ગુજરાત, અમદાવાદ ૦૩ માર્ચ ૨૦૨૫: મહારાની ફરી આવી રહી છે અને સોની લાઈવ દ્વારા જારી કરવામાં આવેલું નવું ટીઝર સિદ્ધ કરે છે કે તે અગાઉ કરતાં વધુ શક્તિશાળી બની છે. હુમા કુરેશી મહારાની-4 તરીકે પુનરાગમન કરી રહી છે. નીડર રાની ભારતી તરીકે તે પોતાની ભૂમિકામાં બેજોડ ઘનતા લાવે છે. નિરક્ષર ગૃહિણીથી તંત્રને ઢંઢોળનારી મુખ્ય મંત્રી, સત્તા સંઘર્ષનો જંગ, દગાબાજી અને રાજકીય યુદ્ધપાત સુધી નવી ઊંચાઈએ પહોંચશે, જેથી આ સીઝન વધુ રોચક બની રહેવા માટે વચનબદ્ધ છે.
મહારાની-4 ટૂંક સમયમાં જ સ્ટ્રીમ થશે!
ટીઝરનું લિંકઃ https://www.youtube.com/watch?v=Rnqjf5qJze4