. હાઇડ્રેશન મલ્ટિપ્લાયર-પ્રીમિયમ સામગ્રીમાંથી બનાવવામાં આવેલ આ ઉત્પાદન કુદરતી ફ્લેવર્સ ધરાવે છે અને વર્કઆઉટ્સ, મુસાફરી કે લાંબા દિવસો માટે પર્ફેક્ટ છે.
- ગ્લુકોન-ડી ટેંગી ઓરેન્જ ગ્લુકોઝ પાઉડર – આ ગ્લુકોઝ પાઉડર લઇને ઊર્જાવાન રહો અને તાજગી અનુભવો. તાત્કાલિક ઊર્જા મેળવવા માટે બનાવવામાં આવેલ આ પાઉડર લેવાથી થાક લાગતો નથી અને તમને ગરમ, થકવી નાંખનારા દિવસોમાં કામ કરતાં રહેવાની ઊર્જા પૂરી પાડે છે. તેનો સ્વાદિષ્ટ ટેંગી ઓરેન્જ ફ્લેવરહાઇડ્રેશનને વધારે આનંદદાયક બનાવી દે છે. કોઈ પણ સમયે, ક્યાંય પણ ઝડપથી ઊર્જા વધારવા માટે તેને ફક્ત પાણીમાં મિક્સ કરીને પી લો.
- કોન્ટિનેન્ટલ THIS લેમન આઇસ્ડ ટી– કોન્ટિનેન્ટલ THIS લેમન પ્રીમિક્સ આઇસ્ડ ટી પીને જબરદસ્ત ઠંડક મેળવો, જે કુદરતી ફ્લેવર્સમાંથી બનાવવામાં આવેલ એક તાજગીભરી લેમન ટી છે અને વળી તેમાં કોઈ કૃત્રિમ એડિટિવ્સ ઉમેરવામાં આવતા નથી. સેકન્ડ્સમાં તૈયાર થઈ જતી આ ક્રિસ્પ, જોશવર્ધક આઇસ્ડ ટી કોઈ પણ પ્રસંગ માટે પર્ફેક્ટ છે.
- મોગુ મલ્ટિ ફ્લેવર મિક્સ ફ્રૂટ જ્યુસ – મોગુ મોગુ પીને મજા અને તાજગીનો આહ્લાદક અનુભવ મેળવો, જે નાટા ડી કોકોથી ભરપૂર એક વિશિષ્ટ પ્રકારનું ફ્રૂટ જ્યુસ છે, જેને ફર્મેન્ટ કરેલા નાળિયેર પાણીમાંથી બનાવવામાં આવ્યું હોઈ તે ખૂબ જ ચ્યૂઈ અને સ્વાદિષ્ટ હોય છે. તેના દરેક ઘૂંટડામાં ફળોના આહ્લાદક ટેક્સચરની સાથે ફળોના સ્વાદિષ્ટ રસનું મિશ્રણ જોવા મળે છે, જે હાઇડ્રેશનને ખૂબ જ આનંદદાયક અનુભવ બનાવી દે છે.
- સ્લીપી આઉલ એસોર્ટેડ કોલ્ડ બ્રૂ કૉફી બેગ્સ – આ કૉફી ખૂબ જ સ્મૂધ, તાજગી આપનારી છે અને તેને ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે. તેમાંથી કુદરતી રીતે મીઠું અને ઠંડું પીણું બનાવવા માટે તેને આખી રાત મૂકી રાખો – તેના માટે કોઈ ઉપકરણની જરૂર નથી. 100% અરેબિકા બીન્સમાંથી બનાવવામાં આવેલી આ કૉફીમાંથી સંતુલિત, ચોકલેટી ફ્લેવર પ્રાપ્ત થાય છે, જે ગરમ અને ઠંડા એમ બંને પ્રકારના વાતાવરણ માટે પર્ફેક્ટ છે.
- O’CEAN એનર્જી ડ્રિંક – કુદરતી, વનસ્પતિ પર આધારિત ઊર્જાવાન પીણું પીને શરીરમાં શક્તિનો સંચાર કરો!ગ્રીન ટી, આવશ્યક પોષકતત્વો અને બી વિટામિન્સથી ભરપૂર આ તાજગીભર્યુ પીણું તમને લાંબા સમય સુધી ઊર્જા પૂરી પાડે છે, જેથી કરીને તમે આખો દિવસ સક્રિય રહી શકો.
