ભારતમાં Meta AIનું આગમન: AI આસિસ્ટન્ટને તમારી આંગળીના ટેરવે ધકેલે છે

0
32

ટેકઅવે:

  • Meta AI, વિશ્વની અનેક અગ્રણી AI આસિસ્ટન્ટસમાંની એક છે, જે હવે ભાતમાં વ્હોટ્સએપ, ફેસબુક, મેસેન્જર, ઇન્સ્ટાગ્રામ અને aiમાં આવી પહોંચ્યુ છે. અને તેમાં Meta લામા 3 – જે અત્યાર સુધીમાં સૌથી વધુ એડવાન્સ્ડ LLM છે તેનો સમાવેશ થાય છે.
  • તમે ફીડ, ચેટ્સ અને તમામ એપ્સમાં કાર્યો પૂરા કરવા માટે, કન્ટેન્ટનું સર્જન કરવા અને વિષયોમાં ઊંડાણમાં જવા માટે તમે જે એપનો ઉપયોગ કરો છો તેને છોડ્યા વિના ઉપયોગ કરી શકો છો.
  • જ્યારે તમે તમારા કોમ્પ્યુટ પર કોઇ કાર્ય કરવાનો પ્રયત્ન કરો છો ત્યારે aiની મુલાકાત લો. ગણિતના કોયડાઓ માટે સલાહની જરૂર છે, ઇમેઇલ વધુ વ્યાવસાયિક લાગે તે માટે મદદ જોઇએ છે, Meta AI તમને મદદ કરવા માટે હાજર છે.

Meta લામા 3નો સમાવેશ કરતા Meta AI વિશ્વના અનેક અગ્રણી આસિસ્ટન્ટમાંના એક છે જે પહેલેથી જ એક ડઝનથી વધુ દેશોમાં વિનામૂલ્યે તમારા ફોનમાં છે. અને તેણે ભારતમાં ઇંગ્લીશમાં શરૂઆત કરવાન શરૂઆત કરી દીધી છે. તમે Meta AIનો વ્હોટ્સએપ, ફેસબુક, મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામમાં કાર્યને પૂર્ણ કરવા માટે, શીખવા માટે અને સર્જન કરવા માટે અને તમને સંબંધિત કાર્યો પૂરા કરવા માટે ઉપયોગ કરી શકો છો. અમે સૌપ્રથમ વખત Meta AI ની પાછલા વર્ષના કનેક્ટમાં ઘોષણા કરી હતી અને એપ્રિલથી વિશ્વના તમામ લોકો લામા (Llama) 3નો સમાવેશ કરતા Meta AIના અદ્યતન વર્શનને લાવી રહ્યા છીએ.

Meta Llama 3ને કારણે Meta AI એ અગાઉ કરતા વધુ સ્માર્ટ, ઝડપી અને વધુ આનંદદાયક છે

Meta AIને તમારા માટે કામ કરવા દો

શુ મિત્રો સાથે રાત્રિ વિતાવવાનું આયોજન કરી રહ્યા છો? Meta AIને તમારા વ્હોટ્સએપ ગ્રુપમાં ચેટ કરવાનું કહો જેથી સારા અભિપ્રોયવાળી રેસ્ટોરન્ટસની અને શાકાહારીની તમારા અને તમારા મિત્રો માટે વિચારવા માટે ભલામણ કરી શકાય. શું તમે સપ્તાહના અંતમાં બહાર જવાનું વિચારી રહ્યા છો? Meta AI ને તમને રોકાવાના સ્થળો અને રોડ ટ્રીપના આઇડીયા શોધવા કહો. પરીક્ષા માટે ગોખણપટ્ટી કરવી છે? Meta AIને વેબ પર તમારા માટે અસંખ્ય પસંદગીની ટેસ્ટ તૈયાર કરવા માટે કહો. શુ તમે તમારા સૌપ્રથ એપાર્ટમેન્ટમાં જઇ રહ્યા છો? Meta AIને તમારે જોઇતી કલાત્મકતા વિશે કહો જેથી તમે તમારા ફરનીચર વિશેની ખરીદી પરની પ્રેરણા મટે AI જનરેટેડ ઇમેજીસના મૂડ બોર્ડનું સર્જન કરી શકો છો.

ફીડમાં Meta AI

ઉપરંત તમે તમારા ફેસબુક ફીડમાં સ્ક્રોલીંગ વખતે પણ Meta AIમાં ઍક્સેસ કરી શકો છો. શું તમારે ગમતી દરેક પોસ્ટ જોવી છે? તેના માટે તમે Meta AIને પોસ્ટની લગતી વધુ સાચી માહિતી વિશે કહી શકો છો. આમ જો તમે ટાપુઓમાં નોર્ધન લાઇટ્સના ફોટા જુઓ છો, તો તમે શ્રેષ્ઠ સુમેરુજ્યોતિનો શ્રેષ્ઠ સમય ક્યો છે તેના માટે Meta AIને કહી શકો છો.

તમારી સર્જનાત્મકતાને Meta AIના ઇમેજિન ફીચર સાથે વેગ આપો

Meta AI સાથે સીધી રીતે અથવા જૂથ ચેટમાં ક્રિયાપ્રતિક્રિયા કરતી વખતે કલ્પના શબ્દનો ઉપયોગ કરીને, તમે છબીઓ બનાવી અને શેર કરી શકો છો. ઇમેજિન એ અમારી ટેક્સ્ટ-ટુ-ઇમેજ જનરેશન ક્ષમતા છે જે તમને તમારી સર્જનાત્મકતાને ચમકવા દેશે – તમે તમારા બાળકની જન્મદિવસની પાર્ટી માટે કસ્ટમાઇઝ્ડ ફન ઇનવાઇટ બનાવી શકો છો અથવા મનોરંજક છબીઓ બનાવવા માટે તમારા મિત્રો સાથે ઝાઝ કરી શકો છો. અને તે ત્યાં અટકતું નથી. તમને ગમતી છબી શોધવી છે? Meta AIને તેને એનિમેટ કરવા કહો અથવા Meta AIને પ્રોમ્પ્ટ બદલવા માટે કહીને મિત્રો સાથે ઈમેજ પર પુનરાવર્તન કરો.

હૂડ હેઠળ અમારા સૌથી શક્તિશાળી વિશાળ ભાષા મોડેલ સાથે, Meta AI પહેલા કરતાં વધુ સારું છે. અમે અમારા આગામી પેઢીના આસિસ્ટન્ટને હજુ વધુ લોકો સાથે શેર કરવા માટે ઉત્સાહિત છીએ અને તે લોકોના જીવનમાં કેવી રીતે વધારો કરે છે તે જોવા માટે રાહ જોઈ શકતા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here