યાસ આઇલેન્ડ અબુ ધાબીએ “Zindagi Ko Yas Bol” લોન્ચ કર્યુ; ભારતના હાર્ટથ્રોબ અને આઇકોનિક ત્રિપુટી; હૃતિક રોશમ, ફરહાન અખ્તર અને અભય દેઓલને એક સાથે લાવે છે

0
4

નેશનલ, 4 માર્ચ 2025: બોલિવુડની લોકપ્રિય જિંદગી ન મિલેગી દોબારાની ત્રિપુટી – હૃતિક રોશન, ફરહાન અખ્તર અને અભય દેઓલને સમાવતા આસપાસ દેખાતા વાયરલ વીડિયોની અનેક સપ્તાહોની અટખલ બાદ હવે અંતે રહસ્ય ખુલ્લુ પડી ગયુ છે. યાસ આઇલેન્ડ, Zindagi Ko Yas Bol, નવી કેમ્પેન જેની ઘણા લાંબા સમયથી રાહ જોવાતી હતી તેમને ફરીથી એકઠા કરવા માટે મૂળભૂત કાસ્ટ લાવી રહી છે, જે સાહસ અને મિત્રતાના ઉત્સાહની ઉજવણી કરી રહી છે જેણે ફિલ્મને લોકપ્રિય બનાવી છે. આઇકોનિક ફિલ્મના ચૌદ વર્ષ પછી ચાહકો આ શ્રેણીની નજીક આવી રહ્યા છે, જેમાં આ ત્રિપુટી તદ્દન નવા સાહસમાં ઝંપલાવે છે જે પડકારો, રોમાંચ અને યાસ આઇલેન્ડ પર યાગદાર ક્ષણોથી ભરપૂર છે.

આ કેમ્પેન એક રોમાંચક ટ્રેલર સાથે શરૂ થાય છે, જે પાંચ-એપિસોડની શ્રેણીની શરૂઆત દર્શાવે છે જે હૃતિક, ફરહાન અને અભયને યાસ આઇલેન્ડના સૌથી પ્રતિષ્ઠિત અનુભવોમાંથી પસાર કરે છે. ફિલ્મના મુખ્ય વિષયને ફરીથી રજૂ કરતા, દરેક પાત્ર બીજા પાત્રોને પડકાર આપે છે, દરેક સાહસને ‘યાસ’ કહીને Zindagi Ko Yas Bolની ભાવનાને સ્વીકારે છે. હાઇ-સ્પીડ રોમાંચથી લઈને શ્વાસ થંભી જાયે તેવા અનુભવો સુધીની આ શ્રેણી ભૂતકાળની ઝંખના, હાસ્ય અને જીવન જીવવાના સારને સંપૂર્ણ રીતે પહોંચાડવાનું વચન આપે છે.

અને સમાન મહાકાવ્ય સાઉન્ડટ્રેક વિના મહાકાવ્ય સાહસ શું છે? આ કેમ્પેન માટે બનાવેલ એક તદ્દન નવું જિંગલ, યાસ આઇલેન્ડના ઉત્સાહ અને ઉર્જાને ઝડપે છે, ખાતરી કરે છે કે પ્રવાસ સમાપ્ત થયા પછી પણ આનંદની ભાવના તમારી સાથે રહે છે.

મિરલ ડેસ્ટીનેશન્સના સીઇઓ લિયામ ફિન્ડલે પોતાના ઉત્સાહને શેર કરતા જણાવે છે કે: “જેમ કે 14 વર્ષે પહેલાં ફિલ્માં જેમ કર્યુ હતુ તેમ આ કેમ્પેન મિત્રતા અને સાહસના આનંદની ઉજવણી કરવા વિશે છે. યાસ આઇલેન્ડ યાદગાર ક્ષણો માટેનું અત્યંત યોગ્ય સ્થળ છે અને આ અનુભવને હૃતિક, ફરહાન અને અભય સાથે જીવમાં લાવતા અમે રોમાંચિત છીએ.”

આ સિરીઝની સ્ક્રિપ્ટનું સહન લેખન કરનાર ફિલ્મનિર્માતા ઝોયા અખ્તર અને રીમા કાગતીએ ઉમેર્યુ હતું કે: “અમે યાસ આઇલેન્ડ સાથેના આ સહયોગથી ખુશ છીએ અને ફિલ્મ હજુ પણ રીતે લોકો આટાલાવર્ષો પછી પણ સંકળાયે છે તે જોવાનું અચરજ ભરેલુ હશે. તેના કેન્દ્ર સ્થાને, ફિલ્મ તમને તમારને હળવાશની પળોમાંથી બહાર લઇ જાય છે અને જીવનને પૂર્ણતાથી જીવવા દે છે અને તેને મળેલા સઘણા પ્રેમ માટે અમે આભારી છીએ.”

ચાહકો આગામી એપિસોડમાં યાસ આઇલેન્ડના સત્તાવાર સોશિયલ મીડિયા ચેનલો સાથે જોડાયેલા રહીને ત્રિપુટીના સાહસને અનુસરી શકે છે. દરેક એપિસોડ નવા પડકારો અને આકર્ષક અનુભવો ખોલીને, Zindagi Ko Yas Bol એક અવિસ્મરણીય સફર બનવા માટે તૈયાર છે જે મિત્રતા, સાહસ અને જીવનને ‘યાસ’ કહેવાની ભાવનાની ઉજવણી કરે છે!

Follow the journey on Yas Island’s social media pages: Facebook, Instagram and YouTube.
For more information, please visit: www.yasisland.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here