તમારા ભૂલકાંઓ માટે ચોક્કસપણે ખરીદવા જેવી ચીજોઃ
- બામ્બૂ નેચર ડિસ્પોઝિબલ સ્વિમ ડાયપર પેન્ટ્સ – આરામ અને સ્થિતિસ્થાપકતા માટે બનાવવામાં આવેલ મુલાયમ, ઇલાસ્ટિક સ્વિમ નેપીઝનો ઉપયોગ કરીને પાણીમાં છબછબિયાં કરવાના સમયને ચિંતામુક્ત બનાવી દો. ડબલ લીક બેરિયર્સની ખાસિયત અને સમુદ્રથી પ્રેરિત પ્રિન્ટ ધરાવતા આ ડાયપર પેન્ટ્સ 4 મહિના અને તેનાથી મોટી વયના શિશુઓ માટે પર્ફેક્ટ છે. સરળતાથી ફાડી શકાય તેવી કિનારીઓ અને ચામડીને અનુકૂળ આવે તેવી ડીઝાઇનને કારણે તમારા ભૂલકાં સલામત રીતે પાણીમાં રમી શકે છે.
- હિમાલયા પાવડર ફોર બેબી– આખો દિવસ તમારા શિશુની ચામડીને ઠંડી, તાજગી ભરેલી અને સુંવાળી રાખો. તેનો જેન્ટલ ફોર્મ્યુલા વધારાના ભેજને અવશોષી લે છે, પરસેવો અને બળતરા ઘટાડે છે. રાત્રે સૂતી વખતે, સ્નાન પછી કે નેપીને બદલતી વખતે પર્ફેક્ટ ગણાતો આ પાઉડર તમારા ભૂલકાંને શુષ્ક અને ખુશ રાખવા માટે સુખદ રાહત આપે છે.
- કેબલ વર્લ્ડ મ્યુઝિકલ કીબૉર્ડ મેટ પિયાનો જીમ મેટ જીમ અને ફિટનેસ રેક – આ ઇન્ટરેક્ટિવ પિયાનો જીમ વડે રમતગમતના સમયને વધારે મનોરંજક બનાવી દો. તમારા શિશુને તલ્લીન રાખવા અને તેનું મનોરંજન કરવા માટે ડીઝાઇન કરવામાં આવેલું આ પિયાનો, તમારું બાળક જેવી તેની કીને દબાવશે તેની સાથે જ તે મ્યુઝિક વગાડીને તેને રીવૉર્ડ આપશે, તેના હલનચલન અને શીખવાને પ્રોત્સાહન પૂરું પાડશે. હલનચલન કરી શકે તેવા કીબૉર્ડ અને ફિટનેસ રેકને કારણે તે તમારા શિશુને સમગ્ર ઉનાળા દરમિયાન સક્રિય અને ખુશ રાખવા માટે પર્ફેક્ટ છે.
તમારા પાલતું પશુઓ માટેની આવશ્યક ચીજોઃ
- પેટવિટ ડોગ ઇચિંગ રીલીફ સ્પ્રે– આવશ્યક તેલ ધરાવતું આ સ્પ્રે તમારા પાલતું પશુને સમગ્ર ઉનાળા દરમિયાન ઠંડક અને આરામ આપે છે તથા ખંજવાળથી મુક્ત રાખે છે.
- ક્યુપેટ્સ નાયલોન એડજેસ્ટેબલ ડોગ ગોગલ્સ સનગ્લાસિસ– સ્નગ એડજેસ્ટેબલ ફિટ અને લાઇટવેઇટ ડીઝાઇનની સાથે તમારા ડોગની આંખોને સલામત અને સ્ટાઇલિશ રાખો. આ ગોગલ્સ પવન, ધૂળની રજકણો અને સૂર્યપ્રકાશથી તેની આંખોનું રક્ષણ કરે છે, જે દરેક આઉટડોર એડવેન્ચર માટે પર્ફેક્ટ છે.
- ડોગો બાઇટ ડોગ શૂઝ -ઉનાળાની ગરમીથી તમારા ડોગના પંજાનું રક્ષણ કરો. બ્રીધેબલ મેશ, એન્ટિ-સ્લિપ સૉલ અને સીક્યોર ફિટ વડે બનાવવામાં આવેલા આ જૂતાં ગરમ પેવમેન્ટ, ઉબડખાબડ જમીન અને લપસી પડે તેવી સપાટીઓથી તેનું રક્ષણ કરે છે. તેનું વજન હલકું, વેન્ટિલેટેડ ફેબ્રિક તમામ આબોહવામાં તેને આરામ મળી રહે, તેના પંજા ઠંડા અને સલામત રહે તેની ખાતરી કરે છે.
- ગૂફી ટેઇલ્સ કૂલિંગ મેટ્સ ફોર ડોગ્સ– આ સેલ્ફ-કૂલિંગ, જૅલમાંથી બનાવવામાં આવેલી મેટનો ઉપયોગ કરીને તમારા પાલતું પશુને ઠંડક અને આરામ આપો, જે ઝડપથી ગરમીને શોષી લે છે અને તેને વાતાવરણમાં ફેલાવી દે છે. તેના માટે કોઈ પાણી, ઇલેક્ટ્રિસિટી કે રેફ્રિજરેશનની જરૂર નથી – તે ઘરની અંદર અને બહાર ખૂબ જ સરળતાથી અને લાંબા સમય સુધી રાહત આપે છે.